logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભા' માં ઉપસ્થિત રહી તેમનું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું. વિકાસના લક્ષ્ય સાથે, જન-જનના સાથ સાથે સંતરામપુર, મહીસાગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભા' માં ઉપસ્થિત રહી તેમનું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું. મુખ્યમંત્રીશ્રીએ જે રીતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે સંવાદ કર્યો, તે દર્શાવે છે કે ભાજપ એ પ્રજાની વચ્ચે રહીને કામ કરનારો પક્ષ છે. ​આગામી સમયમાં જનકલ્યાણના કાર્યોને વધુ ગતિ આપવા અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ સજ્જ છીએ. આ અવસરે જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા સાહેબ,સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રીઓ,પ્રદેશ સંગઠન મંત્રીશ્રી,જિલ્લાના સૌ હોદેદારો, પદાધિકારીઓ, વિવિધ મોરચાના આગેવાનો, કાર્યક્રતાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

3 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
3 hrs ago
bb9f3d67-aff5-447b-b47a-3987e61a693b

મહીસાગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભા' માં ઉપસ્થિત રહી તેમનું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું. વિકાસના લક્ષ્ય સાથે, જન-જનના સાથ સાથે સંતરામપુર, મહીસાગર ખાતે માનનીય મુખ્યમંત્રી

221b25b7-8680-46a5-a96a-ea7824a9dceb

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભા' માં ઉપસ્થિત રહી તેમનું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું. મુખ્યમંત્રીશ્રીએ જે રીતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે સંવાદ કર્યો, તે દર્શાવે છે કે ભાજપ

5849ee12-833a-47b7-9f6d-1c11eaa1f1f4

એ પ્રજાની વચ્ચે રહીને કામ કરનારો પક્ષ છે. ​આગામી સમયમાં જનકલ્યાણના કાર્યોને વધુ ગતિ આપવા અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ સજ્જ છીએ. આ અવસરે જિલ્લા

5935cd0b-e610-4547-9987-6e888f7db164

ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા સાહેબ,સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રીઓ,પ્રદેશ સંગઠન મંત્રીશ્રી,જિલ્લાના સૌ હોદેદારો, પદાધિકારીઓ, વિવિધ મોરચાના આગેવાનો, કાર્યક્રતાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital
    1
    #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર.
પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી.
#BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Salman moravala
    2
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
  • દાહોદ દાહોદના અભલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ ભોજન કર્યા બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા 50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ 150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર સાંજે 6 વાગ્યે શરૂ જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે લક્ષણો દેખાયા દાળ-ભાત, શાકપુરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા કેરીનો રસ અથવા પનીરની સબ્જી કારણે ઝેરની આશંકા લગ્ન પ્રસંગ ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયો હતો આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાની માહિતી મળતા પહોંચ્યા હાલ સુધી કોઈ જાનહાનિ નહીં, કેટલાકની હાલત ગંભીર ગામમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો તંત્ર દ્વારા ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ બાઈટ-ડો.રાજીવ ડામોર (RMO ઝાયડસ હોસ્પિટલ દાહોદ) બાઈટ- જીતેન્દ્ર પંચાલ (અભલોડ સ્થાનિક)
    1
    દાહોદ 
દાહોદના અભલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ 
ભોજન કર્યા બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર 
દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ
150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ
200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર
સાંજે 6 વાગ્યે શરૂ જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે લક્ષણો દેખાયા
દાળ-ભાત, શાકપુરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા
કેરીનો રસ અથવા પનીરની સબ્જી કારણે ઝેરની આશંકા
લગ્ન પ્રસંગ ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયો હતો
આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું
સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાની માહિતી મળતા પહોંચ્યા
હાલ સુધી કોઈ જાનહાનિ નહીં, કેટલાકની હાલત ગંભીર
ગામમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો
તંત્ર દ્વારા ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ
બાઈટ-ડો.રાજીવ ડામોર (RMO ઝાયડસ હોસ્પિટલ દાહોદ)
બાઈટ- જીતેન્દ્ર પંચાલ (અભલોડ સ્થાનિક)
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    11 hrs ago
  • હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    1
    હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો..
મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    1
    હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો..
મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    15 hrs ago
  • હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    1
    હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    17 hrs ago
  • ​📍 સંતરામપુર, મહીસાગર ​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    1
    ​📍 સંતરામપુર, મહીસાગર
​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.