logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

9 hrs ago
user_Pooja patel
Pooja patel
Mahesana, Gujarat•
9 hrs ago
bfc3f05c-121c-4ea5-a073-2352eca40b47

More news from Gujarat and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    9 hrs ago
  • વિજાપુર ટી.બી. રોડ પર બિનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ વિજાપુર, તા. ૮ માર્ચ, ૨૦૨૮ : વિજાપુર ટી.બી. રોડ ઉપર માઢી આશ્રમ પાસે આવેલ રોડ પર બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કામગીરી આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ અંગે અગાઉ તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ અધિક કલેક્ટર શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં વિજાપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક સંસ્થાઓ તરફથી મામલતદાર કચેરીને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં રોડ પર દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી અને વિદ્યાર્થીઓને અસુવિધા થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમના સમયસરના પ્રયાસોથી આ મુદ્દાનું નિરાકરણ થયું છે. આ કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ તથા અવરજવર કરતા લોકોને રાહત મળી છે અને રોડ પર સરળ તેમજ સલામત વાહન વ્યવહાર શક્ય બન્યો છે. સંકલ્પ સોસાયટી, ન્યુ આશ્રય બંગ્લોઝ તથા મહર્ષિ સોસાયટીના પ્રમુખો તથા વિસ્તારના લોકોએ તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. વિજાપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ રોડ, પાદર અને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી, ટ્રાફિકની અવરોધ અને સલામતીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને ગામડાઓના પ્રવેશ માર્ગો પર આવા દબાણ વધુ જોવા મળે છે.હવે લોકો અપેક્ષા રાખે છે કે વહીવટી તંત્ર આવા અન્ય દબાણોને પણ નિયમિત અને ત્વરિત રીતે દૂર કરે, જેથી વિસ્તારમાં સ્વચ્છ અને સુગમ વાહન વ્યવહાર સુનિશ્ચિત થાય.
    1
    વિજાપુર ટી.બી. રોડ પર બિનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ
વિજાપુર, તા. ૮ માર્ચ, ૨૦૨૮ : વિજાપુર ટી.બી. રોડ ઉપર માઢી આશ્રમ પાસે આવેલ રોડ પર બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કામગીરી આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યું છે.
આ અંગે અગાઉ તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ અધિક કલેક્ટર શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં વિજાપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક સંસ્થાઓ તરફથી મામલતદાર કચેરીને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં રોડ પર દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી અને વિદ્યાર્થીઓને અસુવિધા થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમના સમયસરના પ્રયાસોથી આ મુદ્દાનું નિરાકરણ થયું છે. આ કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ તથા અવરજવર કરતા લોકોને રાહત મળી છે અને રોડ પર સરળ તેમજ સલામત વાહન વ્યવહાર શક્ય બન્યો છે.
સંકલ્પ સોસાયટી, ન્યુ આશ્રય બંગ્લોઝ તથા મહર્ષિ સોસાયટીના પ્રમુખો તથા વિસ્તારના લોકોએ તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે.
વિજાપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ રોડ, પાદર અને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી, ટ્રાફિકની અવરોધ અને સલામતીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને ગામડાઓના પ્રવેશ માર્ગો પર આવા દબાણ વધુ જોવા મળે છે.હવે લોકો અપેક્ષા રાખે છે કે વહીવટી તંત્ર આવા અન્ય દબાણોને પણ નિયમિત અને ત્વરિત રીતે દૂર કરે, જેથી વિસ્તારમાં સ્વચ્છ અને સુગમ વાહન વ્યવહાર સુનિશ્ચિત થાય.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    10 hrs ago
  • Post by मानव सेवा केंद्र अहमदाबाद
    1
    Post by मानव सेवा केंद्र अहमदाबाद
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • 🗞️ બ્રેકિંગ ન્યૂઝ | પોરબંદર વિવાદ પોરબંદરમાં વાઈન શોપ શરૂ કરવાની પ્રસ્તાવને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પાસે વાઈન શોપ શરૂ કરવાનું “દુઃખદ અને નિંદનીય” છે. પોરબંદર દેશના આદર્શો અને અહિંસાનું પ્રતિક છે, ત્યારે આવો નિર્ણય અસંવેદનશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું. કોંગ્રેસે સરકારને આ પ્રસ્તાવ તાત્કાલિક પાછો ખેંચવા અપીલ કરી છે અને ગાંધીજીના સન્માનને જાળવવા માંગ કરી છે. 👉 હાલ આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે.
    1
    🗞️ બ્રેકિંગ ન્યૂઝ | પોરબંદર વિવાદ
પોરબંદરમાં વાઈન શોપ શરૂ કરવાની પ્રસ્તાવને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો છે.
તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પાસે વાઈન શોપ શરૂ કરવાનું “દુઃખદ અને નિંદનીય” છે. પોરબંદર દેશના આદર્શો અને અહિંસાનું પ્રતિક છે, ત્યારે આવો નિર્ણય અસંવેદનશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું.
કોંગ્રેસે સરકારને આ પ્રસ્તાવ તાત્કાલિક પાછો ખેંચવા અપીલ કરી છે અને ગાંધીજીના સન્માનને જાળવવા માંગ કરી છે.
👉 હાલ આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી
    1
    સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી
    user_ગુલાબસિંહ એમ ચૌહાણ
    ગુલાબસિંહ એમ ચૌહાણ
    દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    2 hrs ago
  • अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा माताजी नी प्राण प्रतिष्ठा महोत्सव संपन्न साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ इस अवसर पर मुख्य महेमान महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती अने सोसायटी ना भक्तो करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान जे. बी. भरवाड़ जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया भव्य शोभायात्रा और मूर्ति स्थापना कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया। इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया रिपोट भरतसिंह चौहान अहमदाबाद
    4
    अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा  माताजी नी 
प्राण प्रतिष्ठा महोत्सव संपन्न
साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ
इस अवसर पर
मुख्य महेमान 
महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती 
अने सोसायटी ना भक्तो 
करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान 
जे. बी. भरवाड़ 
जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया
भव्य शोभायात्रा और मूर्ति स्थापना
कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई 
वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया।
इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए
दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया
सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया 
रिपोट भरतसिंह चौहान अहमदाबाद
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.