સાવરકુંડલા નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રિ મહોત્સવ નિમિતે પુસ્તક વિમોચન, રક્તદાન કેમ્પ તથા સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રિ મહોત્સવ નિમિતે પુસ્તક વિમોચન, રક્તદાન કેમ્પ તથા સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ઉજવણી કરવામાં આવી. શીવરાત્રી મહોત્સવમાં 208 બોટલ રક્ત, 6900 લોકો ધર્મસભામાં, 8500 પુરુષો અને 550 બહેનોએ રાત્રિની ચાર પ્રહરની પાર્થિવ મહાપૂજા કરી સાવરકુંડલા ખાતે આવેલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રિ મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્ય દાદા ગુરુદેવ સ્વામીશ્રી જગદીશ્વરાનંદજીનાં જીવન ચરિત્રનો ગ્રંથ જીવન સુધા અને પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક સદ્દવિચાર દિવાકર નાં વિમોચનનો ભવ્યાતિ ભવ્ય સમારોહ સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો. મહાશિવરાત્રિની પાવન પ્રભાતમાં શિવસ્ત્રોતપાઠ, પ્રાર્થના, ધૂન અને સંકીર્તન, મહાનુભાવો દ્વારા શિવલિંગ અને શિવપ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે શિવતત્વ રહસ્ય, શિવરાત્રિ વ્રતનો મહિમા, લિંગ રહસ્ય, જીવ અને શિવની એકતા, માનવસેવાનાં વિષય પર સૂક્ષ્મતાથી માર્મિક પ્રવચન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. પૂજ્યપાદ સ્વામીજી દ્વારા લિખિત પુસ્તકોનું વિમોચન સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ટીંબી હોસ્પિટલનાં પ્રમુખ હીરાભાઈ ગાંગાણી, સાવરકુંડલા તથા સુરત આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ રાજેશભાઈ આર. મણોદ્રાના હસ્તે કરવામાં આવ્યું હતું. મહાશીવરાત્રી ધર્મસભા કાર્યક્રમમાં ચાર હજાર જેટલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી પૂજ્ય સ્વામીજીનું પ્રવચનનો તથા 8 હજાર જેટલા લોકોએ સમૂહ ફલાહાર મહાપ્રસાદનો લાભ લીધો હતો. ટીંબી મુકામે પ્રસ્થાપિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના દર્દીઓનાં લાભાર્થે સ્વૈચ્છિક મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ 208 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ. શિવભક્ત શ્રોતાજનોને શિવમાનસપૂજા તથા શિવરાત્રિવ્રતનાં મહિમા વિશે સત્સંગ લાભાન્વિત કાર્ય હતા. રાત્રીના પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં ચાર પ્રહરની પાર્થિવ પૂજા કરાવી હતી. તેમજ બહેનો માટે પટેલવાડી શિવાજીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ બહેનો માટેની પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં 550 બહેનો માતાઓએ પૂજ્ય સ્વામીજી દ્વારા કરવામાં આવતી આ પૂજાનાં લાઈવ પ્રસારણનાં માધ્યમથી પૂજા કરીને લાભ લીધો હતો. શીવરાત્રી મહોત્સવમાં 6900 લોકોએ સવારની ધર્મસભાનો તેમજ 8500 લોકોએ રાત્રિની ચારપ્રહરની પાર્થિવ મહાપૂજાનો ઘરબેઠાં લાભ લીધો હતો. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય ગુરુદેવનાં આશીર્વાદ અને પૂજ્ય સ્વામીજીની પ્રેરણા તથા માર્ગદર્શન અનુસાર સાવરકુંડલાનાં ધર્મપ્રેમી સત્સંગીજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.
