કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ
કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી
જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર
ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ
- आम जनता अभिप्राय।1
- Post by Dave Dhamendra1
- maa1
- https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_content=xrhzs4r1
- રિજન 1ના ડીસીપી મેડમ દ્વારા ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું... ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..1
- Post by SD sehak1
- યોગ શક્તિ ની તાકાત..1
- Post by Dave Dhamendra1
- https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_content=xrhzs4r1