logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઝાલોદ ના ઘેસવા ગામે ભાજપ ના જિલ્લા સભ્ય મુકેશ ડામારે આપેલા પૈસા રિટર્ન કર્યા ગામ લોકોએ ઘેસવા પંચાયત ની કામગીરી ને લય ને સવાલો કરતા ગામ લોકો એ ભાજપ ના આગેવાનો ને કાર્ય કરતા ઉભી પુછડીયે ભગાવ્યા 😂😁 ઝાલોદ ના ઘેસવા ગામે ભાજપ ના જિલ્લા સભ્ય મુકેશ ડામારે આપેલા પૈસા રિટર્ન કર્યા ગામ લોકોએ ઘેસવા પંચાયત ની કામગીરી ને લય ને સવાલો કરતા ગામ લોકો એ ભાજપ ના આગેવાનો ને કાર્ય કરતા ઉભી પુછડીયે ભગાવ્યા 😂😁

13 hrs ago
user_RELAX NEWS TAPI
RELAX NEWS TAPI
Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
13 hrs ago

ઝાલોદ ના ઘેસવા ગામે ભાજપ ના જિલ્લા સભ્ય મુકેશ ડામારે આપેલા પૈસા રિટર્ન કર્યા ગામ લોકોએ ઘેસવા પંચાયત ની કામગીરી ને લય ને સવાલો કરતા ગામ લોકો એ ભાજપ ના આગેવાનો ને કાર્ય કરતા ઉભી પુછડીયે ભગાવ્યા 😂😁 ઝાલોદ ના ઘેસવા ગામે ભાજપ ના જિલ્લા સભ્ય મુકેશ ડામારે આપેલા પૈસા રિટર્ન કર્યા ગામ લોકોએ ઘેસવા પંચાયત ની કામગીરી ને લય ને સવાલો કરતા ગામ લોકો એ ભાજપ ના આગેવાનો ને કાર્ય કરતા ઉભી પુછડીયે ભગાવ્યા 😂😁

More news from ગુજરાત and nearby areas
  • ઝાલોદ ના ઘેસવા ગામે ભાજપ ના જિલ્લા સભ્ય મુકેશ ડામારે આપેલા પૈસા રિટર્ન કર્યા ગામ લોકોએ ઘેસવા પંચાયત ની કામગીરી ને લય ને સવાલો કરતા ગામ લોકો એ ભાજપ ના આગેવાનો ને કાર્ય કરતા ઉભી પુછડીયે ભગાવ્યા 😂😁
    1
    ઝાલોદ ના ઘેસવા ગામે ભાજપ ના જિલ્લા સભ્ય મુકેશ ડામારે આપેલા પૈસા રિટર્ન કર્યા ગામ લોકોએ ઘેસવા પંચાયત ની કામગીરી ને લય ને સવાલો કરતા ગામ લોકો એ ભાજપ ના આગેવાનો ને કાર્ય કરતા ઉભી પુછડીયે ભગાવ્યા 😂😁
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    12 hrs ago
  • Post by Vasava ajay bhai Vasava ajay bhai
    1
    Post by Vasava ajay bhai Vasava ajay bhai
    user_Vasava ajay bhai Vasava ajay bhai
    Vasava ajay bhai Vasava ajay bhai
    Farmer સાગબારા, નર્મદા, ગુજરાત•
    3 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    1
    છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    10 hrs ago
  • મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    1
    મતદાન જાગૃતિ 
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    19 hrs ago
  • #મતદાન_અપીલ #Vote2026 #Lokshahi #GargiJain #EveryVoteMatters #VotingAwareness #StrongDemocracy #MatdanMahotsav #GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    1
    #મતદાન_અપીલ
#Vote2026
#Lokshahi
#GargiJain
#EveryVoteMatters
#VotingAwareness
#StrongDemocracy
#MatdanMahotsav
#GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    19 hrs ago
  • વાલિયાની જલારામ સોસાયટીમાં હનુમાન જયંતિ અને પરિવારની દીકરીના જન્મ દિન નિમિત્તે ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે હનુમાન જયંતિ નિમિત્તે વાલિયા તાલુકામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાલિયાની જલારામ સોસાયટીમાં રહેતા હેમેન્દ્રસિંહ સુણવાના નિવાસસ્થાને હનુમાન જયંતી નિમિત્તે ભજન કીર્તન સાથે તેઓની પુત્રી મનસ્વીના જન્મ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સોસાયટીના સ્થાનિકો અને આમંત્રિતોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
    1
    વાલિયાની જલારામ સોસાયટીમાં હનુમાન જયંતિ અને પરિવારની દીકરીના જન્મ દિન નિમિત્તે ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આજે હનુમાન જયંતિ નિમિત્તે વાલિયા તાલુકામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાલિયાની જલારામ સોસાયટીમાં રહેતા હેમેન્દ્રસિંહ સુણવાના નિવાસસ્થાને હનુમાન જયંતી નિમિત્તે ભજન કીર્તન સાથે તેઓની પુત્રી મનસ્વીના જન્મ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સોસાયટીના સ્થાનિકો અને આમંત્રિતોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    9 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • Chaitar Vasava એ શું કહ્યું? વીડિયો જુઓ અને કોમેન્ટ કરો 👇
    1
    Chaitar Vasava એ શું કહ્યું? વીડિયો જુઓ અને કોમેન્ટ કરો 👇
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.