વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસેએ ડિજિટલ અટકાયતના નામે સિનિયર સિટિઝન સાથે 1.1 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરનાર સુરતની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ ઠગબાજોએ પોતાને CBI અને ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારી તરીકે ઓળખાવી ઉમરગામના 69 વર્ષીય વૃદ્ધને ફોન કર્યો હતો. તેમણે વૃદ્ધને ડરાવી કહ્યું કે તેમના બેંક એકાઉન્ટ અને ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ મની લોન્ડરિંગ કેસમાં થયો છે. આરોપીઓએ વિશ્વાસ જીતવા માટે વીડિયો કોલ પર કોર્ટના નકલી ઓર્ડર બતાવી જામીન નામંજૂર થયા હોવાનો ડર બતાવી કુલ અંદાજે 1 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. પોતે છેતરાયા હોવાની ખબર પડતાં વૃદ્ધે વલસાડ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે રકમ સુરતના ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી. ત્યારબાદ સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડી મુકેશ પોળેકર, જય રાંક, રોહિત મુંજાણી અને નિર્મળ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

- Post by Parimal Pawar1
- હોમગાડ નો પગાર વધારો સાહેબ પોલિશ કે સાથ કાઢોસે કાઢ મિલાકે કામ કરતે હે તો સાહેબ મતભેદ કિયું હમારે સાથ1
- એલપીજી કટોકટી અને રજાઓના કારણે, સુરતના ઉધના સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ.1
- https://youtube.com/shorts/YmXyT5XQa9w?feature=share1
- Post by Hafiz Shaikh1
- AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसीकी बड़ी सभा AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसी ने सूरत के उन पाटिया में एक बड़ी रैली को संबोधित किया, लाखों लोग रैली में शामिल हुए1
- सूरत ग्रामीण पुलिस को बड़ी सफलता मिली है। कोसंबा इलाके में पकड़ी गई विदेशी शराब की बड़ी खेप के सप्लायर को गिरफ्तार किया गया है। आरोपी की पहचान दमन के कुख्यात बूटलेगर सुरेश उर्फ सुखा पटेल के रूप में हुई है। पुलिस ने उसे दमन के भीमपोर क्षेत्र से गुप्त ऑपरेशन के जरिए दबोचा। यह कार्रवाई एलसीबी और पैरोल फर्लो स्क्वॉड की संयुक्त टीम ने की। आगामी जिला और तालुका पंचायत चुनाव को देखते हुए पुलिस सतर्क थी। आरोपी लंबे समय से फरार चल रहा था और अवैध शराब सप्लाई में शामिल था। पूछताछ में कई अहम जानकारियां मिलने की उम्मीद जताई जा रही है। आरोपी को आगे की जांच के लिए किम पुलिस स्टेशन को सौंप दिया गया है। उसके खिलाफ पहले भी कई आपराधिक मामले दर्ज होने की जानकारी सामने आई है।1
- Post by Parimal Pawar1