બારડોલી તાલુકાના વાંકાનેરગામની સીમમાંથી હ્યુન્ડાઇ આઇ-૨૦ ફોરવીલ કારમાંથી વિદેશીદારૂના જથ્થા સહિત કુલ કિં.રૂ.૭,૪૧,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓએ ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ સદંતર બંધ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય, જે અનુસંધાને મે.પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદં કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય. 2/3 જેથી શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના બુટલેગરોની પ્રવૃતિ ઉપર તથા નેશનલ/સ્ટેટ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દીશામાં વર્ક ચાલુ કરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી સુરત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.દિપકભાઈ આનંદરાવ તથા એ.એસ.આઇ. રાજદિપભાઇ મનસુખભાઇ નાઓને તેઓના ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે,, “એક લાલ કલરની આઇ ૨૦ ફોર વ્હીલકાર નં.GJ-05-RQ-4131 માં તેનો ચાલક દમણ ખાતેથી વિદેશીદારૂનો જથ્થો ભરી નવસારી થઇ સરભોણ થઇ બારડોલી તરફ આવનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસોએ વાઘેચગામની સીમમાંથી નીકળતા નવસારીથી બારડોલી તરફ આવતા રોડ ઉપર નાકાબંધી ગોઠવેલ દરમ્યાન બાતમી હકિકતવાળી હુન્ડાઇ કંપનીની લાલ કલરની આઇ-૨૦ ફોરવીલ કાર આવતા સદર ફોરવીલ કારના ચાલકને તેના કબ્જાની ફોરવીલ કાર ઉભી રાખવાનો ઇશારો કરતા તેણે ઉભી રાખેલ નહિ અને પોતાની ફોરવીલ કાર પુરા ઝડપે અને ગફલતભરી રીતે હંકારી નાકાબંધી તોડી સરભોણ થઇ કાનીગામ થઇ તરસાડી થઈ વાંકાનેર તરફ ભાગેલ જેથી સદર ફોરવીલ કારનો પીછો કરતા ફોરવીલનો ચાલક પોતાની કાર વાંકાનેરગામની સીમમાં આવેલ ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપની બાજુમાં આવેલ વોલ કંમ્પાઉન્ડની દિવાલ સાથે અથડાવી દિધેલ અને કંમ્પાઉન્ડની દિવાલ તથા ફોરવીલ કારને નુકશાન કરી પોતાના કબ્જાની ફોરવીલ કાર ત્યાંજ મુકી નાસી ગયેલ અને તપાસ દરમ્યાન મળી આવેલ નહિ જે ફોરવીલ કારમા તપાસ કરતા વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે મળી આવેલ વિદેશીદારૂનો જથ્થો તથા ફોરવીલ કાર ગુનાના કામે કબ્જે કરી ફોરવીલ કારના ચાલકને વોન્ટેડ જાહેર કરેલ છે. આરોપીની વિગત 1.વોન્ટેડ- એક હુન્ડાઇ કંપનીની આઇ-૨૦ ફોરવીલ કાર રજી.નં.GJ-05-RQ-4131નો ચાલક જેના નામ સરનામા જણાઇ આવેલ નથી. કબ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. ભારતીય બનાવટની વિદેશીદારૂની વહીસ્કીની બાટલીઓ તથા ટીન બિયર નંગ -૧૪૨૮ જેની કુલ્લે કિ.રૂ.૨,૪૧,૮૦૦/- 2. હુન્ડાઇ આઇ-૨૦ ફોરવીલ કાર નં.GJ-05-RQ-4131 કિં.રૂ.૫,૦૦,૦૦૦/- કુલ કિં.રૂ.૭,૪૧,૮૦૦/-

- Breaking News :સુરત: રક્ષાબંધન પર્વ નિમિત્તે કાપોદ્રા પોલીસ એક્શનમાં, કડક વાહન ચેકિંગ હાથ ધરાયું સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હોવાથી વાહનચાલકોની સલામતી જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ કાફલા દ્વારા વિસ્તારના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકીને વાહનો અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ ટીમ દ્વારા વાહનચાલકો પાસે લાયસન્સ, આર.સી. બુક અને પી.યુ.સી. સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વિચક્રી વાહનચાલકો માટે સૌથી મહત્વપૂર્ણ એવા હેલ્મેટની તપાસ પણ કડક રીતે કરવામાં આવી હતી.ચેકિંગની આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરનારા, દસ્તાવેજો અધૂરા રાખનારા અને કાયદાનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાહનચાલકોને માત્ર દંડ જ નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જરૂરી સમજણ અને કડક સૂચનાઓ આપી હતી.1
- 🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨 सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी! DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए। चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी। सूरत पुलिस को दिल से सलाम! 🙏 #SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews1
- डिंडोली शिवाजी नगर A1 के बाढ़ पीड़ित लोगों ने बताई सच्चाई क्यों नहीं मिला राहत पैकेज काका की ललकार1
- સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આરોપીઓએ વ્યારા નજીક આવેલા પ્લોટોના દસ્તાવેજ કરાવી લીધા બાદ પેમેન્ટના ચેક ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. વધુમાં, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને કાનપુરા વિસ્તારના 12 પ્લોટ હડપ કરી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.1
- सचिन GIDC के बुडिया गांव में जुआरियों पर पुलिस का बड़ा शिकंजा, 2 गिरफ्तार और 12 वांछित घोषित सूरत: सचिन जीआईडीसी पुलिस थाना क्षेत्र में जुआ खेल रहे लोगों के खिलाफ पुलिस ने सराहनीय कार्रवाई करते हुए 2 आरोपियों को मौके से गिरफ्तार किया, जबकि 12 अन्य आरोपियों को वांछित घोषित किया गया है। पुलिस कार्रवाई के दौरान किया कंपनी की एक फोर-व्हीलर कार और 3 स्कूटी समेत कुल ₹16,82,700 का मुद्देमाल जब्त किया गया। सचिन जीआईडीसी पुलिस की इस कार्रवाई से जुआरियों में हड़कंप मच गया है। क्षेत्र में अवैध गतिविधियों पर लगाम लगाने के लिए पुलिस की इस कार्रवाई की सराहना की जा रही है। #Sachin #SachinGIDC #SuratPolice #PoliceAction #GamblingCase #CrimeNews #SuratNews #GujaratPolice #PoliceOperation #BreakingNews1
- शांतिपूर्ण गणपति महोत्सव के लिए कड़ोदरा पुलिस मुस्तैद, आयोजकों के साथ बैठक में बनी सुरक्षा रणनीति.. #viralrbharatexpressnews #surat @rsr1
- 5 महीने से फरार वांटेड बूटलेगर गिरफ्तार, सूरत क्राइम ब्रांच ने पनास नहर से दबोचा#Surat #SuratCrimeBranch #CrimeNews #PoliceAction #BootleggerArrested 5 महीने से फरार वांटेड बूटलेगर गिरफ्तार, सूरत क्राइम ब्रांच ने पनास नहर से दबोचा#Surat #SuratCrimeBranch #CrimeNews #PoliceAction #BootleggerArrested1