Shuru
Apke Nagar Ki App…
ઉનાના દુધાળામાં 200થી વધુ મનરેગા મજૂરોનું 7 દિવસનું વેતન ચુકવવા રજૂઆત કરાઈ ઉના તાલુકાના દુધાળા ગામમાં મનરેગા (VB-G RAMG) યોજના હેઠળ કામ કરનારા 200થી વધુ મજૂરોનું સાત દિવસનું વેતન હજુ સુધી બેંક ખાતામાં જમા ન થતાં બાકી વેતનની તાત્કાલિક ચુકવણીની માંગ ઉઠી છે. મનસુખભાઈ બધાભાઇ વાજાએ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને લેખિત રજૂઆત કરી વેતન સાથે વિલંબ બદલ નિયમ મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે.
Abdul Ghanchi
ઉનાના દુધાળામાં 200થી વધુ મનરેગા મજૂરોનું 7 દિવસનું વેતન ચુકવવા રજૂઆત કરાઈ ઉના તાલુકાના દુધાળા ગામમાં મનરેગા (VB-G RAMG) યોજના હેઠળ કામ કરનારા 200થી વધુ મજૂરોનું સાત દિવસનું વેતન હજુ સુધી બેંક ખાતામાં જમા ન થતાં બાકી વેતનની તાત્કાલિક ચુકવણીની માંગ ઉઠી છે. મનસુખભાઈ બધાભાઇ વાજાએ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને લેખિત રજૂઆત કરી વેતન સાથે વિલંબ બદલ નિયમ મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....1
- વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર... વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર...1
- મહુવા નગરપાલિકા દ્વારા રક્તદાન કેમ્પ અને ‘સેવા પખવાડિયા/માસ’ની ઉજવણી અંગેનો અહેવાલ સ્થળ: મહુવા નગરપાલિકા, મહુવા તારીખ: ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ વિગત: ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહુવા નગરપાલિકા દ્વારા એક વિશેષ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલના મુખ્ય મુદ્દાઓ: રક્તદાન કેમ્પનો પ્રારંભ: વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં શહેરના અનેક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું રક્તદાન કરી પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. વક્તવ્યમાં જણાવ્યા અનુસાર, લોહી એ એક અમૂલ્ય વસ્તુ છે અને રક્તદાન દ્વારા કોઈનો કિંમતી જીવ બચાવી શકાય છે. ૨૫ વર્ષના સુશાસનની ઉજવણી: શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસન (ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ)ની ઉજવણીના ભાગરૂપે આખો મહિનો વિવિધ સેવાકીય અને સુખાકારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનકલ્યાણકારી યોજનાઓનું પ્રસારણ: ‘સેવા સેતુ’ અને ‘સંકલ્પ’ જેવા કાર્યક્રમો મારફતે તમામ ક્ષેત્રોની સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી અને દરેક નાગરિક સુધી તેના લાભો જીવંત રાખવા એ તમામ કાર્યકરો તથા જવાબદારોની ફરજ હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરાહના: છેલ્લાં ૨૫ વર્ષોમાં દેશમાં સંરક્ષણ ક્ષેત્ર, વિદેશ વેપાર, આર્થિક સમૃદ્ધિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રોમાં જે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે તેની સરાહના કરવામાં આવી હતી. ભારતે વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સ્થાન મેળવ્યું છે અને દેશનું સુકાન એક કુશળ વહીવટકર્તાના હાથમાં છે તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.1
- માળીયા હાટીના-ભંડુરી હાઈવે પર ગમખ્વાર અકસ્માતકાર અને ટુ-વ્હીલર વચ્ચે ધડાકાભેર ટક્કર : 71 વર્ષીય વૃદ્ધનું મોત, જુથળ ગામમાં અરેરાટી માળીયા હાટીના તાલુકાના ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટના સ્થળેથી 108 એમ્બ્યુલન્સ મારફતે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ જુથળ ગામના રહેવાસી અમૃતભાઈ ગોરધનભાઈ વાછાણી (ઉંમર 71 વર્ષ) તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાના સમાચાર જુથળ ગામે પહોંચતા પરિવારમાં તથા ગ્રામજનોમાં શોકની લાગણી સાથે અરેરાટી પ્રસરી હતી. અકસ્મતમાં કાર અને ટુ-વ્હીલર વચ્ચે કયા સંજોગોમાં ટક્કર થઈ તે અંગેની વધુ વિગતો અને અકસ્માત અંગેની કાર્યવાહી પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ4
- સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો વંથલી ના સુખપુર ગામમાં ઓઝત નદી અને ઘોઘમ નામ ના હોકડા ના સંગમ વિસ્તાર પાસે થી 2સિંહ બાળ નું રેસ્ક્યુ કરેલ ફોરેસ્ટ ખાતા એ સિંહ બાળા ના રેશકિયું કરતા સિંહણ બાળા ને શોધવાની કોશિશ માં અલગઅલગ જગાઓ માં આંટાફેરા કરતા સુખપુર ના લોકો સામે હુમલા કરવા લાગી ફોરેસ્ટ ખાતા દ્વારા સિંહ બાળા રેશકિયું કરીયા પસી સિંહણ અને સિંહ માનવવો ઉપર ડોભો લગાડવા લાગી હતી સુખપુર ના મનોજ ભાઈ ગંભીર દ્વારા મીડિયા સમક્ષ જંવ્યુ હતું બચ પાછા મૂકી આપો કાતો સિંહણ ને પકડી લોવ એમ જંવ્યુ વિડીયો મારફત સુખપુર ગામના લોકોએ જણાવીયા મુજબ એક સિંહ અને સિંહર ને બે બચ્ચા સુખપુર માં દેખાયાં હતા ફોરેસ્ટ ખાતાને ખબર પડતાં ફોરેટ ખાતાની ટીમે સિંહણ ના બે બચાને રેશકિયું કરી ને લાયજાતા સિંહર રે હાહાકાર માચાવીયો હતો થોડાક દિવસ પેલા એક સિંહ પાંજરે પુરાયો હતો અને એક સિંહણ નું રેશકિયું કરીયું હતું સિંહણ ને એનીમલ કરે અમરપુર લાય ગયા હતા બે દિવસ થી સુખપુર ગામમાં સિંહ અને સિંહણ અને બે બાળા દેખાતા સુખપુર ગામના લોકોમાં ડર નો માહોલ સામે આવીયો હતો વધુ વિગતે ફોરેટર ખાતાની ટિમ દ્વારા સિંહરના બે બચનું રેશકિયું કારીયા પસી સિંહર રાત ના હુકડા કરતી હતી અને બચાને ગોતવા માટે ભાગ દોર કરતી હતી ગામના લોકોને વાડીએ જતા આવતા ડર નો સામે દેખાયો હતો1
- इस्लामीक उग्रवाद से निपटने का अभियान शुरु ।1
- ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી. ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.1
- ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી1