Shuru
Apke Nagar Ki App…
ભાવનગર જિલ્લામાં નોકરી વાંચ્છુકો માટે દરરોજ નવી તકો ઊભી થઈ રહી છે. કયા ક્ષેત્રોમાં યુવાનો અને અનુભવી લોકો માટે રોજગારના સુવર્ણ અવસરો છે તે જાણો.
ગોહિલવાડ ન્યુઝ
ભાવનગર જિલ્લામાં નોકરી વાંચ્છુકો માટે દરરોજ નવી તકો ઊભી થઈ રહી છે. કયા ક્ષેત્રોમાં યુવાનો અને અનુભવી લોકો માટે રોજગારના સુવર્ણ અવસરો છે તે જાણો.
More news from Gujarat and nearby areas
- સોમનાથ વિરાસત નાં 75 વર્ષ.... ઉત્સાહ ઉમંગ અને થનગનાટ સાથે...1
- ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ. ગુરુ દેવો મહેક્શ્ર્રર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમ.1
- ભાવનગરના વડવા બી વોર્ડમાં કુંભારવાડા મહાલક્ષ્મી નવી મિલની ચાલીમાં છેલ્લા 36 વર્ષથી રોડની હાલત દયનીય છે. 2017માં ભાજપના નેતા જીતુ વાઘાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું અને ભંડોળ પણ ફાળવાયું હોવા છતાં કામકાજ શરૂ થયું નથી. કોંગ્રેસના સ્થાનિક મોરચાના પ્રમુખે આ મુદ્દે સવાલ ઉઠાવી રોષ વ્યક્ત કર્યો છે.2
- ભાવનગરના વાલ્મીકિ નગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન લાંબા સમયથી ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણીથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગને તાત્કાલિક સફાઈ કરવા વિનંતી કરી છે.1
- धर्म में आस्था एकता समर्पण सच्ची लगन निस्वार्थ भाव से सेवा ।1
- બોટાદ તાલુકાના સેથળી ગામના ખેતરમાં તાર ફેન્સીંગ કરવા બાબતે માર મારવાની ફરિયાદ બોટાદ તાલુકાના સેથળી ગામે શેઢાં પર તાર ફેન્સીગ કરવા બાબતે માર મારવાની ઘટના બની... બે જમીન માલિકોના વિવાદ વચ્ચે ગામનાપંચોની રૂબરૂમાં નક્કી કરવામાં આવેલ જમીન પર તાર નાખવામાં આવી રહ્યા હતા વહેલી સવારે સાત વાગ્યાથી સિમેન્ટના થાંભલા તાર ફેન્સીગ કરાઈ રહ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા કરાયો હુમલો જેનો વીડિયો થયો વાયરલ.. જેન્તીભાઇ ભીખાભાઇ અને જગદીશભાઈ ભીખાભાઇ દ્વારા પાઇપ વડે માર મારવામાંનું ફરિયાદીનું નિવેદન.. મારમારવાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા... સમગ્ર ઘટના અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ1
- જૂનાગઢના પ્રખ્યાત વિલિંગ્ડન ડેમમાં ન્હાવા ગયેલા 7 મિત્રોમાંથી 3 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યાર સુધીમાં એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.4
- ભાવનગરના કુંભારવાડા મોક્ષ મંદિર પાસે 15 દિવસથી ગટર લાઇન માટે ખોદકામ ચાલુ છે, જે હજુ અધૂરું છે. આના કારણે રોજ ટ્રાફિક જામ થાય છે અને અંતિમયાત્રા લઈ જતા લોકો તેમજ શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોની સમસ્યા હલ ન થતાં કોંગ્રેસે શાસક પક્ષ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.1