Shuru
Apke Nagar Ki App…
અમદાવાદ શહેર DCP ઝોન-2 માધવપુરા પોલીસે ડુપ્લીકેટ એપલ અને રેબન પ્રોડક્ટ્સ વેચતા એક શખ્સની ધરપકડ કરી એપલના એરપોડ્સ, વોચ, અને રેબનના ચશ્મા સહિત કુલ ₹1,51,600/- નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો. #dcpzone2 #Apple #ahmedabadpolice
AAJ KI KHABAR1111
અમદાવાદ શહેર DCP ઝોન-2 માધવપુરા પોલીસે ડુપ્લીકેટ એપલ અને રેબન પ્રોડક્ટ્સ વેચતા એક શખ્સની ધરપકડ કરી એપલના એરપોડ્સ, વોચ, અને રેબનના ચશ્મા સહિત કુલ ₹1,51,600/- નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો. #dcpzone2 #Apple #ahmedabadpolice
More news from Ahmadabad and nearby areas
- Post by Shah Rajab1
- બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.1
- Post by Pooja patel1
- હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું1
- છોટાઉદેપુર LCBની મોટી કાર્યવાહી1
- જંબુસર એસ.ટી. ડેપો સર્કલ નજીક ચાલતી બાઈકમાં અચાનક આગ, દોડધામ જંબુસર (ભરૂચ): ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીકથી પસાર થતી એક બાઈકમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ચાલતી બાઈકમાંથી અચાનક ધુમાડો અને આગ દેખાતા બાઈક ચાલકે સમયસર બાઈક રોકી નીચે ઉતરી જતાં મોટો અકસ્માત ટળી ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક દુકાનદારો તથા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને કારણે એસ.ટી. ડેપો સર્કલ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, જોકે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. બાઈકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.1
- आम आदमी।1
- ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા એ માનવતા નુ ઉત્તમ ઉદાહરણ આપ્યું કપડવંજ તાલુકાના ઝઘડુપુર ખાતે સ્કુલ રિક્ષા ને નડ્યો અકસ્માત આ સમયે રોડ પર થી કાર લઈ સામાજિક પ્રસંગ માં જતા ધારાસભ્ય એ પોતાની કાર રોકી ઇજાગ્રસ્તો ની વહારે આવ્યા ઈજાગ્રસ્ત બાળકોને પોતાની કારમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા ધારાસભ્ય એ સરકારી હોસ્પિટલના ડોક્ટરને ટેલીફોન પર સૂચના આપી તાત્કાલિક સારવાર કરવા જણાવ્યું..1