Shuru
Apke Nagar Ki App…
बांदा में कांवड़ यात्रियों का भव्य स्वागत, पुष्प वर्षा के साथ किया अभिनंदन.
LAXMAN BANIYA
बांदा में कांवड़ यात्रियों का भव्य स्वागत, पुष्प वर्षा के साथ किया अभिनंदन.
More news from ગુજરાત and nearby areas
- બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.1
- વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર: જલારામ નગરીના ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થાનિકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ .1
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ4
- સાવલીમાં કેતન ઈનામદરના 49મા જન્મદિવસની ભક્તિભાવથી ઉજવણી.1
- સાવલીમાં વરસાદે વધારી મુશ્કેલી, તલાવડીના ઘરોમાં ભરાયા વરસાદી પાણી.1