મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની અમદાવાદમાં મઝાર-એ-કુત્બી ખાતે આજે સૌજન્ય મુલાકાત લીધી હતી. દાઉદી વ્હોરા સમાજ અને ગુજરાત રાજ્ય વચ્ચેના સદીઓ જૂના સંબંધોને પ્રતિબિંબિત કરતી આ મુલાકાત દરમિયાન સૈયદના સાહેબે જનકલ્યાણ, સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વના મહત્ત્વ વિશે ચર્ચા કરીને અમદાવાદના સતત થઈ રહેલા વિકાસ તેમજ શહેરની વ્યવસ્થા અને નાગરિક સુખાકારી બાબતે પ્રશંસા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને નાગરિક જીવનમાં દાઉદી વ્હોરા સમાજના યોગદાનની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દાઉદી વ્હોરા સમાજ ગુજરાતના સાંસ્કૃતિક માળખાને વધુ સમૃદ્ધ બનાવે છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે 32મા દાઈ સૈયદના કુતબખાન કુતબુદ્દીન સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની દરગાહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શહેરમાં આ સમાજના ઇતિહાસ અને વારસાને બિરદાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની અમદાવાદમાં મઝાર-એ-કુત્બી ખાતે આજે સૌજન્ય મુલાકાત લીધી હતી. દાઉદી વ્હોરા સમાજ અને ગુજરાત રાજ્ય વચ્ચેના સદીઓ જૂના
સંબંધોને પ્રતિબિંબિત કરતી આ મુલાકાત દરમિયાન સૈયદના સાહેબે જનકલ્યાણ, સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વના મહત્ત્વ વિશે ચર્ચા કરીને અમદાવાદના સતત થઈ રહેલા વિકાસ તેમજ શહેરની વ્યવસ્થા અને નાગરિક સુખાકારી
બાબતે પ્રશંસા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને નાગરિક જીવનમાં દાઉદી વ્હોરા સમાજના યોગદાનની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દાઉદી વ્હોરા સમાજ ગુજરાતના સાંસ્કૃતિક માળખાને વધુ સમૃદ્ધ બનાવે
છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે 32મા દાઈ સૈયદના કુતબખાન કુતબુદ્દીન સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની દરગાહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શહેરમાં આ સમાજના ઇતિહાસ અને વારસાને બિરદાવ્યો હતો.
- ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ1
- कबाड़खाना।1
- Post by Abdulkaisar1
- સુરત શહેરમાંથી ફરી એક વખત ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ પુણા વિસ્તારમાંથી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું ત્વચાને કોમળ અને કાળા ડાઘની હલકી ક્રીમ પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી આરોપી ઓનલાઈન અડધી કિંમતે વેચતા કંપનીને શંકા જતા પોલીસને જાણ કરી હતી પોલીસને સાથે રાખી ફેક્ટરીમાં દરોડા પાડી મોટી માત્રામાં ડુપ્લીકેટ ક્રીમનો જથ્થો મળી આવ્યો 400 રૂપિયામાં મળતી ક્રીમ આરોપીઓ ઓનલાઇન 170માં વેંચતા હતા ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમનું ઓરીજનલ સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ક્રીમ વેંચતા હતા પુણા પોલીસે 3.19 લાખ રૂપિયાનો 800 ક્રીમનો પેકેટ ઝડપી પાડ્યો1
- ચાર પદયાત્રીઓને ટ્રક ચાલકે લીધા અડફેટે..1
- આમોદ તાલુકાના માતર ખાતે ગુજરાતના કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે, જે અંતર્ગત ગ્રુપ બોત્સ્વાનામાં 36,000 કરોડના જંગી રોકાણ સાથે 5 ગીગાવોટ ક્ષમતાના સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ્સ સ્થાપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સ્વાના પ્રવાસ બાદ લેવાયેલું આ વ્યૂહાત્મક પગલું દેશને 2030 સુધીમાં નેટ-ઝીરો બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટમાં એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન લાઈનોનો પણ સમાવેશ થાય છે, જેનાથી બોત્સ્વાના પડોશી દેશોને વીજળી નિકાસ કરી શકશે. વધુમાં, કેપી ગ્રુપ દર વર્ષે ત્યાંના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી કૌશલ્ય વિકાસમાં પણ ફાળો આપશે. ચેરમેન ડૉ. ફારુક જી. પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ કેપી ગ્રુપને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી લીડર તરીકે સ્થાપિત કરશે...1
- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- दहेज/Gift1