Shuru
Apke Nagar Ki App…
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. સાયન્સ કોલેજ નડિયાદમાં મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો ખેડા અને મહિસાગર જિલ્લાની ૧૭ કોલેજોના યુવાઓને મળ્યા રોજગારી નિમણુંક પત્રો ૫૧ ઈન્ડસ્ટ્રીઝની ૨૭૦૦થી વધુ વેકેન્સી સાથે ઘર આંગણે રોજગારીની તક મેળવતા યુવાઓ રાજ્ય સરકાર અને કેસીજીના ઉમદા અને પ્રસંશનીય પગલાંથી યુવાઓના હાથમાં ડિગ્રી પહેલા રોજગારી-આચાર્યશ્રી ડૉ.એ.એમ.પટેલ
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર

More news from Ahmadabad and nearby areas
- Post by BHARAT NEWS1
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत4
- ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- રાયણુવાળા મેલડી માતા જવાના રસ્તે આવેલ બાલા હનુમાન ખાતે ગઈ કાલે બે વિધાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નહવા ગયા હતા. જેમાં બંને યુવકો ડુબાવા લાગ્યા તેમાં એક વિધાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો જયારે બીજો વિદ્યાર્થી સુજલ પરમાર ગરકાવ થઇ ગયો હતો. જેની ગઈ કાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમ શોધ ખોળ કરી હતી પરંતુ વિધાર્થી મળ્યો નતો. જે આજ સવારથી ફરી શોધ ખોળ કરતા હાલ થોડી વાર પહેલ જ વિધાર્થી સુજલ પરમારની લાશ મળી હતી. બંને વિધાર્થીઓ બિરલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ઘટનાની જાણ થતા મામલતદાર તથા પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિવારજનો દીકરાના મૃત્યુને લઈને શોકની લાગણી અનુભવી રહ્યા છે. માહિતી પ્રમાણે વિધાર્થી ભણવામાં ખુબ હોશિયાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમની સતત કામગીરીના સફર પ્રયતનોથી આજ થોડી વાર પહેલા લાશ મળી આવી.1
- બજેટ સત્ર માં ગોપાલ ઇટાલિયા એ સાત પક્ષ સામે સવાલો કર્યા1
- Post by Safik Khan3
- સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો સુરત શહેર એસ ઓ જી દ્વારા કાઢવામાં આવ્યો ગુજસીટોક કરવાના બેનર બતાડવામાં આવ્યા પોલીસ ની કામગીરીને લોકોએ બિરદાવી #surat #sog #viralnews #explore #explorepage2
- Post by BHARAT NEWS1