Shuru
Apke Nagar Ki App…
અમદાવાદમાં સાબરમતી નદી પર સ્થિત, સુભાષ બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતો એક સીમાચિહ્ન છે. આ સુભાષ બ્રિજ મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવેલ છે. આ અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા માટે રોડ ડાઇવર્ઝન આપવામાં આવેલ છે. આજરોજ તા.05/12/2025ના સવારે , અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ સુભાષ બ્રિજની મુલાકાત લઈ આગામી વ્યવસ્થાપન અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી. *સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
Bkp News

More news from Bhavnagar and nearby areas
- राष्ट्रपति पुतिन के साथ बातचीत।1
- Post by Arjan Narsang Kangad1
- Post by Nilesh Koli1
- સુરતના અનુવર્તદ્વાર ઓવરબ્રિજ 9 વર્ષમાં જ જર્જરી પિલ્ડરમાં મોટી ઊંડી તિરાડો સળિયા દેખાયાBRTS પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતુંથોડા સમય પહેલા જ રીપેરીંગ માટે બ્રિજ મહિનો બંધ કરાયો હતો બ્રિજની જર્જરી હાલત અને રીપેરીંગની ગુણવત્તાને લઈને મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે1
- વનવિભાગ દ્વારા દીપડા ને રેસ્ક્યુ કરવા લઈ જતા પાજરે પુરાયેલો દીપડો નજરે પડ્યો1
- पिछले 30 सालों में कैसे बदली ट्रक ड्राइवर भाइयों की जिंदगी सुनिए ट्रांसपोर्ट इंडस्ट्री के बेताज बादशाह कमल डोगरा से1
- 🧣 Warmth Donation Drive 2025 ❄️ गर्म कपड़े दान करें… किसी की ठंड भरी रात बचाएँ। हम पहुँचाएँगे – गरीबों, मजदूरों, बेघर और बुजुर्गों तक। आप दें – कंबल, स्वेटर, जैकेट, बच्चों–बड़ों के गर्म कपड़े। दान कपड़ों का नहीं… गर्माहट का है। 📞 Juned Panchbhaya – 95379 28281 #नेकीकीदीवार #WarmthDrive1
- વણકર સમાજ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.દરેક સમાજ માટે અનુકરણીય છે.1