અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના ખંડનું ભવ્ય લોકાર્પણ યોજાયું ગડાઁ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત સેડની ભેટ આપવામાં આવી અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ગુરુવારના રોજ પ્રાર્થના ખંડનું લોકાર્પણ ગડાઁ ફાઉન્ડેશનના CSR હેડ શ્રી વિનાયક દળવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં ઉજવાયું હતું. આ પ્રસંગે ગડાઁ ફાઉન્ડેશન તરફથી સ્કૂલ માટે જરૂરી સેડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને આજે શાળાને સત્તાવાર રીતે અર્પણ કરવામાં આવી. લોકાર્પણ સમારંભમાં શ્રી વિનાયક દળવી ઉપરાંત શ્રી વિકાસ જાધવ, શ્રી ગોપાલ થમ્પી, શ્રીમતી છાયા પટેલ તથા સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિનાયક દળવીએ ઉમેર્યું હતું કે, “અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે જાણીતી છે અને આવી સંસ્થાને મદદ કરવાની તક મળવી એ અમારું સૌભાગ્ય છે.” શાળાના પ્રમુખ નાઝુ ફડવાલાએ ગડાઁ ફાઉન્ડેશનનો આભાર માનતા કહ્યું હતું કે, “શાળાની જરૂરિયાતોને સમજીને સેડની સુવિધા આપવી એ પ્રશંસનીય કાર્ય છે.” આચાર્યા કવિતા કાલગુડે દ્વારા પણ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી સહાયની અપેક્ષા રાખવામાં આવી.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રાર્થના ખંડનું ભવ્ય લોકાર્પણ યોજાયું ગડાઁ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત સેડની ભેટ આપવામાં આવી અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ગુરુવારના રોજ પ્રાર્થના ખંડનું લોકાર્પણ ગડાઁ ફાઉન્ડેશનના CSR હેડ શ્રી વિનાયક દળવી અને અન્ય
મહાનુભાવોની ઉપસ્થિતીમાં ઉજવાયું હતું. આ પ્રસંગે ગડાઁ ફાઉન્ડેશન તરફથી સ્કૂલ માટે જરૂરી સેડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને આજે શાળાને સત્તાવાર રીતે અર્પણ કરવામાં આવી. લોકાર્પણ સમારંભમાં શ્રી વિનાયક દળવી ઉપરાંત શ્રી વિકાસ જાધવ, શ્રી ગોપાલ થમ્પી, શ્રીમતી
છાયા પટેલ તથા સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિનાયક દળવીએ ઉમેર્યું હતું કે, “અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે જાણીતી છે અને આવી સંસ્થાને મદદ કરવાની તક મળવી એ અમારું સૌભાગ્ય છે.” શાળાના પ્રમુખ નાઝુ
ફડવાલાએ ગડાઁ ફાઉન્ડેશનનો આભાર માનતા કહ્યું હતું કે, “શાળાની જરૂરિયાતોને સમજીને સેડની સુવિધા આપવી એ પ્રશંસનીય કાર્ય છે.” આચાર્યા કવિતા કાલગુડે દ્વારા પણ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી સહાયની અપેક્ષા રાખવામાં આવી.
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉https://geogujaratnews.com/24525/1
- प्रधानमंत्री मोदी के जाने के बाद लखनऊ के लोगों ने गमले चुरा लिए1
- ઉધના વિસ્તારમાં વેલકમ પાનની બાજુમાં આવેલી ભોલેનાથ આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી. અજાણ્યા તસ્કરોએ રોકડ અને અન્ય સામાન ચોરી કર્યો હોવાનું જાણવા મળ્યું.. ઉધના પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ ચાલી રહી છે.1
- સુરતમાં 5 વર્ષના બાળક સાથે માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ ખટોદરા વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસના 14માં માળથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો 14માં માળથી નીચે પટકાતા બાળકનું ઘટના સ્થળે મોત જયારે માતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ માતા અને પુત્રનું ઓળખ થઇ નથી સમગ્ર મામલે ખટોદરા પોલીસ વધુ તપાસ શરૂ કરી.😥😥😥😥😥1
- નસવારી થી ચૈતર ભાઇ વસાવા હીશાબની વાતો પછીજુવો1
- Post by GUJARAT MANTRA NEWS1