શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ઉત્તરવહીઓ તપાસ્યા વિના પરત કરનાર પાસે ખુલાસો મંગાશે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામો સમયસર જાહેર થાય તે માટે યુનિવર્સિટી વહીવટી તંત્ર સક્રિય થયું છે. પરીક્ષા કાર્યમાં શિથિલતા દાખવીને તપાસ્યા વિના ઉત્તરવહીઓ પરત મોકલનાર અધ્યાપકો સામે યુનિવર્સિટી દ્વારા કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે. ચાલુ વર્ષે પરીક્ષા બાદ ઉત્તરવહીઓ નિયત સમયમર્યાદામાં તપાસવા માટે વિવિધ કોલેજોના નિષ્ણાત અધ્યાપકોને મોકલવામાં આવી હતી. યુનિવર્સિટીએ આ માટે વધારાનો સમય પણ ફાળવ્યો હતો.તેમ છતાં આશરે 11,000 થી વધુ ઉત્તરવહીઓ તપાસ્યા વિના પરત આવતા પરિણામ જાહેર કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને યુનિવર્સિટીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. આ સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરિયાએજણાવ્યું હતું કે: "અમે મોટાભાગની ઉત્તરવહીઓનું સેન્ટ્રલ એસેસમેન્ટ કર્યું છે પરંતુ જે બેકલોગ ના કોર્સ છે તેની ઉત્તરવહીઓ ઝડપથી તપાસાય તે હેતુથી અધ્યાપકોને ઘરે તપાસવા માટે આપી હતી. જે અધ્યાપકોએ આ ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત કરી છે.તેમની પાસેથી અમે ખુલાસો માંગીશું. જો કોઈ અધ્યાપક માંદગી કે રજા જેવા વ્યાજબી કારણોસર કાર્ય ન કરી શક્યા હોય તો તે અલગ બાબત છે. સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા જે અધ્યાપકોને માન્યતા આપવામાં આવે છે.તેમની નૈતિક અને વહીવટી ફરજ છે કે તેઓ પરીક્ષા લક્ષી કાર્ય સમયસર પૂર્ણ કરે. કોઈ પણ વ્યાજબી કારણ વગર ઉત્તરવહીઓ પરત કરવાને કારણે હજારો વિદ્યાર્થીઓના પરિણામ અટવાયા છે. આગામી દિવસોમાં યુનિવર્સિટી આવા અધ્યાપકોની યાદી તૈયાર કરી તેમને નોટિસ આપી ખુલાસો માંગશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

- પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના વાઘજીપુર મુકામે વાધજીપુર ચોકડી ઉપર મુખ્ય લાઈન ની બંને બાજુથી ક્રોસ થતા મેન લાઇનની પુલના ઉપરના ભાગની લોખંડ થી એન્ગલ ભાગ આખો તૂટીને એક બાજુ નમી ગયું ગયેલ છે જેની ઉપરથી ઓપન કનેક્શન ખુલ્લું છે જો આ વાયરની ઉપરની એંગલ તૂટી જાય તો સીધા મુખ્ય રોડ ઉપર આ લાઈન પડે તેવી પૂરેપૂરી દેહશત છે તો શું મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના શહેરા તાલુકાના અધિકારીઓને આ મુખ્ય લાઈન પરથી પસાર થતી લાઈનને દેખી શકતા નથી જે પછી લાઈન તૂટે તેની રાહ જોઈ રહ્યા છે શું આ લાઈન ની મરામત કરશે કે પછી કંઈક મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર દોડતું થશે તે એક જોવાનો વિષય છે.1
- એવી ફેશન આપની માટે લાવ્યા છે સ્પેશ્યલ ઉતરાણ ધમાકા ઓફર જેમાં બ્રાન્ડેડ પેન્ટ અને ટીશર્ટ ની જોડ રેગ્યુલર 1800 રૂપિયામાં હોય છે તે માત્ર 1400 રૂપિયામાં શર્ટ અને પેન્ટની જોડ જે રેગ્યુલર 1900 થી 2000 ની હોય છે તે માત્ર 1450 રૂપિયામાં જ માત્ર 10 મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઓફરમાં મળશે તો આજે જ પધારો એવી ફેશનમાં એવી ફેશન,હાલોલ. #clothes #clothesshopping #vadodra #faishonblogger #halol1
- પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. હાલોલના ટીંબી રોડ વિસ્તારમાં આવેલ સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાના પાંચ માસના બાળકનું અજાણી મહિલાએ અપહરણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.1
- કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.1
- Post by 901654 VishnuBhai talpda1
- અરવલ્લી જિલ્લા ના જંગલ ના લીલા લાકડા નો સાબરકાંઠા જિલ્લા માં મોકલનાર વિરપ્પન કોણ??? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ફોરેસ્ટ નેં લગતા અધિકારીઓ આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની જેમ મિલી ભગત છૅ કે કેમ? જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006502
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- હાલોલ-કાલોલ રોડ પર આવેલી રાજપુતાના કંપની નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો1