Shuru
Apke Nagar Ki App…
જાફરાબાદના કડીયાળી મુકામે ઇન્ડિયન આર્મીમેનનું સામૈયા સાથે ભવ્ય સન્માન જાફરાબાદ તાલુકાના કડીયાળી મુકામે ગામના યુવાન મકવાણા મનસુખભાઈ બિજલભાઈએ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગામમાં પરત ફરતા તેમનું ગરમાગરમ સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું. દેશસેવા માટે આગળ વધેલા આ યુવાનના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કડીયાળી ગામ જોડાયું હતું. આ સન્માન સમારોહમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામવાસીઓએ મનસુખભાઈને શુભેચ્છાઓ પાઠવી અને દેશ માટે સેવા આપવાના તેમના સંકલ્પને વધાવી લીધો હતો. ગામમાં દેશભક્તિ, આનંદ અને ગૌરવનો માહોલ દેખાયો હતો. 🇮🇳✨
Yogesh kanabar press

More news from Botad and nearby areas
- ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...1
- https://youtube.com/shorts/0c4gPFytXf8?feature=share1
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા આયોજિત ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં પ્રાથમિક વિભાગના આરોગ્ય, સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વિભાગ હેઠળ “River Cleaning Boat” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ઉંડાય વાણિયા ફળિયા પ્રાથમિક શાળા, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ નવીન કૃતિ નદી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી છે. પ્રથમ સ્થાન સાથે આ કૃતિ હવે રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી છે.1
- पालसाना: NH-48 पर अज्ञात वाहन की चपेट में आई दो प्रवासी महिलाएं, एक की मौत, दूसरी के पैर कटे;#viral1
- કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ભવ્ય પ્રારંભ1
- मुख्य समाचार।1
- ચાર પદયાત્રીઓને ટ્રક ચાલકે લીધા અડફેટે..1
- https://youtube.com/shorts/qQeX19ppldo?feature=share1