Shuru
Apke Nagar Ki App…
પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૌધરી સમાજે 25મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવ્યો. આ ભવ્ય પ્રસંગે 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૌધરી સમાજે 25મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવ્યો. આ ભવ્ય પ્રસંગે 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.
More news from ગુજરાત and nearby areas
- Post by Saradar3
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.1
- ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી1
- ગામડાના દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા આ દાદાએ ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ..વિડિઓ સાંભળો ખબર પડે,કે ગામડાના લોકો પણ ફાંફડુ અંગ્રેજી બોલી શકે છે1
- જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુ આગ લાગી વાવ થરાદ જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં લાગી આગ1
- થરાદની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગ બુઝાવવા લોકો પણ કામે લાગ્યા થરાદની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગ બુઝાવવા સ્થાનિક લોકો પણ કામે લાગ્યા હતા અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ મો.9687568630 મળતી માહિતી મુજબ થરાદ ખાતે સિવિલ હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સાંજ ના સમયે આ હોસ્પિટલ પરિસરમાં અચાનક આગ લાગી હતી જોકે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે થરાદ નગરપાલિકાની ફાયરટીમ અને ધાનેરા નગરપાલિકા ની ફાયર ટીમ ને બોલાવવી પડી હતી સાથે સાથે સ્થાનિક લોકોએ પણ આ આગ પર કાબૂ લાવવા માટે મદદ કરી હતી.1
- થરાદ મા બનેલી નવી સરકારી હોસ્પિટલમાં લાગી ભિષણ આગ લોકોમાં દોડા દોડી.1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી.1