Shuru
Apke Nagar Ki App…
બળાત્કાર કવાંટ તાલુકામાં ધોરણ 8ની બાળા પર બે દિવસમાં બે વખત શું બની ઘટના જોવો બે આરોપી સામે ગુનો નોંધાયો.. https://youtu.be/Kc189VpynEA
Reporter MIRZA IMRAN.9737894153
બળાત્કાર કવાંટ તાલુકામાં ધોરણ 8ની બાળા પર બે દિવસમાં બે વખત શું બની ઘટના જોવો બે આરોપી સામે ગુનો નોંધાયો.. https://youtu.be/Kc189VpynEA
More news from Bharuch and nearby areas
- ભરૂચની સિક્યોરિટી સર્વિસઇન્સ્ટિટ્યૂટે ટ્રેનિંગ વગર જ સર્ટિફિકેટ આપ્યું1
- આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- News Update 😂😂😂1
- ચાર પદયાત્રીઓને ટ્રક ચાલકે લીધા અડફેટે..1
- આમોદ તાલુકાના બોડકા ગામ નજીક બસ–ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1