દહેગામમાં દૂધ સ્વીકાર ન થતા પશુપાલકોનો વિરોધ:અમદાવાદ ડેરી સંઘ સામે રોષ, રસ્તા પર દૂધ ઢોળ્યું; કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગાંધીનગરના દહેગામ તાલુકામાં પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ વચ્ચે દૂધ સ્વીકાર મુદ્દે વિવાદ વકર્યો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મુકાતા પશુપાલકોમાં અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વિરોધના ભાગરૂપે, પશુપાલકોએ મંગળવારે રાત્રે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાથી વાહનવ્યવહાર ખોરવાયો હતોબુધવારે, પશુપાલકોએ રેલી સ્વરૂપે નહેરુ ચોકડીથી દૂધ કેન્દ્ર ખાતે તાળાબંધી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સમજાવટ બાદ તેમણે ત્યાં માત્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને દૂધના કેન ઢોળીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતોત્યારબાદ, પશુપાલકો ભેગા થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવેદનપત્ર સુપરત કર્યું હતું. બપોરે, તેઓ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા રવાના થયા હતા
દહેગામમાં દૂધ સ્વીકાર ન થતા પશુપાલકોનો વિરોધ:અમદાવાદ ડેરી સંઘ સામે રોષ, રસ્તા પર દૂધ ઢોળ્યું; કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગાંધીનગરના દહેગામ તાલુકામાં પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ વચ્ચે દૂધ સ્વીકાર મુદ્દે વિવાદ વકર્યો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મુકાતા પશુપાલકોમાં અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વિરોધના ભાગરૂપે, પશુપાલકોએ મંગળવારે રાત્રે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાથી વાહનવ્યવહાર ખોરવાયો હતોબુધવારે, પશુપાલકોએ રેલી સ્વરૂપે નહેરુ ચોકડીથી દૂધ કેન્દ્ર ખાતે તાળાબંધી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સમજાવટ બાદ તેમણે ત્યાં માત્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને દૂધના કેન ઢોળીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતોત્યારબાદ, પશુપાલકો ભેગા થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવેદનપત્ર સુપરત કર્યું હતું. બપોરે, તેઓ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા રવાના થયા હતા
- विशेष खबर दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी लखीमपुर खीरी में सीडीओ अभिषेक कुमार की पहल पर बुनियादी शिक्षा को रचनात्मक बनाने की दिशा में नई शुरुआत हुई। विकास खंड नकहा के कंपोजिट विद्यालय धोबाहा में विंटर आर्ट किट वितरण कार्यक्रम का शुभारंभ किया गया। अभियान के तहत जिले के 83 परिषदीय विद्यालयों के करीब 4,150 बच्चों को ‘ज्ञान का पिटारा’ लर्निंग किट दी जाएंगी। कार्यक्रम में सीडीओ ने बालिकाओं के साथ वाहन को हरी झंडी दिखाकर अभियान की शुरुआत की और बच्चों को रचनात्मक शिक्षा के लिए प्रेरित किया।1
- Post by संदीप नंदकिशोर सिसोदिया1
- राजकोट: रेंज आईजी निर्लिप्त राय ने गोंडल पुलिस स्टेशन का किया दौरा, कानून-व्यवस्था की समीक्षा राजकोट रेंज के आईजी निर्लिप्त राय ने मंगलवार को गोंडल पुलिस स्टेशन का दौरा किया। इस दौरान उन्होंने पुलिस अधिकारियों और कर्मचारियों के साथ बैठक कर क्षेत्र की कानून-व्यवस्था की स्थिति की समीक्षा की। आईजी ने पुलिस स्टाफ को लंबित मामलों के त्वरित निपटारे, अपराध नियंत्रण और जनता के साथ बेहतर समन्वय बनाए रखने के निर्देश दिए। साथ ही पुलिस कार्यप्रणाली को और प्रभावी बनाने पर भी चर्चा की गई। दौरे के दौरान आईजी निर्लिप्त राय ने पुलिस स्टेशन की व्यवस्थाओं का निरीक्षण किया और अधिकारियों को सतर्क रहकर अपराधियों पर सख्त कार्रवाई करने के निर्देश दिए। उन्होंने कहा कि आम नागरिकों की सुरक्षा पुलिस की प्राथमिक जिम्मेदारी है और इसमें किसी भी तरह की लापरवाही बर्दाश्त नहीं की जाएगी। इस मौके पर गोंडल पुलिस के वरिष्ठ अधिकारी और पुलिसकर्मी मौजूद रहे।1
- ડીસાના જોરાપુરા ગામમાં બની હત્યાની ઘટના... કુટુંબી ભાઈઓએ વેલાજી ગજુજી ઠાકોરની કરી હત્યા... સામાન્ય બોલાચાલી દરમિયાન કર્યો જીવલેણ હુમલો... ધોકા, પાઇપો, ટોમી અને ધારિયા વડે કર્યો હુમલો... હથિયારોના હુમલાથી વેલાજી ઠાકોરનું મોત... ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર... પરિવારજનોનો લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર... ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો પરિવારનો નિર્ણય...1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by R GUJARAT NEWS1
- મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- विल्लुपुरम डिस्ट्रिक्ट पुलिस 100% वोटिंग पर ज़ोर देते हुए फ्लैग परेड रैली: आने वाले असेंबली इलेक्शन – 2026 में 100% वोटिंग पर ज़ोर देते हुए, यह पक्का करने के लिए कि जनता आज़ादी से और सुरक्षित रूप से अपनी डेमोक्रेटिक ड्यूटी पूरी कर सके, विलुपुरम डिस्ट्रिक्ट पुलिस की ओर से, डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस के ऑर्डर के अनुसार, 11.03.2026 को विल्लुपुरम न्यू बस स्टैंड के पास म्युनिसिपल ग्राउंड से शुरू होकर सिग्नल से होते हुए विल्लुपुरम सिटी पुलिस स्टेशन तक फ्लैग परेड जुलूस निकाला गया। डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस, विल्लुपुरम सब-फोर्ट असिस्टेंट सुपरिटेंडेंट ऑफ़ पुलिस, पुलिस इंस्पेक्टर, असिस्टेंट इंस्पेक्टर, पुलिस ऑफिसर और सेंट्रल बॉर्डर सिक्योरिटी फोर्स समेत 200 से ज़्यादा लोगों ने इस फ्लैग परेड में हिस्सा लिया और जनता में जागरूकता फैलाई।1