logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નશા મુક્ત સુરત શહેરની વાત કરતા ગ્રુહ મંત્રી શહેર અને સમાજ હીતમા કામ કરશે વંચિત વાણી જયેશ મેવાડા Mo-9638710060 PRGI (RNI)GUJGUJ/2021/90456. યુવા ધન નશાના રવાડે ચડતા હવે જનતા રેડ કરવી જરુરી નશા મુક્ત સુરત શહેરની વાત કરતા ગ્રુહ મંત્રી શહેર અને સમાજ હીતમા કામ કરશે વાસ્તવીક સચીન પોલીસ સ્ટેશન અને બુટલેગર કમાનો સાકેતીક ફોટા સાથે હાઈ ટેક કલર ફુલ પોસ્ટર બનાવી આપો‌ પોલીસ કમીશ્નર શ્રી,ગ્રુહ મંત્રી શ્રી શહેરમાં ચાલતા દેશી અને ઈંગ્લીશ દારૂના અદ્દા વીરુધ્ધ કાર્યવાહી કરે તે જરુરી જાહેર રોડ પર ચાલતો દારૂનો અદ્દો આવતી જતી મહીલાઓ,વેપારીઓ, રાહદારીઓ માટે આફત સાબીત થય રહ્યો છે સચીન હોજીવાલા રોડ નંબર નવ પર કમો નામક બુટલેગર બૈ ખોફ જાહેર રોડ પર દેશી અને ઈગ્લીશ દારૂનો અદ્દો ચલાવી રહ્યો છે સ્થાનીકો સચીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જાય તો અમલદાર તેમને જ જેલમાં નાખી દેવાની ધમકીઓ આપે છે સચીન પોલીસ સ્ટેશન અમલદાર આ અદ્દો ચલાવવા લાખ્ખો નો હપ્તો વસુલતા હોવાની બુમ ઉઠી છે

3 hrs ago
user_Jayesh Mevada
Jayesh Mevada
Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
3 hrs ago
69283147-3ec9-492f-87bd-552652ead824

નશા મુક્ત સુરત શહેરની વાત કરતા ગ્રુહ મંત્રી શહેર અને સમાજ હીતમા કામ કરશે વંચિત વાણી જયેશ મેવાડા Mo-9638710060 PRGI (RNI)GUJGUJ/2021/90456. યુવા ધન નશાના રવાડે ચડતા હવે જનતા રેડ કરવી જરુરી નશા મુક્ત સુરત શહેરની વાત કરતા ગ્રુહ મંત્રી શહેર અને સમાજ હીતમા કામ કરશે વાસ્તવીક સચીન પોલીસ સ્ટેશન અને બુટલેગર કમાનો સાકેતીક ફોટા સાથે હાઈ ટેક કલર ફુલ પોસ્ટર બનાવી આપો‌ પોલીસ કમીશ્નર શ્રી,ગ્રુહ મંત્રી શ્રી શહેરમાં ચાલતા દેશી અને ઈંગ્લીશ દારૂના અદ્દા વીરુધ્ધ કાર્યવાહી

d25c3639-93e7-401f-85ce-f89fabde232d

કરે તે જરુરી જાહેર રોડ પર ચાલતો દારૂનો અદ્દો આવતી જતી મહીલાઓ,વેપારીઓ, રાહદારીઓ માટે આફત સાબીત થય રહ્યો છે સચીન હોજીવાલા રોડ નંબર નવ પર કમો નામક બુટલેગર બૈ ખોફ જાહેર રોડ પર દેશી અને ઈગ્લીશ દારૂનો અદ્દો ચલાવી રહ્યો છે સ્થાનીકો સચીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જાય તો અમલદાર તેમને જ જેલમાં નાખી દેવાની ધમકીઓ આપે છે સચીન પોલીસ સ્ટેશન અમલદાર આ અદ્દો ચલાવવા લાખ્ખો નો હપ્તો વસુલતા હોવાની બુમ ઉઠી છે

