Shuru
Apke Nagar Ki App…
લિંબાયતમાં આરોપીનો જાહેરમાં વરઘોડો મહિલા પર ચપ્પુ વડે જીવલેણ હુમલાની ઘટનામાં ધરપકડ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના ગુન્હામાં ફરાર હતો દોઢ માસ અગાઉ લિંબાયતમાં ઘટના બની હતી આરોપી રોહિત ઉર્ફે ચાર લાખ દિલીપ સોનવણે, તેના ત્રણ મિત્રોએ મળી મહિલા પર હુમલો કર્યો હતો ચપ્પુ વડે હુમલો કરી મહિલાની અડધી આંગળી કાપી નાખી હતી
Bharat Brahmbhatt

More news from ગુજરાત and nearby areas
- सूरतः लिंबायत में बदमाशों ने नाबालिक लड़के की गर्दन पर धारदार हथियार से किया जानलेवा हमला हमले में लड़के की गर्दन की नश कटी पुलिस की कार्यशैली पर उठे सवाल1
- सूरत में खूनी खेल: तमाशा देखती रही भीड़, खून से लथपथ होने के बाद भी एक-दूसरे पर ईंटें बरसाते रहे दो कारीगर।1
- Post by Bharat Tv24 News1
- સુરતમાં યુવતીનું ગળું કાપીને હુમલો કર્યો માંગરોળના પીપોદરા વિસ્તારમાં ભયાનક ઘટના નોકરીએ જતી યુવતી પર બાઇકસવારોનો હુમલો મોબાઇલ માંગતા ન આપતાં ગળું પકડાયું ચપ્પુથી ગળામાં ઘા મારી લોહીલુહાણ કરી ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં ખસેડાઈ પાલોદ પોલીસે તપાસ હાથ ધરી છે1
- ट्रैफिक अपडेट उधना गाम से फुल ट्रैफिक इस वक्त जहां कोई भी ट्रैफिक वाले नहीं है1
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ ના ગુનાનો ભેદ ઉકેલી ભોગ બનનાર તથા આરોપીને સંયુક્ત રીતે ગણતરીના કલાકો માં શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ સુરતઅને ભેસ્તાન પોલીસ..🚨🚨🚨🚨🚨1
- સુરત... સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઘટનાથી ફાયર વિભાગ અજાણ1
- 200 से ज्यादा CCTV खंगालने के बाद दो शातिर स्नैचर्स गिरफ्तार #viralrbharatexpressnews1