Shuru
Apke Nagar Ki App…
કાલોલ મામલતદાર દ્વારા કંડાચ ચોકડી પાસેથી પંચરાઉ લાકડા ભરી જતુ ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી બુધવારના રોજ રાત્રિના 8 થી 8=30 કલાક દરમિયાન કાલોલ ના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા કાલોલ તાલુકાના કંડાચ ચોકડી પાસેથી કોઈપણ પ્રકારની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પંચરાઉ લાકડા ભરી જતુ એક ટ્રેકટર 1305 ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરી ખાતે મુકાવી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેકટર વેજલપુર ના ઈસમનું હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે. કાલોલ મામલતદાર દ્વારા ગેરકાયદેસર કામગીરી કરતા તત્વો સામે તટસ્થ રીતે અને સક્રીયપણે કાર્યવાહી કરતા ગેરકાયદેસર કામો કરતા તત્વોમા ભારે ફફડાટ ફેલાયો છે.
VM
Virendra Mehta

More news from Godhra and nearby areas
- ગોધરા dance 🔥🔥 || timli dance || 🕺💃 Aj vlog || valsad gujrat ||1
- સિંગર ગોપાલ રાઠવા ની ટીમલી ગોધરા ની મોજ કાસટિયા ગામ 2024 ગોપાલ રાઠવા ટીમલી ની મોજ1
- ગોધરા "ઝઘડિયા દુષ્કર્મ કેસ: આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને ન્યાય માટે1
- Dahod News | ગોધરા દાહોદ હાઇવે પર સર્જાયો અકસ્માત networknews22821
- હાલોલના ગોધરા રોડ ખાતે વી.એમ.શાહ શાળામા યોગ કાર્યક્રમનું આયોજન..1
- તાવો માંડ્યો તેલનો ગોધરા... પાટ ની મોજ1
- તા૧૪/૧૨/૨૪ ગોધરા દાદા શ્રી નરસિંહ ભગવાન નો ચૉયાસી લિંબુ ના પાટ ની મોજ1
- biking1