[10/8, 3:44 PM] +91 94094 43054: સુરત શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના અભિયાન હેઠળ સુરત મહાનગર પાલિકા (SMC) એ હવે જાહેર સ્થળોને ગંદા કરનારાઓ સામે લાલ આંખ કરી છે. ખાસ કરીને પાન-માવાની પિચકારી મારીને જાહેર મિલકતોનું બ્યૂટીફિકેશન બગાડનારા લોકો હવે સીસીટીવી કેમેરાની નજર હેઠળ SMC હવે પોલીસની જેમ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર્યવાહી કરી રહી છે. 4,000 કેમેરા દ્વારા શહેરનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનું સંચાલન પાલિકાના CCC સેન્ટર (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પરથી થાય છે. આ મોનિટરિંગના આધારે જાહેર માર્ગો પર થૂંકનારા લોકોને પકડી પાડવામાં આવી રહ્યા છે.#suratcitynews #sacchkikiran #gujratinews #suratpolice #suratmunicipalcorporation https://www.instagram.com/reel/DPiz2kIDNky/?igsh=MTQ4aGhlOGI3MzIzZw== [10/8, 3:44 PM] +91 94094 43054: સુરત ના દેવાના ડુંગર તળે દબાયેલા મની ટ્રાન્સફરના યુવકે દવા પી જીવન ટૂંકાવ્યું; પરિવાર માં શોકનો માહોલ પાંડેસરા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા સુદામ (ઉંમર ૨૯ વર્ષ) છેલ્લા ચારથી પાંચ વર્ષથી મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હતા. ધંધામાં અણધારી ખોટ કે અન્ય કારણોસર સુદામ પર દેવું વધી ગયું હતું દેવાના સતત વધતા બોજને કારણે સુદામ છેલ્લા ૧૦ દિવસથી અતિશય ડિપ્રેશનમાં હતા. આ ગંભીર માનસિક તણાવ સહન ન થતાં, સુદામે આખરે દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો આત્મઘાતી નિર્ણય લીધો #suratcitynews #sacchkikiran #gujratinews #suratpolice #brekingnews #pandesarapolice https://www.instagram.com/reel/DPiyqTHDInL/?igsh=MWVlYzJpMGRrYmViZg==

- Post by Sun sine navsari News1
- https://youtube.com/shorts/u_18htE0SkQ?feature=share1
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- Be Alert Be Safe1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- old is gold1
- https://youtube.com/shorts/48fhHRcD8zo?si=E0YpuTpcmH2JlzLZ1