Shuru
Apke Nagar Ki App…
આમોદમાં ખેડૂતોના દેવા માફી અને પાક નુકસાન સહાયની માંગને લઈને તાલુકા કોંગ્રેસે ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યું. કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર આક્ષેપ કર્યો કે ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકે છે, તો ખેડૂતોના કેમ નહીં? પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કર્યા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું. કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી ખેડૂતો પૂર અને કમોસમી વરસાદના કારણે નુકસાન ભોગવી રહ્યા છે, પરંતુ સહાય હજી સુધી ચૂકવાઈ નથી. તેમણે તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સહાય અને દેવા માફીનો નિર્ણય નહીં લેવાય, તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે અને મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. કોંગ્રેસે સરકાર પર ખેડૂતોના હિતની અવગણના કરવાનો આક્ષેપ કરીને આરપારની લડાઈની ચીમકી ઉચ્ચારી છે...
Daily amod news

More news from Surat and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- ###सूरत जिला में आम जनता के सपनो के साथ मजाक उड़ाया रही है सरकार1
- સુરતના લિંબાયત વિસ્તારની ઘટના...1
- રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી1
- सूरत में एसीबी का बड़ा धमाका: कीम पुलिस स्टेशन का पीआई और वकील रिश्वत लेते गिरफ्तार! #viralrbharatexpressnews #suratgujarat1
- मुख्य समाचार।1
- અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા1
- Post by GUJARAT MANTRA NEWS1
- किम चार रास्ता ओवरब्रिज पर मौत का तांडव: ट्रेलर और दो कारों के बीच भीषण भिड़ंत, एक की मौके पर मौत! #viralrbharatexpressnews #suratgujarat1