logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 4 October
user_Crime News     M.9824871666
Crime News M.9824871666
Mo.98248 71666 Maninagar, Ahmadabad, Gujarat•
on 4 October
ac556c67-0da9-4e80-a8d0-6876e999ff8c

More news from Gujarat and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    5 hrs ago
  • હાલોલ શહેરના ઓડ ફળિયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગતા મચી અફરા તફરી... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    હાલોલ શહેરના ઓડ ફળિયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગતા મચી અફરા તફરી...
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    12 hrs ago
  • ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ : અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ
    1
    ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ
બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા
બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બાઈટ :
અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    5 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    3 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    4 hrs ago
  • जैन दर्शन।
    1
    जैन दर्शन।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    5 hrs ago
  • ચકલાસી બાંધેલા તલાવ,જી.ઇ.બી પાસે, 300 ફુટ ના રોડ નજીક અને બીજી ઘણી જગ્યાએ દારુનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે શુ આ બાબતે ચકલાસી પોલીસ કોઈ એક્શન લેશે કે નહિ એ હવે જોવાનું રહ્યું..
    1
    ચકલાસી બાંધેલા તલાવ,જી.ઇ.બી પાસે, 300 ફુટ ના રોડ નજીક અને બીજી ઘણી જગ્યાએ દારુનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે શુ આ બાબતે ચકલાસી પોલીસ કોઈ એક્શન લેશે કે નહિ એ હવે જોવાનું રહ્યું..
    user_મહેશ ચૌહાણ તારાપુર
    મહેશ ચૌહાણ તારાપુર
    Local News Reporter Tarapur•
    2 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    5 hrs ago
  • મનરેગા કૌભાંડમાં 19 ડિસેમ્બર સુધી હાઇકોર્ટે પિતા-પુત્રના સમર્પણની સીમા વધારી
    1
    મનરેગા કૌભાંડમાં 19 ડિસેમ્બર સુધી હાઇકોર્ટે પિતા-પુત્રના સમર્પણની સીમા વધારી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.