Shuru
Apke Nagar Ki App…
પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ, હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો
Gujarat Introverted day
પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ, હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો
More news from Bhavnagar and nearby areas
- इतिहास और संस्कृति।1
- દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ************************************************************************************ દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ1
- मंच पर जैसे ही कलाकार ने हारमोनियम को छुआ, ऐसा लगा मानो वाद्य खुद गाने लगा हो। हर सुर में इतनी गहराई और भाव था कि श्रोता स्तब्ध रह गए और रोंगटे खड़े हो गए। संगीत की इस दुर्लभ प्रस्तुति ने साबित कर दिया कि जब साधना सच्ची हो, तो वाद्य भी जीवंत हो उठते हैं। यह पल सुनने वालों के दिलों में हमेशा गूंजता रहेगा। #Goosebumps #IndianMusic #Harmonium #ClassicalMusic #MusicLovers #ViralReels #SoulfulMusic #DidYouKnow #TrendingNow1
- Post by Pooja patel1
- Post by Pradip sinh Vaghela1
- દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા નવીન માર્ગના કામમાં ગેરરીતિ ની રાવ તપાસ થશે? માર્ગનું કામ ગોકુલગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો પરેશાન રાજ્ય સરકાર દ્વારા છેવાડા વિસ્તારના દરેક માર્ગો ને પાકા ડામર માર્ગો બનાવવામાં આવી રહ્યા છે જેમાં તાજેતર જિલ્લા પંચાયત હસ્તક મંજૂર થયેલ દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા નવીન માર્ગ નું કામ ગોકુલગતિએ ચાલતું હોવાથી તેમજ નવીન માર્ગ ના કામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈ તપાસ કરવા સ્થાનિક લોકો ની માંગ ઉઠી છે દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા 4 કિમી સુધી નો માર્ગ નવીન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં જિલ્લા પંચાયત હસ્તક આ માર્ગ ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે જેમાં ઘણા સમય થી આ માર્ગનું કામ ગોકુલગતિએ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે જો કે નવીન માર્ગ ના કામમાં કોન્ટ્રાકટર અને સુપરવાઈઝર દ્વારા પૂરતું મટીરિયલ વપરાયા વિના હલકી ગુણવતા વાળું કામ કરવામાં આવતું હોવાની ફરિયાદ છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા પાકા ડામર માર્ગો ને સારી રીતે ગુણવતા વાળા બનાવવા માટે દરેક એજન્સીઓ ને સૂચના આપવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને સુપરવાઈઝરો પોતાની મનમાની અને કામમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે નવીન માર્ગ માં પૂરતું મટીરિયલ ના વાપરવા આવતા આ નવીન માર્ગ આગળ ના સમય કેટલો ટકશે ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે જો કે આ માર્ગ ના કામમાં જવાબદાર અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે2
- https://youtube.com/shorts/TsHaMGXvseM?feature=share1
- https://youtube.com/shorts/s3vjVRVv8to?feature=share1
- https://youtube.com/shorts/U_WJFbObxsI?feature=share1