logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

motivational story

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

motivational story

More news from ગુજરાત and nearby areas
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
  • ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિલ વગર અને બિલ કરતા વધારે ઓવરલોડ માલ ભરી કરચોરી કરવા મામલે શંકાસ્પદ ટ્રક, આઇસર અને ટેમ્પો સહિતના વાહનો ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે
    1
    ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિલ વગર અને બિલ કરતા વધારે ઓવરલોડ માલ ભરી કરચોરી કરવા મામલે શંકાસ્પદ ટ્રક, આઇસર અને ટેમ્પો સહિતના વાહનો ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • બગસરા ના જેતપુર રોડ પર ટ્રક ની ડીઝલ ટાંકી ને વેલ્ડિંગ કરતા થયો બ્લાસ્ટ બે થયા ઘાયલ
    1
    બગસરા ના જેતપુર રોડ પર 
ટ્રક ની ડીઝલ ટાંકી ને વેલ્ડિંગ કરતા થયો બ્લાસ્ટ બે થયા ઘાયલ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    9 hrs ago
  • જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ? આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.
    1
    જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે.
સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ?
આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    13 hrs ago
  • બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 hrs ago
  • * લોકોની શ્રધ્ધા અસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર એટલે બોટાદ જિલ્લામાં આવેલું પાળીયાદ ધામ જ્યાં અમાસ ભરવા હજારોની સંખ્યામાં
    1
    *
લોકોની શ્રધ્ધા અસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર એટલે બોટાદ જિલ્લામાં આવેલું પાળીયાદ ધામ જ્યાં અમાસ ભરવા હજારોની સંખ્યામાં
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 hrs ago
  • इतिहास की कुछ बांतें।
    1
    इतिहास की कुछ बांतें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • અમરેલી બાબરા ના ગરણી ગમે ખેડૂત ના મકાન માં ભેંદી ધડાકો
    1
    અમરેલી બાબરા ના ગરણી ગમે ખેડૂત ના મકાન માં ભેંદી ધડાકો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    9 hrs ago
  • હાજીયાણી બિલકિશ હોલ ગઢડા ખાતે ચાલી રહેલ મદ્રાસાએ તાલીમુલ ઇસ્લામ દ્વારા વાર્ષીક જલસાનુ આયોજન થયું તમામ તાલીમાર્થી ઓનું આકર્ષક ગીફ્ટ આપી સન્માન કરાયુંગઢડા ખાતે રાબિયા પાર્ક મા આવેલ હા જયજીયાણી બિલકિશ હોલ ખાતે ચાલી રહેલ ઓરતો ની દીની તાલીમ માટે મદ્રાસાએ તઆ લીમૂલ ઇસ્લામ મા ફાતિમાબહેન ઉવેશભાઈ કાસ્માણી દ્વારા અપાઈ રહેલ દીની તાલીમ મા 70 બહેનો તાલીમ લઇ રહી છે જેની વાર્ષિક પરીક્ષા વિવિધ પાંચ કેટેગરી મા લેવાયેલ જેમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર બહેનો ને ગઢડા મુસ્લિમ સમાજ ના સખી દાતાઓ દ્વારા તેમજ હાજીયાણી બિલકિશબેન મજીદભાઈ ખીમાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાંટે એક સાલાના જલસાનુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ વિષયો પર બાળાઓ દ્વારા દીની માલુમાંત વિશે સ્ટેજ પર્ફોમન્સ આપવામાં આવેલ કાર્યક્રમ મા બહોળી સંખ્યા મા બહેનો હાજર રહેલ અને દરેક તાલીમાર્થી નું વિવિધ ઇનામો આપી તેમના હોસલાને બુલંદ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું ઇસ્લામી તોર તરીકા મુજબ સંચાલન ઉજમા અમીનભાઈ ગનિયાણી અને અક્સા સમીરભાઈ અન્સારી દ્વારા ખુબજ સરસ અંદાજ મા કરવામાં આવેલ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    હાજીયાણી બિલકિશ હોલ ગઢડા ખાતે ચાલી રહેલ મદ્રાસાએ તાલીમુલ ઇસ્લામ દ્વારા  વાર્ષીક જલસાનુ આયોજન થયું તમામ તાલીમાર્થી ઓનું આકર્ષક ગીફ્ટ આપી સન્માન કરાયુંગઢડા ખાતે રાબિયા પાર્ક મા આવેલ હા જયજીયાણી બિલકિશ હોલ ખાતે ચાલી રહેલ ઓરતો ની દીની તાલીમ માટે મદ્રાસાએ તઆ લીમૂલ ઇસ્લામ મા ફાતિમાબહેન ઉવેશભાઈ કાસ્માણી દ્વારા અપાઈ રહેલ દીની તાલીમ મા 70 બહેનો તાલીમ લઇ રહી છે જેની વાર્ષિક પરીક્ષા વિવિધ પાંચ કેટેગરી મા લેવાયેલ જેમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર બહેનો ને ગઢડા મુસ્લિમ સમાજ ના સખી દાતાઓ દ્વારા તેમજ હાજીયાણી બિલકિશબેન મજીદભાઈ ખીમાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાંટે એક સાલાના જલસાનુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ વિષયો પર બાળાઓ દ્વારા દીની માલુમાંત વિશે સ્ટેજ પર્ફોમન્સ આપવામાં આવેલ કાર્યક્રમ મા બહોળી સંખ્યા મા બહેનો હાજર રહેલ અને દરેક તાલીમાર્થી નું વિવિધ ઇનામો આપી તેમના હોસલાને બુલંદ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું ઇસ્લામી તોર તરીકા મુજબ સંચાલન ઉજમા અમીનભાઈ ગનિયાણી અને અક્સા સમીરભાઈ અન્સારી દ્વારા ખુબજ સરસ અંદાજ મા કરવામાં આવેલ
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.