logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જય માતાજી 🚩 કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા *કીડીયારું* પુરી *નાનકડા જીવ* નો પણ ખ્યાલ રાખવો એ આપડી ફરજ છે.... *આ પવિત્ર ચૈત્ર માસ માં કીડીયારું પૂરવાનું પૌરાણિક મહત્વ છે* ... આપ સૌ દાતા તંદુરસ્ત રહો એવી પ્રાર્થના સાથે સેવાકાર્ય કરવામાં આવ્યું... *સેવા પરમો ધર્મ*

3 hrs ago
user_Yunis Parmar
Yunis Parmar
વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    33 min ago
  • Post by Yunis Parmar
    1
    Post by Yunis Parmar
    user_Yunis Parmar
    Yunis Parmar
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    51 min ago
  • ડો પાર્થિવરાજસિંહ કઠવાડિયા પ્રવક્તા કોંગ્રેસ.. UAE-ઓમાન પોર્ટ પર 29,000 કન્ટેનર અટવાયા, ભારતના 5500થી વધુ કન્ટેનર અટવાયા.. ભારતના અટવાયેલા કન્ટેનર પાછા લાવવા ₹275 કરોડનો વધારાનો ખર્ચ.. પેરિશેબલ ગુડ્સના 800થી વધુ કન્ટેનર ગલ્ફમાં મોકલેલા , માલ બગડવાનો ભય.. ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ₹500 કરોડની કેરી પર નુકસાનની આશંકા ઈદ ના સમયે ગલ્ફ દેશમાં ગારમેન્ટ કન્ટેનર અટવાતા ₹1500 કરોડના બિઝનેસ પર અસર સરકારને માંગ કે રિટર્ન લાવવાનો ચાર્જ માફ કરવામાં આવે.. કેન્દ્ર સરકાર એક્સપોટર ને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરે..
    1
    ડો પાર્થિવરાજસિંહ કઠવાડિયા 
પ્રવક્તા કોંગ્રેસ..
UAE-ઓમાન પોર્ટ પર 29,000 કન્ટેનર અટવાયા, ભારતના 5500થી વધુ કન્ટેનર અટવાયા..
ભારતના અટવાયેલા કન્ટેનર પાછા લાવવા ₹275 કરોડનો વધારાનો ખર્ચ..
પેરિશેબલ ગુડ્સના 800થી વધુ કન્ટેનર ગલ્ફમાં મોકલેલા , માલ બગડવાનો ભય..
ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ₹500 કરોડની કેરી પર નુકસાનની આશંકા
ઈદ ના સમયે ગલ્ફ દેશમાં ગારમેન્ટ કન્ટેનર અટવાતા ₹1500 કરોડના બિઝનેસ પર અસર
સરકારને માંગ કે રિટર્ન લાવવાનો  ચાર્જ માફ કરવામાં આવે..
કેન્દ્ર સરકાર એક્સપોટર ને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરે..
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    6 hrs ago
  • Post by CITIZEN BEALERT
    1
    Post by CITIZEN BEALERT
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યુઝ | સાધલી ગામમાં કેટરિંગ વ્યવસાય પર સંકટ 🚨 શિનોર તાલુકાના સાધલી ગામમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાતા કેટરિંગ વ્યવસાયને મોટો ઝટકો લાગ્યો છે 😟 🔥 ગેસ ન મળતા રસોઈ બનાવવી મુશ્કેલ 📉 અનેક ઓર્ડર રદ કરવાની ફરજ 💸 વ્યવસાયકારોને આર્થિક નુકસાન 👨‍🍳 લગ્ન અને પ્રસંગો પર સીધી અસર સ્થાનિક કેટરર્સે તંત્ર સામે તાત્કાલિક ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે 🙏 👉 શું તંત્ર ઝડપથી પગલાં લેશે? 👉 કેટલો લાંબો સમય ચાલશે આ સંકટ? 📢 વધુ અપડેટ માટે ફોલો કરો
    1
    🚨 બ્રેકિંગ ન્યુઝ | સાધલી ગામમાં કેટરિંગ વ્યવસાય પર સંકટ 🚨
શિનોર તાલુકાના સાધલી ગામમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાતા કેટરિંગ વ્યવસાયને મોટો ઝટકો લાગ્યો છે 😟
🔥 ગેસ ન મળતા રસોઈ બનાવવી મુશ્કેલ
📉 અનેક ઓર્ડર રદ કરવાની ફરજ
💸 વ્યવસાયકારોને આર્થિક નુકસાન
👨‍🍳 લગ્ન અને પ્રસંગો પર સીધી અસર
સ્થાનિક કેટરર્સે તંત્ર સામે તાત્કાલિક ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે 🙏
👉 શું તંત્ર ઝડપથી પગલાં લેશે?
👉 કેટલો લાંબો સમય ચાલશે આ સંકટ?
📢 વધુ અપડેટ માટે ફોલો કરો
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    5 hrs ago
  • Post by Yunis Parmar
    1
    Post by Yunis Parmar
    user_Yunis Parmar
    Yunis Parmar
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    55 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.