logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હલધરૂ ગામે દુઃખદ અકસ્માતઃ સફાઈ કામ કરતી મહિલા લિફ્ટ નીચે દબાઈ, સારવાર દરમિયાન મોત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરૂ ગામે આવેલી ઔદ્યોગિક એકમમાં સફાઈ કામ કરતી 53 વર્ષીય મહિલાનું લિફ્ટ નીચે દબાઈ જતાં ગંભીર ઈજાઓના કારણે મોત નીપજતાં અરેરાટી ફેલાઈ હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે કામરેજ પોલીસે BNSSની કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 20 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે આશરે 11 વાગ્યાના અરસામાં હલધરૂ ગામની સીમમાં આવેલા એન્થમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-01ના પ્લોટ નં. 28 ખાતે આવેલી અક્ષરમ ટેક્સટાઇલના બેઝમેન્ટમાં આ દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મૃતક મહિલાની ઓળખ ચુન્નીબેન લક્ષ્મણભાઈ ગૌરી (ઉંમર 53 વર્ષ) તરીકે થઈ છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના રહેવાસી હતા અને હાલ તેમના પતિ સાથે હલધરૂ ગામની રૂદ્ર રેસિડેન્સીમાં રહેતા હતા. ચુન્નીબેન મજૂરી તેમજ સફાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાના સમયે ચુન્નીબેન અક્ષરમ ટેક્સટાઇલના બેઝમેન્ટમાં સફાઈ કામ કરી રહ્યા હતા. સફાઈ દરમિયાન તેઓ લિફ્ટના નીચેના ભાગમાં ગયા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટ ઉપરથી નીચે આવી જતાં તેઓ તેની નીચે દબાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્મતમાં ચુન્નીબેનને મોઢા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ તેમના પતિ લક્ષ્મણભાઈ ગૌરી (ઉંમર 51 વર્ષ) દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ કામરેજ પોલીસે BNSS કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરી ઘટનાની તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવની તપાસ એ.એસ.આઈ. હાર્દિકસિંહ ભરતભાઈ ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો, લિફ્ટની કામગીરી તથા સલામતીના પાસાઓ સહિતની બાબતો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે

1 hr ago
user_Hetalkumar manharbhai mis
Hetalkumar manharbhai mis
Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
1 hr ago

હલધરૂ ગામે દુઃખદ અકસ્માતઃ સફાઈ કામ કરતી મહિલા લિફ્ટ નીચે દબાઈ, સારવાર દરમિયાન મોત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરૂ ગામે આવેલી ઔદ્યોગિક એકમમાં સફાઈ કામ કરતી 53 વર્ષીય મહિલાનું લિફ્ટ નીચે દબાઈ જતાં ગંભીર ઈજાઓના કારણે મોત નીપજતાં અરેરાટી ફેલાઈ હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે કામરેજ પોલીસે BNSSની કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 20 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે આશરે 11 વાગ્યાના અરસામાં હલધરૂ ગામની સીમમાં આવેલા એન્થમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-01ના પ્લોટ નં. 28 ખાતે આવેલી અક્ષરમ ટેક્સટાઇલના બેઝમેન્ટમાં આ દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મૃતક મહિલાની ઓળખ ચુન્નીબેન લક્ષ્મણભાઈ ગૌરી (ઉંમર 53 વર્ષ) તરીકે થઈ છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના રહેવાસી હતા અને હાલ તેમના પતિ સાથે હલધરૂ ગામની રૂદ્ર રેસિડેન્સીમાં રહેતા હતા. ચુન્નીબેન મજૂરી તેમજ સફાઈ કામ કરી પરિવારનું

ગુજરાન ચલાવતા હતા. ઘટનાના સમયે ચુન્નીબેન અક્ષરમ ટેક્સટાઇલના બેઝમેન્ટમાં સફાઈ કામ કરી રહ્યા હતા. સફાઈ દરમિયાન તેઓ લિફ્ટના નીચેના ભાગમાં ગયા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટ ઉપરથી નીચે આવી જતાં તેઓ તેની નીચે દબાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્મતમાં ચુન્નીબેનને મોઢા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ તેમના પતિ લક્ષ્મણભાઈ ગૌરી (ઉંમર 51 વર્ષ) દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ કામરેજ પોલીસે BNSS કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરી ઘટનાની તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવની તપાસ એ.એસ.આઈ. હાર્દિકસિંહ ભરતભાઈ ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો, લિફ્ટની કામગીરી તથા સલામતીના પાસાઓ સહિતની બાબતો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે

