હાંસોટના વમલેશ્વરથી સામે પાર આવેલ મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. હાંસોટ તાલુકાના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ સુધી નદી-સમુદ્ર પાર કરવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં એક વીડિયો બહાર આવ્યો છે જેમાં બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. નર્મદા પરિક્રમાવાસીઓ વમલેશ્વર ઘાટથી મીઠી તલાઈ પહોંચવા માટે બોટનો સહારો લે છે. જિલ્લા પંચાયત દ્વારા આ ઘાટ હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને આપવામાં આવે છે. પરંતુ વીડિયો મુજબ બોટમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ક્ષમતા કરતા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે.આ ઉપરાંત પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રનું સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા પરિક્રમાવાસીઓ પાસે રૂ. 500 અને પગપાળા આવતા પરિક્રમાવાસીઓ પાસે રૂ. 250 સુધીની રકમ વસૂલવામાં આવે છે. બોટમાં સવાર રહેલા પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.

- Post by GUJARAT MANTRA NEWS1
- Post by VIJAY VASAVA1
- Post by Liveindiasuratnews241
- सूरत जिला के उम्रपारा तालुका में एक लड़की के साथ चार लोगों ने किया दुष्कर्म लड़की 14 तारीख को शादी समारोह से लौट रही थी इसी दरमियान चार युवक की गंदी नजर उसे लड़की की जिंदगी की बर्बाद कर गई1
- पांडेसरा के स्कूल उत्सव में खूनी रंजिश: 10वीं के छात्र पर चार नाबालिगों ने किया चाकू से हमला! #viralrbharatexpressnews #suratgujarat1
- સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક થયેલા હત્યાકાંડના મામલે પોલીસને મોટી સફળતા મળી હતી મળતી માહિતી મુજબ, તા. 15 માર્ચ 2026ના રોજ થયેલા ખૂનના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને સફળતા મળી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક મોટીલાલ આશિષ રાધવપ્રકાશ સિદ્ધ ઉપર આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. જૂની અદાવતને કારણે આરોપીઓએ ભેગા મળી લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને બાદમાં પોલીસની ટેક્નિકલ ટીમ તથા અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે4
- જંબુસર મા ગૌ હત્યાંના આરોપીઓનું બજારમાં ખુલ્લા પગે ફેરવી રીકન્ટ્રક્શન1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by VIJAY VASAVA1