Shuru
Apke Nagar Ki App…
https://youtube.com/shorts/fFYmZZxpp88?feature=share 👆 સુરત.વરાછા વિસ્તારમાં મંગેતરની હત્યા કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોL 👆 આપણી ન્યૂઝ ચેનલને LIKE કરો SUBSCRIBED કરો અને SHARE કરો અને જુવો તાજા સમાચાર........
SD sehak
https://youtube.com/shorts/fFYmZZxpp88?feature=share 👆 સુરત.વરાછા વિસ્તારમાં મંગેતરની હત્યા કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોL 👆 આપણી ન્યૂઝ ચેનલને LIKE કરો SUBSCRIBED કરો અને SHARE કરો અને જુવો તાજા સમાચાર........
More news from Navsari and nearby areas
- સંસ્થા દ્વારા *'આસ્થા ફેમિલી ફાઉન્ડેશન (AFF)'* *#જસ્ટિસ ફોર અતુલસુભાષ* *#JusticeIsDue* *#મીણબત્તી શ્રદ્ધાંજલિ* *મીણબત્તી શ્રધ્ધાંજલી :- અઠવાગેટ ચાર રસ્તા પાસે, સુરત* શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો *તારીખ: 27-12-2024* *શુક્રવાર - 04.30 PM થી 07.00 PM* *સ્થળ:- અઠવાગેટ, અઠવાગેટ ચાર રસ્તા, ગર્લ્સ પોલી ટેકની કોલેજની સામે, સુરત.* આસ્થા ફેમિલી ફાઉડશન (SIF) સંસ્થા #JusticeForAtulSubhash #JusticeIsDue #TributeToAtulSubhash જન-જાગૃતિ કાર્યક્રમ કે ફેમીલી ડીસ્ટ્રીબિયુટ ના કારણે કોઈ પુરુષ આત્મહત્યા ના કરે ને આ કાયદાની લડાઈ લડી ને તેમાથી બહાર નીકળે અને Gender Equality માટે નિ માંગ અને જેમ સ્ત્રી આયોગ છે તેમ તેમ પુરુષ આયોગ પણ હોવો જોઇએ.અમારી આ સંસ્થા છેલ્લા આશરે ૧૨ વર્ષથી નીચે મુજબના સરનામે ચલાવતા આવેલ છે અને ઘણા પુરુષોને આત્મહત્યા કરતા રોકેલ છે અને આ કાળા કાયદાની સામે લડતા ચાલી આવેલ છે. આસ્થા ફેમિલી ફાઉન્ડેશન, સુરત - મીટીંગનું સરનામું :- કવિ જયંત પાઠક; ધ્રુવ ઓટોમોબાઈલ ગલી પાસે; પાછળ, કે.પી. સંઘવી હોસ્પિટલ; સગરામપુરા; બખાડ શેરી; રીંગ રોડ; સુરત. સમય :- દર રવિવારે બપોરે 14:30 થી 16:30 સુધી. ઉપરાંત માનવ અધિકારીના મુદ્દા પર સમાજના એકતા શાહ અનુભૂતિ લાવવા અને દેશમાં પક્ષ પાતી કાયદાનું ભોગ બનેલા સેંકડો શહીદોની યાદમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કરેલ છે હાલમાં 498ક અને ઘરેલુ હિંસા 125 ભરણ પોષણ કેસ કોર્ટ કેશોમાં કાયદાના દુરુપયોગ અંગે ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ ઘણા મહત્વના નિર્ણયો કરેલ છે તેમજ NCRB ની માહિતી મુજબ દર વર્ષે 1,22,724 જેટલા પુરુષોએ આત્મહત્યા કરવા મજબૂર કરેલ છે જે સ્પષ્ટ સૂચિત કરે છે કે હાલના આધુનિક યુગમાં મહિલાઓ કરતા પુરુષોની હાલત ખૂબ જ દયાનીઅ છે આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકો (૫૦-૬૦જેટલા) બાગ લેવાના છે આવા માનવતાવાદી સામાજિક કાર્યક્રમમાં અમને જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળેલ છે જે બદલ સંસ્થા તેઓનો હૃદયથી આભાર માને છે અને ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળશે તેવી આશા રાખે છે સુરત ખાતે ના આ માનવતાવાદી સામાજિક જાગૃતિ કાર્યક્રમનો અહેવાલ આપના અખબારી/મીડિયા પ્રતિનિધિ દ્વારા આપના ન્યુઝ પેપર/પ્રસારણ મીડિયામાં અચૂક નોંધ લઈ પ્રસિદ્ધ કરશો તેવી અમને આશા છે આભાર સહ..... સાદર.... (આસ્થા ફેમિલી ફાઉન્ડેશન) પ્રતિશ્રી, દેવેશ મ્યાંગર - 9427850825 શશીકાંત બાવિસ્કર - 7016436301 પિયુષ નિમાવત - 9427927339 ચિરાગ ભાટિયા - 93752860974
- जय श्री श्याम 🙏🏻🌹1
- બેન્ડ બાજા બારાત ઔર બેસ્ટફ્રેન્ડ્સ 🥰 Excellent Song malhar028 yuktiranderia ❤️👌🏻1
- સાંસ્કૃતિક વારસો✅psi, constable, CCE, gpsc✨1
- તમારા નામ ની પાણી ની બોટલ છપાવો સુરત થી આખા ગુજરાત માં Janki Beverages1
- Post by Sandip kumar1