More news from ગુજરાત and nearby areas
  • भव्य महा आरती के साथ 51 शक्ति पीठों का आयोजन किया गया* सूरत: शिव शक्ति ग्रुप ने सूरत में वेसू फायर स्टेशन के सामने एक भव्य महा आरती का आयोजन किया। बालिका आश्रम और ओल्ड एज होम के बच्चों और बुजुर्गों को इस प्रोग्राम में खास तौर पर बुलाया गया था, जो धार्मिक आस्था और सेवा का एक अनोखा संगम था। इस प्रोग्राम में पुलिस डिपार्टमेंट और एडमिनिस्ट्रेशन के बड़े लोग मौजूद रहे। जिसमें DCP साइबर सेल बिशाखा जैन (IPS), डिप्टी म्युनिसिपल कमिश्नर स्मित लोढ़ा (IAS), ACP Z.R. देसाई और PI J.R. राठवा शामिल हुये। महाआरती खत्म होने के बाद, मौजूद मेहमानों, आश्रम के बच्चों, बुज़ुर्गों और कर्मचारियों के लिए एक साथ खाने का इंतज़ाम किया गया। इस कोशिश के ज़रिए शिव शक्ति ग्रुप ने धार्मिक त्योहार के साथ-साथ विभिन्न प्रकार के शक्तिपीठों को स्थापित कर लोगों को दर्शन कराने का सौभाग्य प्राप्त हुआ इस पूरे प्रोग्राम को सफल बनाने के लिए शिव शक्ति ग्रुप के कर्मचारी गौरव जैन, राहुल सोनी, विवेक राठौड़, विकास, चेतन अग्रवाल, स्वप्निल, फेनिल और अरमान समेत सदस्यों ने मिलकर बहुत मेहनत की। इस तरह, आयोजित भव्य महाआरती प्रोग्राम भक्ति, सेवा और सामाजिक एकता की भावना के साथ सफलतापूर्वक पूरा हुआ। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    भव्य महा आरती के साथ 51 शक्ति पीठों का आयोजन किया गया*
सूरत: शिव शक्ति ग्रुप ने सूरत में वेसू फायर स्टेशन के सामने एक भव्य महा आरती का आयोजन किया। बालिका आश्रम और ओल्ड एज होम के बच्चों और बुजुर्गों को इस प्रोग्राम में खास तौर पर बुलाया गया था,
जो धार्मिक आस्था और सेवा का एक अनोखा संगम था।
इस प्रोग्राम में पुलिस डिपार्टमेंट और एडमिनिस्ट्रेशन के बड़े लोग मौजूद रहे। 
जिसमें DCP साइबर सेल बिशाखा जैन (IPS), डिप्टी म्युनिसिपल कमिश्नर स्मित लोढ़ा (IAS), ACP Z.R. देसाई और PI J.R. राठवा शामिल हुये।
महाआरती खत्म होने के बाद, मौजूद मेहमानों, आश्रम के बच्चों, बुज़ुर्गों और कर्मचारियों के लिए एक साथ खाने का इंतज़ाम किया गया।
इस कोशिश के ज़रिए शिव शक्ति ग्रुप ने धार्मिक त्योहार के साथ-साथ  विभिन्न प्रकार के शक्तिपीठों  को स्थापित कर लोगों को दर्शन कराने का सौभाग्य प्राप्त हुआ
इस पूरे प्रोग्राम को सफल बनाने के लिए शिव शक्ति ग्रुप के कर्मचारी गौरव जैन, राहुल सोनी, विवेक राठौड़, विकास, चेतन अग्रवाल, स्वप्निल, फेनिल और अरमान समेत सदस्यों ने मिलकर बहुत मेहनत की।
इस तरह, आयोजित भव्य महाआरती प्रोग्राम भक्ति, सेवा और सामाजिक एकता की भावना के साथ सफलतापूर्वक पूरा हुआ।
सूरत से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • Breaking News 🚨 સુરતમાં મોબાઈલ સ્નેચર ગેંગ ઝડપાઈ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3 શખ્સોની ધરપકડ કોપી-પેસ્ટ માટે તૈયાર કેપ્સુલ: સુરતમાં મોબાઈલ સ્નેચર ગેંગનો પર્દાફાશ! સિંગણપોર-ડભોલી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરીને આતંક મચાવનાર ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 58 જેટલા ચોરાયેલા મોંઘા મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાતી સ્પોર્ટ્સ બાઈક કબજે કરી છે. આરોપીઓ રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની આ કામગીરીથી શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. તમારા વિસ્તારમાં પણ આવી ઘટના બની છે? કોમેન્ટ કરીને જણાવો. #SuratNews #SuratPolice #SinghanporePolice #Dabholi #MobileSnatching #SuratCrime #GujaratNews #SuratCity #GujaratiNews
    1
    Breaking News 🚨 સુરતમાં મોબાઈલ સ્નેચર ગેંગ ઝડપાઈ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3 શખ્સોની ધરપકડ
કોપી-પેસ્ટ માટે તૈયાર કેપ્સુલ:
સુરતમાં મોબાઈલ સ્નેચર ગેંગનો પર્દાફાશ!
