logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*સુરત* નકલી કેસ્ટ્રોલ સહિતના બાઈક એન્જિન ઓઇલનું કારખાનું ઝડપાયું 8 વર્ષથી ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું કારખાનું ધમધમતું https://youtube.com/watch?v=YMm5KqUYNSw&si=GQw5JSn2hYb9FM3t https://dhunt.in/11oMIq અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz

on 8 August
user_Ahmedabad Mitra News
Ahmedabad Mitra News
Reporter Ahmedabad•
on 8 August

*સુરત* નકલી કેસ્ટ્રોલ સહિતના બાઈક એન્જિન ઓઇલનું કારખાનું ઝડપાયું 8 વર્ષથી ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું કારખાનું ધમધમતું https://youtube.com/watch?v=YMm5KqUYNSw&si=GQw5JSn2hYb9FM3t https://dhunt.in/11oMIq અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz

More news from Ahmedabad and nearby areas
  • लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।
    1
    लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड
मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Ahmedabad•
    13 hrs ago
  • કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. *શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો* કાલોલ તા ૧૮/૧૨/૨૫ કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
    3
    કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.
*શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો*
કાલોલ તા ૧૮/૧૨/૨૫
કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી  નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Panch Mahals•
    4 hrs ago
  • રીદા ડુપ્લેક્ષ 🏘️ 🕍 હજરત બાદશાહ બાબાની દરગાહપાછળ,હાલોલ. 🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ.. 🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️ 🔐 લોક એન્ડ કી સાથે 💸 કિંમત 19,51,000/- 💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 💴 1,80,000/- સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ 👉 6 મહિનામાં રેડી પજેશન 💰 1BHK રોકડાથી ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર.. 🏘️ જૂજ મકાનો જ બાકી.. 👇 વધુ વિગત માટે સંપર્ક કરો. 📱 9327671760 📱 9687123415
    1
    રીદા ડુપ્લેક્ષ 🏘️
🕍 હજરત બાદશાહ બાબાની 
દરગાહપાછળ,હાલોલ.
🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ 
સુવિધાઓ ઉપલબ્ધ..
🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️
🔐 લોક એન્ડ કી સાથે
💸 કિંમત 19,51,000/-
💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 
💴 1,80,000/- સરકાર 
માન્ય સબસિડી ઉપલબ્ધ
👉 6 મહિનામાં રેડી પજેશન 
💰 1BHK રોકડાથી ખરીદવા પર 
આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર..
🏘️ જૂજ મકાનો જ બાકી..
👇 વધુ વિગત માટે સંપર્ક કરો.
📱 9327671760
📱 9687123415
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Panch Mahals•
    12 hrs ago
  • પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    1
    પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ
જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    4 hrs ago
  • રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
    1
    રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
    user_Chhota udepur view
    Chhota udepur view
    Journalist Chhotaudepur•
    3 hrs ago
  • કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ભવ્ય પ્રારંભ
    1
    કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ભવ્ય પ્રારંભ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    5 hrs ago
  • मौत सबसे बड़ा सच ।
    1
    मौत सबसे बड़ा सच ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    5 hrs ago
  • ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ
    1
    ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.