સંતરામપુર તાલુકાના ગોઠીબ જિલ્લા પંચાયતના નચિકેત વિદ્યાવિહાર ગોઠીબ ખાતે "શક્તિકેન્દ્ર સંધાન" બેઠક વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના અધ્યક્ષ સ્થાને 🪷 મજબૂત સંગઠન – ભાજપનો સંકલસંતરામપુર તાલુકાના ગોઠીબ જિલ્લા પંચાયતના નચિકેત વિદ્યાવિહાર ગોઠીબ ખાતે "શક્તિકેન્દ્ર સંધાન" બેઠક વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના અધ્યક્ષ સ્થાને ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ. સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યકર્તાઓએ બૂથ જીત – ચૂંટણી જીતના સંકલ્પ સાથે ભાજપને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સંગઠન જ ભાજપની સૌથી મોટી શક્તિ છે. 🚩 આ તકે જિલ્લા ઉપપ્રમુખશ્રી દીપકભાઈ ચાવડા,જિલ્લા ઉપપ્રમુખ અને સંતરામપુર તાલુકા મંડળ પ્રભારીશ્રી સી.એન.બારીયા, સહપ્રભારી શ્રીમતિ જયાબેન ઠાકોર, ઉપપ્રમુખશ્રી ડૉ.ઈશ્વરભાઈ ડામોર,જિલ્લા ST મોરચા પ્રમુખશ્રી મનોજભાઈ મકવાણા, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,સંતરામપુર તાલુકા મંડળ પ્રમુખશ્રી શૈલેન્દ્રસિંહ ખાંટ,મહામંત્રીશ્રી તેરસીંગભાઈ નિનામા,ગોપાલ બાપુ, પ્રકાશભાઈ કટારા,શાંતીલાલ પટેલ,મહેન્દ્રભાઈ પટેલ,સચિન શાહ,સરપંચશ્રીઓ અને નવનિયુક્ત શક્તિકેન્દ્રના પ્રભારીશ્રી,શક્તિકેન્દ્ર સંયોજકશ્રી તથા સહ-સંયોજકશ્રી,બુથ પ્રમુખશ્રીઓ,સક્રિય કાર્યકરતાઓ હાજર રહ્યાં હતાં.
સંતરામપુર તાલુકાના ગોઠીબ જિલ્લા પંચાયતના નચિકેત વિદ્યાવિહાર ગોઠીબ ખાતે "શક્તિકેન્દ્ર સંધાન" બેઠક વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના અધ્યક્ષ સ્થાને 🪷 મજબૂત સંગઠન – ભાજપનો સંકલસંતરામપુર તાલુકાના ગોઠીબ જિલ્લા પંચાયતના નચિકેત વિદ્યાવિહાર ગોઠીબ ખાતે "શક્તિકેન્દ્ર સંધાન" બેઠક
વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના અધ્યક્ષ સ્થાને ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ. સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યકર્તાઓએ બૂથ જીત – ચૂંટણી જીતના સંકલ્પ સાથે ભાજપને વધુ
મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સંગઠન જ ભાજપની સૌથી મોટી શક્તિ છે. 🚩 આ તકે જિલ્લા ઉપપ્રમુખશ્રી દીપકભાઈ ચાવડા,જિલ્લા ઉપપ્રમુખ અને સંતરામપુર તાલુકા મંડળ પ્રભારીશ્રી સી.એન.બારીયા, સહપ્રભારી શ્રીમતિ જયાબેન ઠાકોર, ઉપપ્રમુખશ્રી ડૉ.ઈશ્વરભાઈ ડામોર,જિલ્લા ST મોરચા પ્રમુખશ્રી મનોજભાઈ
મકવાણા, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,સંતરામપુર તાલુકા મંડળ પ્રમુખશ્રી શૈલેન્દ્રસિંહ ખાંટ,મહામંત્રીશ્રી તેરસીંગભાઈ નિનામા,ગોપાલ બાપુ, પ્રકાશભાઈ કટારા,શાંતીલાલ પટેલ,મહેન્દ્રભાઈ પટેલ,સચિન શાહ,સરપંચશ્રીઓ અને નવનિયુક્ત શક્તિકેન્દ્રના પ્રભારીશ્રી,શક્તિકેન્દ્ર સંયોજકશ્રી તથા સહ-સંયોજકશ્રી,બુથ પ્રમુખશ્રીઓ,સક્રિય કાર્યકરતાઓ હાજર રહ્યાં હતાં.
- બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની બે (૨) મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે એક ઇસમ શકમંદ મોટર સાયકલ લઇ ડેભારી ગામ તરફથી વડાગામ તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસો ભેડીયા ગામની સીમમાં વોચમાં રહેલ ત્યારે બાતમી મુજબનો ઇસમ મોટર સાયકલ લઇને આવતા સદર ઇસમને રોકી મોટર સાયકલના કાગળો રજુ કરવા જણાવતા સદર ઇસમ પાસે કોઇ કાગળ ના હોવાનુ જાણવા મળેલ જેથી સદર મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૫૦૪૫૭/૨૦૨૫ BNS-2023 ની કલમ ૩૦૩ (૨) મુજબનો મોટરસાયકલ ચોરીનો ગુન્હો નોંધાયેલ છે. બાદમાં સદર ઇસમની વિશ્વાસમાં લઇ વધુ પુછપરછ કરતા તેણે આ સીવાય બીજુ એક મોટર સાયકલ પોતાની ઘરની પાસે સંતાડી રાખેલ હોવાનુ જણાવેલ જેથી બે મોટરસાયકલો તેણે છળકપટથી કે ચોરીથી મેળવેલ હોય બન્ને મોટરસાયકલ કિ.રૂ. ૧,૧૩,૦૦૦/- ગણી સદરી ઇસમને અટક કરી આગળની કાયેદસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Salman moravala1
- ભાજપા દ્વારા ગરબાડા મંડળના વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરાઈ આજે તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ ગરબાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો પાર્ટીના જિલ્લા નેતૃત્વના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા મંડળના યુવા મોરચા, મહિલા મોરચા તેમજ અન્ય મોરચાઓમાં પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દાઓ પર નવી ટીમની રચના કરવામાં આવી છે. વિવિધ ગામોના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પાર્ટી દ્વારા કરવામાં આવેલી આ વરણીને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પગલાં તરીકે જોવામાં આવી રહી છે. નવી નિયુક્ત ટીમ દ્વારા પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.1
- दाहोद ब्यूरो चीप अनिल कुमार जे बैरागी दाहोद समाचार: स्थानीय समस्याओं को लेकर कांग्रेस का विरोध दाहोद में आवारा पशुओं और कुत्तों के आतंक के मुद्दे पर कांग्रेस का आर-पार का संघर्ष: पिछले 22 दिनों से धरने पर बैठे जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा अब आमरण अनशन (भूख हड़ताल) पर हैं। नगरपालिका और भाजपा शासकों के कामकाज के खिलाफ विरोध प्रदर्शन: विरोध जताने के लिए एक प्रतीकात्मक1
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1
- હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો 30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા1
- છોટાઉદેપુર : છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામ ખાતે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજિત ૫.૫૩ કરોડ મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, કાળુભાઈ નાયકા, ભાજપ જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં અંદાજે રૂ. ૭૫૩૧.૩૧ લાખના ખર્ચે નિર્માણ થયેલ સરસડી ગામથી કડાણા તાલુકાના ઉત્તર ભાગના ૩૪ જેટલા તળાવોમાં પાણી છોડવાની કામગીરી વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના વરદ હસ્તે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યોજનાથી વિસ્તારના તળાવો ભરાવાની સાથે સાથે ભૂગર્ભ જળસ્તર સુધરશે, ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને સ્થાનિક લોકોને પાણીની સમસ્યામાં રાહત મળશે. આ પ્રકારના વિકાસ કાર્યો ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તકે કડાણા મંડળ પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર,જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રી રણછોડભાઈ ડામોર,ભુલ સરપંચશ્રી પોપટભાઈ ડીંડોર, નવી ગોધર સરપંચશ્રી અભેસિંગભાઈ,યુવા નેતા જાલુભાઈ ડામોર,બકાભાઈ પટેલ પ્રતાપભાઈ ડામોર અને કાર્યકર્તાઓ ગામજનો હાજર રહ્યાં હતાં.4