logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કડાણા ડેમ ખાતે સ્વચ્છતાના થીમ પર વિશેષ કાર્યક્રમ દિલીપભાઈ બારીઆ લુણાવાડા mo 9426156993 પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કડાણા ડેમ ખાતે સ્વચ્છતાના થીમ પર વિશેષ કાર્યક્રમ મહીસાગર પોલીસ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી મહીસાગર જીલ્લામા આવેલા કડાણા ડેમ ઉપર આવેલા નદીનાથ મહાદેવ ધામ ખાતે "સલામતીની સાથે સાથે સ્વચ્છતાની થીમ પર આધારિત આયોજીત મહીસાગર પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ છે.​આ અભિયાન માત્ર પ્રવાસીઓ માટે સ્થળોને સ્વચ્છ રાખવા પૂરતું સીમિત નથી, પરંતુ તે પર્યાવરણ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતિક છે. મહીસાગર જીલ્લાના પોલીસ જવાનો દ્વારા પ્લાસ્ટિક કચરાની સાફ સફાઈ કરી પયૉવરણ આધારીત કામગીરી કરવામાં આવી ​પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ પ્રખ્યાત પ્રવાસી સ્થાન પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવો એ કુદરતી સૌંદર્ય અને નદીના નિવસનતંત્ર (Ecosystem) ને બચાવવા માટે અગત્યનું મહત્વનું કદમ છે.​સામાજિક સંદેશ: ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ આ અભિયાન હાથ ધરીને પોલીસે સુરક્ષાની સાથો સાથ નાગરિક ફરજો પ્રત્યે જાગૃતતા‌ ફેલાવવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે. ​સહિયારી જવાબદારી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલો સંદેશ સ્પષ્ટ છે કે માત્ર પોલીસ કે પ્રશાસન જ નહીં, પણ દરેક નાગરિક અને પ્રવાસીઓની પણ ફરજ છે કે તેઓ પ્રવાસી સ્થળો પર સુરક્ષા જાળવે અને ગંદકી ન કરે.

3 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
3 hrs ago
dc889413-1897-497d-a437-d552f0d64087

પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કડાણા ડેમ ખાતે સ્વચ્છતાના થીમ પર વિશેષ કાર્યક્રમ દિલીપભાઈ બારીઆ લુણાવાડા mo 9426156993 પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કડાણા ડેમ ખાતે સ્વચ્છતાના થીમ પર વિશેષ કાર્યક્રમ મહીસાગર પોલીસ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી મહીસાગર જીલ્લામા આવેલા કડાણા ડેમ ઉપર આવેલા નદીનાથ મહાદેવ ધામ ખાતે "સલામતીની

8801a05a-346c-48f8-91aa-0752187cf88f

સાથે સાથે સ્વચ્છતાની થીમ પર આધારિત આયોજીત મહીસાગર પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ છે.​આ અભિયાન માત્ર પ્રવાસીઓ માટે સ્થળોને સ્વચ્છ રાખવા પૂરતું સીમિત નથી, પરંતુ તે પર્યાવરણ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતિક છે. મહીસાગર જીલ્લાના પોલીસ જવાનો દ્વારા પ્લાસ્ટિક કચરાની સાફ સફાઈ

54e467ad-484a-462c-b68c-5f1a62dd8fbb

કરી પયૉવરણ આધારીત કામગીરી કરવામાં આવી ​પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ પ્રખ્યાત પ્રવાસી સ્થાન પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવો એ કુદરતી સૌંદર્ય અને નદીના નિવસનતંત્ર (Ecosystem) ને બચાવવા માટે અગત્યનું મહત્વનું કદમ છે.​સામાજિક સંદેશ: ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ આ અભિયાન હાથ ધરીને પોલીસે સુરક્ષાની સાથો

c57205d7-27fd-4683-a813-79b462f0f47e

સાથ નાગરિક ફરજો પ્રત્યે જાગૃતતા‌ ફેલાવવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે. ​સહિયારી જવાબદારી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલો સંદેશ સ્પષ્ટ છે કે માત્ર પોલીસ કે પ્રશાસન જ નહીં, પણ દરેક નાગરિક અને પ્રવાસીઓની પણ ફરજ છે કે તેઓ પ્રવાસી સ્થળો પર સુરક્ષા જાળવે અને ગંદકી ન કરે.

More news from ગુજરાત and nearby areas
  • ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી
    1
    ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર
ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી
    user_Rajesh bariya
    Rajesh bariya
    લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    40 min ago
  • જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    2
    જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ
મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું.
વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો.
માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે.
વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું.
સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Local News Reporter લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • પીપલોદ આવેલ બસટેન મા દુકાન કરતા દિનેશ ભાઈ વણઝારા આવતી જતી પબ્લીક નેબેસવા ની તકલીફ પડે છે પંચાયત આમામલે કોઈપણ એકસન હાથધરી નથી
    1
    પીપલોદ આવેલ બસટેન મા દુકાન કરતા દિનેશ ભાઈ વણઝારા આવતી જતી પબ્લીક નેબેસવા ની તકલીફ પડે છે પંચાયત આમામલે કોઈપણ એકસન હાથધરી નથી
    user_Vipul Bhai vanzara
    Vipul Bhai vanzara
    દેવગઢબારિયા, દાહોદ, ગુજરાત•
    43 min ago
  • દાહોદ જિલ્લાના... ધાનપુર તાલુકા મા........... ભૂકંપ નો હલવો આશ્કો Dahod જિલ્લાના ધાનપુર તાલુકા....... ...માં ભૂકંપનો હળવો આંચકો
    1
    દાહોદ જિલ્લાના... ધાનપુર તાલુકા મા........... ભૂકંપ નો હલવો આશ્કો 
Dahod જિલ્લાના ધાનપુર તાલુકા.......       ...માં  ભૂકંપનો હળવો આંચકો
    user_Rajendra bhai Bhabhor
    Rajendra bhai Bhabhor
    Farmer દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • 10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    1
    10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર #dahod #devgadhbaria #newsupdate #newstoday #news
    1
    યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર

યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર
#dahod #devgadhbaria #newsupdate #newstoday #news
    user_Nayan valand
    Nayan valand
    Local News Reporter બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ #dwarka #gspl #newstoday #newsupdate #news
    1
    દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ

દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ
#dwarka #gspl #newstoday #newsupdate #news
    user_Nayan valand
    Nayan valand
    Local News Reporter બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • સામાન્ય વરસાદે ખડોદામાં તંત્રની પોલ ખોલી! ઘરમાં પાણી ઘૂસતાં ગૃહિણી રસ્તા પર ઉતરી, મહિલાઓનો વીડિયો વાયરલ, હવે વોટ લેવા આવતા નહીં! મોડાસા: સામાન્ય વરસાદે ખડોદામાં તંત્રની પોલ ખોલી! ઘરમાં પાણી ઘૂસતાં ગૃહિણી રસ્તા પર ઉતરી, મહિલાઓનો વીડિયો વાયરલ, હવે વોટ લેવા આવતા નહીં!
    1
    સામાન્ય વરસાદે ખડોદામાં તંત્રની પોલ ખોલી! ઘરમાં પાણી ઘૂસતાં ગૃહિણી રસ્તા પર ઉતરી, મહિલાઓનો વીડિયો વાયરલ, હવે વોટ લેવા આવતા નહીં!
મોડાસા: સામાન્ય વરસાદે ખડોદામાં તંત્રની પોલ ખોલી! ઘરમાં પાણી ઘૂસતાં ગૃહિણી રસ્તા પર ઉતરી, મહિલાઓનો વીડિયો વાયરલ, હવે વોટ લેવા આવતા નહીં!
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.