Shuru
Apke Nagar Ki App…
Umargam l સંજાણ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો જોરદાર પ્રચાર, ધારાસભ્ય રમણભાઈ પાટકરની હાજરી.. સંજાણ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો જોરદાર પ્રચાર, ધારાસભ્ય રમણભાઈ પાટકરે હાજરી આપી હતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી અનુસંધાને સંજાણ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશભાઈ પરમારના પ્રચાર માટે કલ્પતરુ ખાતે લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ પધાર્યા હતા. આ પ્રસંગે સંગઠન ઉપપ્રમુખ સાધનાબેન જાદવ તથા પૂર્વ સંગઠન છાયાબેન ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંજે નવી નગરી સોળસુંબા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર વંદનાબેન માહ્યાવંશી, સોળસુંબા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર તેજાભાઈ તથા હાર્દિકભાઈ અને તાલુકા પંચાયત દહેરી બેઠકના ઉમેદવાર કાજલબેન હળપતિના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Vijay Rathod

More news from ગુજરાત and nearby areas
- Post by INDIAnews241
- सूरत जिले के गोपिन गांव के पास बदमाशों का आतंक दिन-ब-दिन बढ़ता जा रहा है। स्थानीय लोगों में डर का माहौल फैल गया है, क्योंकि कुछ लोग बिना किसी वजह के लोगों को रोककर पीट रहे हैं। मिली जानकारी के मुताबिक, सड़क पर चल रहे आम लोगों को टारगेट करके उन्हें गुंडागर्दी दिखाई जा रही है। गांववालों का आरोप है कि ये लोग खुलेआम गुंडागर्दी कर रहे हैं और कानून का कोई डर नहीं है। 👉 मुख्य मुद्दे: * बिना वजह लोगों को पीटना * गांव में डर का माहौल * बदमाश बेरहम हैं * पुलिस पेट्रोलिंग पर सवाल स्थानीय लोग अब बस एक ही सवाल पूछ रहे हैं — “क्या सूरत पुलिस इस मामले में सख्त एक्शन लेगी या गुंडागर्दी ऐसे ही चलती रहेगी?” फिलहाल, गांववालों ने पुलिस से तुरंत एक्शन और सख्त पेट्रोलिंग की मांग की है। अगर समय रहते एक्शन नहीं लिया गया तो हालात और गंभीर हो सकते हैं।1
- सूरत शहर SOG ने "एम्बरग्रीस" (स्पर्म व्हेल की उल्टी) की तस्करी करने वाले एक और रैकेट का भंडाफोड़ किया और 1.07 करोड़ रुपये से अधिक के माल के साथ 03 लोगों को गिरफ्तार किया। पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत, सूरत शहर द्वारा दिए गए निर्देशों के अनुसार—कि उन लोगों पर नज़र रखी जाए जो एम्बरग्रीस (व्हेल की उल्टी) को सूरत शहर में लाते हैं और इसे सूरत के बाज़ार में बेचते हैं—डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम (SOG) के मार्गदर्शन में, और SOG के पुलिस इंस्पेक्टर ए.एस. सोनारा के निर्देशों के तहत, SOG द्वारा निम्नलिखित कार्रवाई की गई है: PI जे.एम. परमार द्वारा प्राप्त उपरोक्त जानकारी के आधार पर, PSEMD सरवैया की टीम ने RJD बिज़नेस प्लाज़ा के पास, चार रास्तों वाले चौराहे पर स्थित श्रीनाथ सोसाइटी, कराडवा रोड, डिंडोली में निगरानी (वॉच) लगाई। आरोपी (1) अंबरीश पुत्र जयप्रकाश मिश्रा, उम्र 34, पेशा: नौकरी, निवास: मकान नंबर-08, वाघरीवाड़, भेस्तान, तीन रास्ते, भेस्तान, सूरत शहर; मूल निवास: गांव मुस्तफाबाद, पुलिस थाना मछलीशहर, जिला जौनपुर (उत्तर प्रदेश); और (2) सोनू उर्फ बबलू पुत्र देवीप्रसाद उपाध्याय, उम्र 40, पेशा: व्यापार, निवास: मकान नंबर-59, बजरंगनगर, मिलेनियम पार्क गेट नंबर-05 के सामने, कराडवा रोड, डिंडोली, सूरत; मूल निवास: गांव भद्रऊ, पुलिस थाना बरछठी, जिला जौनपुर (उत्तर प्रदेश); और (3) संदीप पुत्र कृपाशंकर उपाध्याय, उम्र 35, पेशा: व्यापार, निवास1
- सुरक्षा के कड़े इंतजाम: पुलिस अधीक्षक ने खाका किया तैयार, चप्पे-चप्पे पर होगी नजर1
- Post by Super fast news channel1
- Post by Prasar sandesh news2
- Post by Parimal Pawar1
- Post by Super fast news channel1
- "सूरत: उधना स्टेशन बना 'रणक्षेत्र'; यात्रियों के सैलाब को काबू करने के लिए पुलिस ने भांजी लाठियां" #viralrbharatexpressnews #suratgujarat1