*જય માં આશાપુરા 🚩* * *ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ માટે પ્રેરણાત્મક કાર્ય:-* * મોદજ ગામે લગ્ન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા. *મહેમદાવાદ તાલુકા ના મોદજ* (વિક્રમપુરા) ગામ ના વતની *ક્ષત્રિય ચૌહાણ સમાજ* ના યુવા આગેવાન જેઓ હંમેશા *ક્ષત્રિય સમાજ* માટે ગૌરવ અનુભવે છે એવા *શ્રી યુવા શક્તિ ગ્રુપ* ના સદસ્ય અમારા પરમ મિત્ર *શ્રી જીગરસિંહ ચૌહાણ બાપુ* દ્વારા તેમના *લગ્ન પ્રસંગને* યાદગાર બનાવવા અને આપણા ક્ષત્રિય સમાજમાં શિક્ષણનું મહત્વ વધે તેવા હેતુથી આજ રોજ *વિક્રમપુરા પ્રાથમિક શાળામા* અભ્યાસ કરતા વિધાર્થીઓ ને *ચોપડા વિતરણ* કરીને સમાજ નુ કાર્ય સમાજ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરી *આ સેવાકાર્યમાં સાથ-સહકાર અને સહયોગ આપ્યો તે બદલ શ્રી યુવા શક્તિ ગ્રુપ ખેડા જિલ્લા વતી આપશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.* *આપનું લગ્ન જીવન સ્વસ્થ અને સુખમય બને તેવી માં આશાપુરા ના ચરણોમાં પ્રાર્થના🚩👏* *ખાસ નોંધઃ* શ્રી યુવા શક્તિ ગ્રુપ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ વ્યવસ્થા અંતર્ગત ક્ષત્રિય સમાજ ના ધોરણ 10-12 અને કોલેજ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના ઘરે રૂબરૂ મુલાકાત કરી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

- પીઠાઈ આર એલ પટેલ એન્ડ કંપની માં આગ, લાખોનું નુકશાન કઠલાલના પીઠાઈ માં આવેલ આર એલ પટેલ એન્ડ કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પ્લાયવુડ બનાવતી આ કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન અને ઇન્સ્ટ્રુમેન્ટ બળી ને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.એમજીવીસીએલ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે લાઈટ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગમાં લાખોનો માલ સામાન બળીને ખાપ થઈ ગયો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે આંગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.આગ લાગતા કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર1
- खीरी पुलिस की बड़ी कार्रवाई थाना मैगलगंज पुलिस ने 50 हजार रुपये के इनामी और हत्या के मामले में वांछित अभियुक्त योगेश उर्फ नन्हे को गिरफ्तार किया। आरोपी पर अपनी मां की गला दबाकर हत्या कर शव को पंखे से लटकाने का आरोप था। गिरफ्तारी औरंगाबाद चौराहे के पास से की गई। अभियान डॉ. ख्याति गर्ग, पुलिस अधीक्षक खीरी के निर्देशन में चलाया जा रहा है। रिपोर्ट: दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी1
- પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી1
- પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુન્દરમનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી1
- પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી1
- Post by RAMESH ZALA8
- ૧૪ કરોડના ખર્ચે ત્યાર થયેલ સદારામ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માન્ય ઠાકોર સાહેબનાં હસ્તે .1