Shuru
Apke Nagar Ki App…
રાજ્ય સરકારે હરિત વન પથ યોજના અંતર્ગત જિલ્લાઓમાં તેમજ કોસ્ટલ હાઈવે પર રોડની બંને બાજુ અને અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરની કામગીરી હાથ ધરી છે. જે હેઠળ, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા અંદાજે 7.63 લાખ રોપા વાવવામાં આવશે. આ અંતર્ગત, વન વિભાગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે આજે MoU કર્યા. રોડની બેય તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થશે અને પર્યાવરણ સંરક્ષણનું પણ મોટું કામ થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દરેક વ્યક્તિ પોતાની માતાના સ્મરણમાં વૃક્ષ વાવે તેવા ઉદ્દેશ્ય સાથે #एक_पेड़_मां_के_नाम અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવીને ગુજરાત દેશમાં સૌથી આગળ રહે તેવો આપણો નિર્ધાર છે.
Bkp News

More news from Bhavnagar and nearby areas
- ईरान ताज़ा खबर।1
- અશ્વનિકુમાર વિસ્તારની ઘટના..1
- કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ભવ્ય પ્રારંભ1
- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- https://youtube.com/shorts/JTjh1LzPUAk?feature=share1
- Post by GUJARAT MANTRA NEWS1
- मुख्य समाचार।1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...1
- દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન1