પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવતા મનીષભાઈ પરમાર નો કાલોલ પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો કાલોલ તા ૦૫/૦૧/૨૫ કાલોલ પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ પરમાર ખાતાકીય પરીક્ષા પાસ કરતા તેઓને પીએસઆઈ તરીકેનું પ્રમોશન મળ્યુ હતુ તેઓનું પ્રથમ પોસ્ટિગ અમદાવાદ શહેર મા કરવામાં આવ્યું છે ત્યારે કાલોલ પોલીસ મથકે સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને નવા આવેલ પીએસઆઈ પીયૂષ ક્રિશ્ચ્યન થતા ગ્રામજનો અને મીડિયા તથા પ્રમોશન મેળવતા મનીષભાઈ ના પરીવારજનો અને સગા સંબંધીઓ ની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો જેમા તેઓની કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલ અને ત્યારબાદ એએસઆઈ તરીકે ની કામગીરી બિરદાવી તેઓને બઢતી મળતા શુભેચ્છાઓ પાઠવી પીઆઈ આર ડી ભરવાડ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું અને ખુબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી. પોલીસ સ્ટાફ અને મિડીયા દ્વારા પુષ્પ ગુચ્છ આપી ભાવભીની વિદાય આપી. મનીષભાઈ એ કાલોલ અને પંચમહાલ જિલ્લાના નોકરી દરમ્યાન ના પોતાના અનુભવો વર્ણવ્યા હતા સમગ્ર કાર્યક્ર્મ નુ સંચાલન એએસઆઈ ભાવેશભાઇ દ્વારા કરવામાં આવેલ.
પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવતા મનીષભાઈ પરમાર નો કાલોલ પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો કાલોલ તા ૦૫/૦૧/૨૫ કાલોલ પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ પરમાર ખાતાકીય પરીક્ષા પાસ કરતા તેઓને પીએસઆઈ તરીકેનું પ્રમોશન મળ્યુ હતુ તેઓનું પ્રથમ પોસ્ટિગ અમદાવાદ શહેર મા કરવામાં આવ્યું છે ત્યારે કાલોલ પોલીસ મથકે સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને નવા આવેલ પીએસઆઈ પીયૂષ ક્રિશ્ચ્યન થતા ગ્રામજનો અને મીડિયા તથા પ્રમોશન મેળવતા મનીષભાઈ ના પરીવારજનો અને સગા સંબંધીઓ ની
હાજરીમાં વિદાય સમારોહ યોજાયો જેમા તેઓની કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલ અને ત્યારબાદ એએસઆઈ તરીકે ની કામગીરી બિરદાવી તેઓને બઢતી મળતા શુભેચ્છાઓ પાઠવી પીઆઈ આર ડી ભરવાડ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું અને ખુબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી. પોલીસ સ્ટાફ અને મિડીયા દ્વારા પુષ્પ ગુચ્છ આપી ભાવભીની વિદાય આપી. મનીષભાઈ એ કાલોલ અને પંચમહાલ જિલ્લાના નોકરી દરમ્યાન ના પોતાના અનુભવો વર્ણવ્યા હતા સમગ્ર કાર્યક્ર્મ નુ સંચાલન એએસઆઈ ભાવેશભાઇ દ્વારા કરવામાં આવેલ.
- મલાવ ચોકડી પાસેથી ચોરીની બર્ગમેન ગાડી સાથે ફરતા વાહનચોર ને કાલોલ પોલીસે ઝડપી લીધો. કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આર.ડી ભરવાડ સર્વલંન્સ સ્ટાફ સાથે મલાવ ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે હાલોલ તરફથી સફેદ કલરની સાઈડ નંબર વગરની સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોટરસાયકલ લઈને એક ઈસમ આવતા તેને રોકી ગાડીના કાગળો માંગતા તેની પાસે કોઇ કાગળ મળેલ નહોતા પાછલાં ભાગે નંબર જોતા જીજે ૧૭ સીસી ૭૪૯૩ નો નંબર જોવા મળેલ જે ઈ પોકેટ કોપ મા સર્ચ કરતા ચોરીમાં ગયેલ હોવાનુ વાહન હોવાનુ જાણવા મળેલ પકડાયેલ ઈસમ નુ નામ પુછતા અરબાઝ સલીમ ઉદવાનીયા ઉ. વ.૩૦ રે. સર્વોદય સોસાયટી જીઈબી સામે કાલોલ નો હોવાનુ જાણવા મળેલ પૂછપરછ કરતા આ ટુ વ્હીલર એકાદ માસ પહેલા સર્વોદય સોસાયટીમાં રાત્રિના સમયે લોક તોડીને ચોરી કરી ગયા હોવાની કબુલાત કરેલ આમ પોલીસે કાલોલની સર્વોદય સોસાયટીમાં રહેતા મોહસીન બાબુભાઈ શેખ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબનો ચોરીનો ગુનો ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે વાહનચોર ને ઝડપી પાડી વાહનચોરી નો ગુનો ઉકેલ્યો છે.1
- Panchmahal godhra | જોરદાર નજારા |1
- ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારીયા માંથી ગુંદી ગામને તાલુકો જાહેર કરવાની માંગ .1