Shuru
Apke Nagar Ki App…
ચીન: ચોથા માળે બારીની ગ્રીલમાં ફસાયેલા બાળક માટે ત્રણ યુવાનો બન્યા ‘દેવદૂત’, રેસ્ક્યુનો વીડિયો વાયરલ ચીનના ગુઆંગઝુમાં શ્વાસ થંભાવી દે તેવો દ્રશ્ય સામે આવ્યો છે. અહીં એક બાળક ચોથા માળની બારીની ગ્રીલમાં ફસાઈને હવામાં લટકી રહ્યું હતું. આ જોઈ નીચેથી પસાર થતા ત્રણ બહાદુર યુવાનોએ સેકન્ડોમાં જ જીવના જોખમે દીવાલ પર ચઢીને બાળકને સુરક્ષિત બચાવી લીધું. સોશિયલ મીડિયા પર આ હિંમતભર્યા રેસ્ક્યુનો વીડિયો વાયરલ થતા લોકો આ ત્રણેય યુવાનોની બહાદુરીને સલામ કરી રહ્યા છે.
GOLD COIN NEWS

More news from Gujarat and nearby areas
- https://youtube.com/shorts/I7inBQBrj4Y?feature=share1
- शशि थरूर का स्पष्ट व्यक्तव्य।1
- *પાલનપુરમાં ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી.* *આ હત્યારાઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા છે.* *હત્યારાઓને મેથીપાક આપ્યો તો સ્થાનિકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હતાં**1
- સમાસોયેયાસીનભાઈ1
- શ્રી રામ ફાઉન્ડેશન શ્રી રામ કથા ભાઇજીપુરા પાટીયા પી. ડી. પી. યુ. ચાર રસ્તા. ગાંધીનગર1
- દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ************************************************************************************ દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ1
- વિસાવદરમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની ફરિયાદ મળતા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને ટીમ ખેડૂતોની મદદ કરવા પહોંચ્યા હતા ત્યાં તેમની ઉપર કાવતરા રૂપ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે આ ખોટી FIR મુદ્દે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, ભદ્રેશભાઈ બાબરીયાએ આજે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતે ધરપકડ કરાવી. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અધિકારીને અનેક સવાલ કર્યા અને જણાવ્યું કે ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ એ બળજબરી કરનારા વિરુદ્ધ લડનારા લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ કેમકે ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે.1
- https://youtube.com/shorts/QaXHXI0oinY?feature=share1
- बिहार गरीब की हालत। एक रिपोर्ट।1