*જાફરાબાદ ના 11 ખલાસીઓને શોધવા માટે તંત્ર દ્વારા અથાક પ્રયત્નો* *ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ સતત મોનીટરીંગ સાથે કામે લાગ્યા* *કોસ્ટ ગાર્ડ ટીમ દ્વારા હેલિકોપ્ટર દ્વારા શોધખોળ શરૂ* જાફરાબાદ વિસ્તારના 11 જેટલા માછીમારો લાપતા બન્યા છે ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કર્યા બાદ આખું તંત્ર કામે લાગ્યું છે હાલમાં હેલિકોપ્ટર તેમજ કોસ્ટ ગાર્ડ દ્વારા વિવિધ બોટોને કામે લગાડવામાં આવી છે અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સતત તંત્ર સાથે મોનિટરિંગમાં રહી અને આ માછીમારોને શોધવા માટે હાલ કામે લાગ્યા છે તેમજ વહેલી તકે આ માછીમારો મળી આવે તે માટે તેના પરિવારજનોને પણ સાંત્વના આપી હતી અને હાલમાં પોરબંદર અમરેલી ભાવનગર સહિતનું તંત્ર સાબદું કરી અને આ માછીમારોને શોધવા માટે કામગીરી ચાલી રહી છે

- ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ1
- અશ્વનિકુમાર વિસ્તારની ઘટના..1
- किम चार रास्ता ओवरब्रिज पर मौत का तांडव: ट्रेलर और दो कारों के बीच भीषण भिड़ंत, एक की मौके पर मौत! #viralrbharatexpressnews #suratgujarat1
- https://youtube.com/shorts/JTjh1LzPUAk?feature=share1
- કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ભવ્ય પ્રારંભ1
- Post by GUJARAT MANTRA NEWS1
- मुख्य समाचार।1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...1
- https://youtube.com/shorts/0c4gPFytXf8?feature=share1