સાવરકુંડલા નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રિ મહોત્સવ નિમિતે પુસ્તક વિમોચન, રક્તદાન કેમ્પ તથા સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રિ મહોત્સવ નિમિતે પુસ્તક વિમોચન, રક્તદાન કેમ્પ તથા સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ઉજવણી કરવામાં આવી. શીવરાત્રી મહોત્સવમાં 208 બોટલ રક્ત, 6900 લોકો ધર્મસભામાં, 8500 પુરુષો અને 550 બહેનોએ રાત્રિની ચાર પ્રહરની પાર્થિવ મહાપૂજા કરી સાવરકુંડલા ખાતે આવેલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રિ મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્ય દાદા ગુરુદેવ સ્વામીશ્રી જગદીશ્વરાનંદજીનાં જીવન ચરિત્રનો ગ્રંથ જીવન સુધા અને પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક સદ્દવિચાર દિવાકર નાં વિમોચનનો ભવ્યાતિ ભવ્ય સમારોહ સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો. મહાશિવરાત્રિની પાવન પ્રભાતમાં શિવસ્ત્રોતપાઠ, પ્રાર્થના, ધૂન અને
સંકીર્તન, મહાનુભાવો દ્વારા શિવલિંગ અને શિવપ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે શિવતત્વ રહસ્ય, શિવરાત્રિ વ્રતનો મહિમા, લિંગ રહસ્ય, જીવ અને શિવની એકતા, માનવસેવાનાં વિષય પર સૂક્ષ્મતાથી માર્મિક પ્રવચન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. પૂજ્યપાદ સ્વામીજી દ્વારા લિખિત પુસ્તકોનું વિમોચન સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ટીંબી હોસ્પિટલનાં પ્રમુખ હીરાભાઈ ગાંગાણી, સાવરકુંડલા તથા સુરત આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ રાજેશભાઈ આર. મણોદ્રાના હસ્તે કરવામાં આવ્યું હતું. મહાશીવરાત્રી ધર્મસભા કાર્યક્રમમાં ચાર હજાર જેટલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી પૂજ્ય સ્વામીજીનું પ્રવચનનો તથા 8 હજાર જેટલા લોકોએ સમૂહ ફલાહાર મહાપ્રસાદનો લાભ લીધો હતો. ટીંબી મુકામે પ્રસ્થાપિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના દર્દીઓનાં લાભાર્થે સ્વૈચ્છિક મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં રક્તદાતાઓએ 208 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ. શિવભક્ત શ્રોતાજનોને શિવમાનસપૂજા તથા શિવરાત્રિવ્રતનાં મહિમા વિશે સત્સંગ લાભાન્વિત કાર્ય હતા. રાત્રીના પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં ચાર પ્રહરની પાર્થિવ પૂજા કરાવી હતી. તેમજ બહેનો માટે પટેલવાડી શિવાજીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ બહેનો માટેની પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં 550 બહેનો માતાઓએ પૂજ્ય સ્વામીજી દ્વારા કરવામાં આવતી આ પૂજાનાં લાઈવ પ્રસારણનાં માધ્યમથી પૂજા કરીને લાભ લીધો હતો. શીવરાત્રી મહોત્સવમાં 6900 લોકોએ સવારની ધર્મસભાનો તેમજ 8500 લોકોએ રાત્રિની ચારપ્રહરની પાર્થિવ મહાપૂજાનો ઘરબેઠાં લાભ લીધો હતો. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય ગુરુદેવનાં આશીર્વાદ અને પૂજ્ય સ્વામીજીની પ્રેરણા તથા માર્ગદર્શન અનુસાર સાવરકુંડલાનાં ધર્મપ્રેમી સત્સંગીજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.
- અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ1
- नाम बडे ओर दर्शन खोटे।1
- Post by Vaghela1
- અમરેલી ખંભા ના ઉમરીયા ગામે બે બાળદસાથે બાળદગાડું ખાપક્યું કુવામાં એક બળદ નું મોત1
- જય અખંડ ધણી1
- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડ ને લાઈન નાખવાની કામગીરીને લઈને તોડવામાં આવ્યો હતો, જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહિ આવતા એકસેલ કંપનીમાં માલ ઠાલવવા જઈ રહેલો ટ્રક ફસાઈ ગયો હતો, તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે કામગીરી નહિ કરવામાં આવતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સ્મારકામની કામગીરી યોગ્ય રીતે થાય એ ખુબ જરૂરી છે...1
- બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા4
- જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ? આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.1