સિંગણપોર-ડભોલી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરીને આતંક મચાવનાર ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી 58 જેટલા ચોરાયેલા મોંઘા મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાતી સ્પોર્ટ્સ બાઈક કબજે કરી છે. આરોપીઓ રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતા હતા.
પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની આ કામગીરીથી શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે.
તમારા વિસ્તારમાં પણ આવી ઘટના બની છે? કોમેન્ટ કરીને જણાવો.
#SuratNews #SuratPolice #SinghanporePolice #Dabholi #MobileSnatching #SuratCrime #GujaratNews #SuratCity #GujaratiNews
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતની સલાબતપુરા પોલીસે મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કારમાંથી રોકડ ભરેલ બેગની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડ્યો હતો.
    1
    સુરતની સલાબતપુરા પોલીસે મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કારમાંથી રોકડ ભરેલ બેગની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડ્યો હતો.
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • નોકરીમાંથી કાઢી મૂકવાનો બદલો? સુરત સારોલી માર્કેટ આગકાંડનો આરોપી વિનોદ સાવલે મહારાષ્ટ્રથી ગિરફ્તાર સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસનું સફળ ઓપરેશન CCTV ફૂટેજ અને રિવર્સ ટ્રેકિંગની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ અગાઉ જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં જ કાપડના પાર્સલો સળગાવ્યા હોવાનો ખુલાસો
    1
    નોકરીમાંથી કાઢી મૂકવાનો બદલો? સુરત સારોલી માર્કેટ આગકાંડનો આરોપી વિનોદ સાવલે મહારાષ્ટ્રથી ગિરફ્તાર
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસનું સફળ ઓપરેશન CCTV ફૂટેજ અને રિવર્સ ટ્રેકિંગની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ
અગાઉ જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં જ કાપડના પાર્સલો સળગાવ્યા હોવાનો ખુલાસો
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    6 hrs ago
  • સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ
    1
    સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ
સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • जोलवा की डोनियर इंडस्ट्रीज में कर्मचारी से मारपीट का आरोप, 4 के खिलाफ केस#Jolwa #DonierIndustries #Palsana #SuratNews #BreakingNews जोलवा की डोनियर इंडस्ट्रीज में कर्मचारी से मारपीट का आरोप, 4 के खिलाफ केस#Jolwa #DonierIndustries #Palsana #SuratNews #BreakingNews
    1
    जोलवा की डोनियर इंडस्ट्रीज में कर्मचारी से मारपीट का आरोप, 4 के खिलाफ केस#Jolwa #DonierIndustries #Palsana #SuratNews #BreakingNews
जोलवा की डोनियर इंडस्ट्रीज में कर्मचारी से मारपीट का आरोप, 4 के खिलाफ केस#Jolwa #DonierIndustries #Palsana #SuratNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સારોલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમા આગ લગાડી રૂપિયા ૨૪ કરોડ થી વધારે કિંમતના માલ સામાનનુ નુકસાન કરી નાસી જનાર ઇસમની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ
    1
    સારોલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમા આગ લગાડી રૂપિયા ૨૪ કરોડ થી વધારે કિંમતના માલ સામાનનુ નુકસાન કરી નાસી જનાર ઇસમની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा
    1
    🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा
🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માત્ર 10,000 રૂપિયા સેલેરી બાકી રહી જતા માર્કેટમાં આગ લગાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. સુરત બ્રેકિંગ....🚨🚨 શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને મળી મોટી સફળતા, માર્કેટમાં આગ લગાડી ફરાર આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી આરોપી વિનોદ સાવલે ને ઝડપી પાડવામાં આવ્યો આરોપી શ્યામ સંગીની ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતો હતો, માર્કેટના છઠ્ઠા માળે કાપડ વેપારી હનુમાન પ્રસાદ ઝવરને ત્યાં, આરોપી મેં - જૂન મહિના દરમ્યાન કામ કરતો હતો,
    2
    મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માત્ર 10,000 રૂપિયા સેલેરી બાકી રહી જતા માર્કેટમાં આગ લગાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.
સુરત બ્રેકિંગ....🚨🚨
શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ મામલો
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને મળી મોટી સફળતા,
માર્કેટમાં આગ લગાડી ફરાર આરોપીની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી
આરોપી વિનોદ સાવલે ને ઝડપી પાડવામાં આવ્યો
આરોપી શ્યામ સંગીની ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતો હતો,
માર્કેટના છઠ્ઠા માળે કાપડ વેપારી હનુમાન પ્રસાદ ઝવરને ત્યાં,
આરોપી મેં - જૂન મહિના દરમ્યાન કામ કરતો હતો,
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.