logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

11 तारीख को ओर एक सम्मान मिलेगा संत रामपालजी महाराज को

1 day ago
user_Thakor Mehul
Thakor Mehul
Religious institution Patan, Gujarat•
1 day ago

11 तारीख को ओर एक सम्मान मिलेगा संत रामपालजी महाराज को

More news from Gujarat and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    14 hrs ago
  • લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉંચાપત મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ ઉંચાપત નો આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુન્હો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી માં વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉંચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ ને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે ઉંચાપત નો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળી માં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉધારી મોટી ઊંચાપતો કરવામાં આવી છે અંદાજિત 2 કરોડ થી વધુ રકમ ના ખોટા બિલો બનાવી ઉંચાપત કરી છે અમારા ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે જેમાં દૂધ ડેરીમાં ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષ માં ખોટા બિલો બનાવી મોટી ઉંચાપત કરાઇ છે અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ
    4
    લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉંચાપત મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત 
લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ ઉંચાપત નો આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુન્હો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે 
લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી માં વર્તમાન  મંત્રી અને ચેરમેન દ્વારા  મોટી ઉંચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ ને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે ઉંચાપત નો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળી માં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉધારી મોટી ઊંચાપતો કરવામાં આવી છે અંદાજિત 2 કરોડ થી વધુ રકમ ના ખોટા બિલો બનાવી ઉંચાપત કરી છે અમારા ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ  ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ 
આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે જેમાં દૂધ ડેરીમાં ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષ માં  ખોટા બિલો બનાવી મોટી ઉંચાપત કરાઇ છે અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ
    user_Merajung News
    Merajung News
    Editor Deodar, Banas Kantha•
    4 hrs ago
  • Post by Samuben Talpada
    1
    Post by Samuben Talpada
    user_Samuben Talpada
    Samuben Talpada
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • Post by Nil Patel
    4
    Post by Nil Patel
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    10 hrs ago
  • 4 वर्षीय बच्ची के साथ बला##त्कार
    1
    4 वर्षीय बच्ची के साथ बला##त्कार
    user_Shital vishwakarma
    Shital vishwakarma
    Journalist Narolgam, Ahmedabad•
    8 hrs ago
  • સારંગપુર હનુમાન દાદા નાં દર્શન
    1
    સારંગપુર હનુમાન દાદા નાં દર્શન
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    18 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.