More news from ગુજરાત and nearby areas
  • સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું
    1
    સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું
સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • भरूच की लड़की से हायर एजुकेशन का झांसा देकर मुंबई में रेप इस्लामिक संस्था के मौलवी की गिरफ्तारी मुंबई की एक जानी-मानी इस्लामिक संस्था के ट्रस्टी और एडमिनिस्ट्रेटर पर भरूच की एक लड़की से रेप भरूच की लड़की से हायर एजुकेशन का झांसा देकर मुंबई में रेप इस्लामिक संस्था के मौलवी की गिरफ्तारी मुंबई की एक जानी-मानी इस्लामिक संस्था के ट्रस्टी और एडमिनिस्ट्रेटर पर भरूच की एक लड़की से रेप
    1
    भरूच की लड़की से हायर एजुकेशन का झांसा देकर मुंबई में रेप

इस्लामिक संस्था के मौलवी की गिरफ्तारी

मुंबई की एक जानी-मानी इस्लामिक संस्था के ट्रस्टी और एडमिनिस्ट्रेटर पर भरूच की एक लड़की से रेप
भरूच की लड़की से हायर एजुकेशन का झांसा देकर मुंबई में रेप
इस्लामिक संस्था के मौलवी की गिरफ्तारी
मुंबई की एक जानी-मानी इस्लामिक संस्था के ट्रस्टी और एडमिनिस्ट्रेटर पर भरूच की एक लड़की से रेप
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • तेज हवा और भारी बारिश। r republic news
    1
    तेज हवा और भारी बारिश।                                                               r republic news
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • बरसात भारी होने की संभावना से पुलिस कर्मी घर में रहे सूचना देते हुए भारी बारिश की संभावना है सूरत
    1
    बरसात भारी होने की संभावना से पुलिस कर्मी घर में रहे सूचना देते हुए 
भारी बारिश की संभावना है सूरत
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી 31 જુલાઈએ રેડ એલર્ટ મનપા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર NDRF-SDRF સ્ટેન્ડબાય નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર અને રાહતની તમામ તૈયારીઓ પૂર્ણ કમિશ્નર એમ. નાગરાજન દ્વારા લોકોને અપીલ કરી સતર્ક રહો જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી 31 જુલાઈએ રેડ એલર્ટ મનપા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર NDRF-SDRF સ્ટેન્ડબાય નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર અને રાહતની તમામ તૈયારીઓ પૂર્ણ કમિશ્નર એમ. નાગરાજન દ્વારા લોકોને અપીલ કરી સતર્ક રહો જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો
    1
    આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી 31 જુલાઈએ રેડ એલર્ટ મનપા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર NDRF-SDRF સ્ટેન્ડબાય નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર અને રાહતની તમામ તૈયારીઓ પૂર્ણ કમિશ્નર એમ. નાગરાજન દ્વારા લોકોને અપીલ કરી
સતર્ક રહો જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો
આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી 31 જુલાઈએ રેડ એલર્ટ મનપા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર NDRF-SDRF સ્ટેન્ડબાય નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર અને રાહતની તમામ તૈયારીઓ પૂર્ણ કમિશ્નર એમ. નાગરાજન દ્વારા લોકોને અપીલ કરી
સતર્ક રહો જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • 36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ, આહવા–સોનગઢ મુખ્ય માર્ગ બંધ તાપી/ડાંગ: રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા–સોનગઢ માર્ગ પર આવેલ ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરીયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી-નાળા નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી 36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ, આહવા–સોનગઢ મુખ્ય માર્ગ બંધ તાપી/ડાંગ: રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા–સોનગઢ માર્ગ પર આવેલ ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરીયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી-નાળા નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી
    1
    36 કલાકની ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ, આહવા–સોનગઢ મુખ્ય માર્ગ બંધ

તાપી/ડાંગ: રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી અને ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બંને જિલ્લાઓને જોડતા મુખ્ય આહવા–સોનગઢ માર્ગ પર આવેલ ગીરા નદીમાં ભારે પૂર આવ્યું છે.

નદીમાં પાણીની આવક વધતા ગીરા નદીનું પાણી સીધું જ મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

માર્ગ બંધ થતાં ડાંગ અને તાપી જિલ્લામાં અવરજવર કરતા ગ્રામજનો, નોકરીયાતો, વેપારીઓ તેમજ સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તાની બંને બાજુ અટવાઈ ગયા હતા અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને નદી-નાળા નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

તાપી અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર: વિકાસ પાટીલ.  તાપી

    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.