logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

4 hrs ago
user_RK News
RK News
Mangrol, Surat•
4 hrs ago
af1133df-ad99-4fd1-b81d-13ab4f2c1c17

More news from Surat and nearby areas
  • ड्रग्स माफिया सावधान! सूरत ग्रामीण पुलिस का एक्शन मोड, छापेमारी में भारी मात्रा में गांजा बरामद...
    1
    ड्रग्स माफिया सावधान! सूरत ग्रामीण पुलिस का एक्शन मोड, छापेमारी में भारी मात्रा में गांजा बरामद...
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    10 hrs ago
  • હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ. હાલોલ નગર ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 77 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના પ્રમુખ ટ્રસ્ટીઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે વર્ષ 2024-25 માં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં હાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમાંકે પાસ થનાર સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની પલક વિક્રમસિંહ પરમાર ઉપસ્થિત રહી હતી જેમાં શાળામાં ધ્વજ વંદન કરવાનું સૌભાગ્ય પલક પરમારને પ્રાપ્ત થયું હતું જેમાં પલક પરમારે ભારે આન બાન અને શાન સાથે ધ્વજ વંદન કરી તિરંગો લહેરાવતા સૌ કોઈએ તિરંગાને સલામી અર્પણ કરી હતી જ્યારે આ પ્રસંગે તાલુકામાં દ્વિતીય ક્રમે એસએસસી બોર્ડમાં પાસ થવા બદલ પલક વિક્રમસિંહ પરમારને 5000 રૂપિયાની રકમનો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી જે બાદ શાળા ખાતે ભારતમાતાની પૂજા કરવામાં આવી હતી શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ ગીત, દેશભક્તિ પર વક્તવ્ય, દેશભક્તિ ગીત પર ડાન્સ જેવા કાર્યક્રમ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા જેમાં આ તમામ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપી ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે સરસ્વતી વિદ્યા મંદિરના પ્રમુખ ટ્રસ્ટી તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શિક્ષકો વહીવટી કર્મચારીઓ, સેવક મિત્રોની કામગીરીની બીરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
    1
    હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ.
હાલોલ નગર ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 77 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના પ્રમુખ ટ્રસ્ટીઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે વર્ષ 2024-25 માં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં હાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમાંકે પાસ થનાર  સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની પલક વિક્રમસિંહ પરમાર ઉપસ્થિત રહી હતી જેમાં શાળામાં ધ્વજ વંદન કરવાનું સૌભાગ્ય પલક પરમારને પ્રાપ્ત થયું હતું જેમાં પલક પરમારે ભારે આન બાન અને શાન સાથે ધ્વજ વંદન કરી તિરંગો લહેરાવતા સૌ કોઈએ તિરંગાને સલામી અર્પણ કરી હતી જ્યારે આ પ્રસંગે તાલુકામાં દ્વિતીય ક્રમે એસએસસી બોર્ડમાં પાસ થવા બદલ પલક વિક્રમસિંહ પરમારને  5000 રૂપિયાની રકમનો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી જે બાદ શાળા ખાતે ભારતમાતાની પૂજા  કરવામાં આવી હતી  શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ ગીત, દેશભક્તિ પર વક્તવ્ય, દેશભક્તિ ગીત પર ડાન્સ જેવા કાર્યક્રમ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા જેમાં આ તમામ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપી ભેટ  આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે સરસ્વતી વિદ્યા મંદિરના પ્રમુખ ટ્રસ્ટી તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શિક્ષકો વહીવટી કર્મચારીઓ, સેવક મિત્રોની કામગીરીની બીરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    6 hrs ago

    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • હાલોલના ચંદ્રપુરા રોડ ઉપર આવેલી જૂની એચએનજી કંપની નજીક આવેલી એન્ટી ગ્રેપ કંપનીમાં કામ કરતા એક કામદારને અકસ્માત થતા સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
    1
    હાલોલના ચંદ્રપુરા રોડ ઉપર આવેલી જૂની એચએનજી કંપની નજીક આવેલી એન્ટી ગ્રેપ કંપનીમાં કામ કરતા એક કામદારને અકસ્માત થતા સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • रोचक जानकारी।
    1
    रोचक जानकारी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • Post by U.M.Uchadiya313KGN TaqkdirGruop786KGN
    1
    Post by U.M.Uchadiya313KGN TaqkdirGruop786KGN
    user_U.M.Uchadiya313KGN TaqkdirGruop786KGN
    U.M.Uchadiya313KGN TaqkdirGruop786KGN
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • ONGC દ્વારા 77મા પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી
    1
    ONGC દ્વારા 77મા પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    6 hrs ago
  • હાલોલની શારદા વિદ્યામંદિર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ 77 પ્રજાસત્તાક દિનની  ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને આનબાન અને શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહે વિશિષ્ટ હાજરી આપી હતી જ્યારે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા પ્રસંગને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ જ્યારે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના માસુમ બાળ વિદ્યાર્થીઓ અને અને બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ના ગીત સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ ટ્રસ્ટીઓએ થતા શાળાના શિક્ષકો સ્ટાફે રંગે ચંગે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી
    1
    હાલોલની શારદા વિદ્યામંદિર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ 
હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ 77 પ્રજાસત્તાક દિનની  ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને આનબાન અને શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહે વિશિષ્ટ હાજરી આપી હતી જ્યારે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા પ્રસંગને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ જ્યારે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના માસુમ બાળ વિદ્યાર્થીઓ અને અને બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ના ગીત સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ ટ્રસ્ટીઓએ થતા શાળાના શિક્ષકો સ્ટાફે રંગે ચંગે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • હાલોલ ની શારદા વિદ્યા મંદિર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ 77 પ્રજાસત્તાક દિનની  ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને આનબાન અને શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહે વિશિષ્ટ હાજરી આપી હતી જ્યારે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા પ્રસંગને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ જ્યારે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના માસુમ બાળ વિદ્યાર્થીઓ અને અને બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ના ગીત સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ ટ્રસ્ટીઓએ થતા શાળાના શિક્ષકો સ્ટાફે રંગે ચંગે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી.
    1
    હાલોલ ની શારદા વિદ્યા મંદિર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.
હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ 77 પ્રજાસત્તાક દિનની  ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને આનબાન અને શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહે વિશિષ્ટ હાજરી આપી હતી જ્યારે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા પ્રસંગને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ જ્યારે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના માસુમ બાળ વિદ્યાર્થીઓ અને અને બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ના ગીત સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ ટ્રસ્ટીઓએ થતા શાળાના શિક્ષકો સ્ટાફે રંગે ચંગે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.