Shuru
Apke Nagar Ki App…
नकली पनीर और मसालों के बाद अब 'केमिकल वाला तेल'! आखिर किस ब्रांड पर भरोसा करे आम जनता? #viralrbharatexpressnews #suratgujarat
R bharat express news
नकली पनीर और मसालों के बाद अब 'केमिकल वाला तेल'! आखिर किस ब्रांड पर भरोसा करे आम जनता? #viralrbharatexpressnews #suratgujarat
More news from ગુજરાત and nearby areas
- સુરત બ્રેકિંગ: વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત બ્રેકિંગ: વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઓવરફ્લોના કારણે મંદિર પરિસરમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને શિવલિંગ સુધી પાણી પહોંચતા દર્શન પણ બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટર તેમજ SMCના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભક્તોનો સવાલ છે કે, આસ્થા સાથે જોડાયેલા મંદિરની આવી ગંભીર સમસ્યા અંગે તંત્ર ક્યારે જાગશે?1
- નાનપુરામાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ મોત.હત્યાની આશંકા.મોનાલીસા એપાર્ટમેન્ટમાં વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નાનપુરામાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ મોત.હત્યાની આશંકા.મોનાલીસા એપાર્ટમેન્ટમાં વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત.વૃદ્ધાના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા.ગળું દબાવી અને માથામાં ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોવાની આશંકા.અઠવા પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો.વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસ બાદ મૃત જાહેર કરાયા.ઘટના સમયે વૃદ્ધા સાથે કોણ હતું? પોલીસ તપાસનો મુખ્ય મુદ્દો.હત્યા પાછળનું કારણ અને આરોપી અંગે રહસ્ય ઘેરાયું.લૂંટ કે મિલકત મામલે હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ? પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે1
- સુરતના“લિંબાયત પોલીસની એક વાર ફરી સારી કામગીરી સામે આવી છે જેમાં ” સ્પ્લેન્ડર મો.સા ચોરી કરનાર આરોપીને પકડી પાડી અન-ડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ”કાઢ્યો છે1
- कडोदरा में गूंजा हनुमान चालीसा का जयघोष, श्री कष्टभंजन युवक मंडल ने कराया 57वां पाठ#HanumanChalisa #HanumanJi #KastbhanjanYuvakMandal #Kadodara कडोदरा में गूंजा हनुमान चालीसा का जयघोष, श्री कष्टभंजन युवक मंडल ने कराया 57वां पाठ#HanumanChalisa #HanumanJi #KastbhanjanYuvakMandal #Kadodara1
- મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.” મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.”1
- surat Rural me आपातकालीन samsya me 112 ka काफी महत्व दिया1
- સુરત.... કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા વિરુદ્ધ વકફ બોર્ડ ના અધ્યક્ષ દ્વારા અરજી સુરત.... કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા વિરુદ્ધ વકફ બોર્ડ ના અધ્યક્ષ દ્વારા અરજી સરકાર ના નવા કાયદાનો અસલમ સાયકલ દ્વારા વિરોધ કરવામાં આવે છે, વકફ બોર્ડ વિશે વિવાદિત ટિપ્પણીઓ અને આક્ષેપો કરવામાં આવ્યા છે, જે અંગેની અરજી વકફ બોર્ડના અધ્યક્ષ મોહસીન લોખંડવાલા દ્વારા રાંદેર પોલીસ માં કરાઈ હતી જેની સામે અસલમ સાયકલાવાએ પોતાના નિવેદન નોંધાવ્યા, મોટી સંખ્યામાં અસલમ સાયકલવાળા ના સમર્થકો રહ્યા હાજર, કોંગ્રેસ નેતા વિપુલ ઉધનાવાળા ની આગેવાની માં લોકો હાજર રહ્યા *અસલમ સાયકલવાળા નું નિવેદન* સરકાર ના UCC,NRCC,વકફ એમેન્ડમેન્ટ કાયદાનો હું વિરોધ કરું છું આ વિરોધ દેશભરના લોકોનો છે વિરોધ કરવા મારો મૌલિક અધિકાર છે કોંગ્રેસ પણ આ કાયદાનો જાહેરમાં વિરોધ કરે છે ભાજપ પોલીસનો દુરપયોગ કરે છે ભાજપ પોલીસને હાથો બનાવે છે અસલમ સાયકલવાળા કોંગ્રેસનો સનિષ્ઠ કાર્યકર છે હું એ ધમકીઓથી ડરવાનો નથી1
- સુરતના ડિંડોલીમાં ફરિયાદી જ એક છોકરીની છેડતી કરનારી હોવાનું બહાર આવ્યું છે એવું પીડિત છોકરીએ આક્ષેપ કર્યા છે1
- *सूरत ब्रेकिंग न्यूज़* *पांडेसरा इलाके की घटना* DJ बजाने की बात को लेकर दो युवकों पर चाकू से जानलेवा हमला। पांडेसरा में पानी की टंकी के पास पूरी घटना घटी। विनीत और कार्तिक नाम के दो युवकों पर जानलेवा हमला किया गया। विनीत को पीठ और सिर पर गंभीर चोटें आई हैं। कार्तिक को छाती पर चोटें आई हैं। विनीत और कार्तिक अपने काम पर जा रहे थे, दोनों युवक DJ का काम करते हैं। फिलहाल पूरे मामले में पांडेसरा पुलिस ने जांच शुरू कर दी है।3