વન વિભાગની ફરિયાદના પગલે પોલીસની કાર્યવાહી દિયોદર નર્મદા કેનાલ પર નીલ ગાયની નિર્દય હત્યા કરનાર ઓળખાયા પોલીસ ને જોઈ નાશી છૂટ્યા પોલીસે વડપગ પાસેથી આરોપી નું બાઇક અને દેશી બનાવટ ની બંદૂક સહિત હથિયારો ઝડપી લીધા • ભાભર વિસ્તારમાં શિકાર ની શોધ માં ફરતા બે ઈસમો સામે નોંધાયો ગુન્હો :પોલીસે શોધખોળ હાથ ધરી દિયોદર તાલુકાના ધ્રાડવ પાસે નર્મદા કેનાલ પર ચાર દિવસ અગાઉ પાંચ નીલ ગાય ના અવશેષો મળી આવ્યા હતા જેમાં શિકારીઓ દ્વારા જંગલી પશુઓની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું નિર્દય પૂર્વક નીલ ગાય નો શિકાર કરી માસ મટન નો સપ્લાય થતો હતો જે અંગે વન વિભાગ ની ફરિયાદ ને લઈ વાવ થરાદ એસ ઓ જી તેમજ પરોલ ફલો સ્કોડ ટીમ ભાભર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી ના આધારે ભાભર તાલુકાના વડપગ વિસ્તાર માં તપાસ કરતા જંગલી પશુઓ ની શોધ કરતા બે ઈસમો ને પકડવાની કોશિસ કરતા આરોપી નાશી છૂટ્યા હતા જેમાં પોલીસે વડપગ વિસ્તાર માંથી આરોપી નું બાઇક તેમજ દેશી બનાવટ ની બંદૂક સહિત હથિયારો કબ્જે લઈ નીલ ગાય ની નિર્દય હત્યા ના ગુન્હા ના પાટણ જિલ્લા ના આરોપી (૧) જુમ્મા રમજાન સિંધી તેમજ (૨) વલી સુમરા સિંધી બંને આરોપી ની ઓળખ થતા પોલીસે બંને આરોપી સામે ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે •પોલીસ ને જોઈ બંને આરોપીઓ નાશી છૂટ્યા પોલીસે શોધખોળ હાથ ધરી અવારૂ જગ્યા તેમજ નર્મદા કેનાલ પર આજુ બાજુ વિસ્તારમાં જંગલી પશુઓ ની હત્યા કરી તેની હેરાફેરી કરનાર ની આખરે પોલીસે ઓળખ કરી છે જેમાં ભાભર ના વડપગ વિસ્તારમાં શિકારી ની શોધ માં આવેલ બે ઈસમો પોલીસ ને જોઈ નાશી છૂટ્યા હતા જો કે બંને આરોપી ની ઓળખ થઈ જતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે જેમાં ઉલ્લેખનીય એ છે કે આ ઈસમો નર્મદા કેનાલ પર નીલ ગાય નો શિકાર કરી પશુઓ ની હેરાફેરી કરતા હતા

- દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા કોતરવાડા જિલ્લા પંચાયત સીટ પર જન સંવાદ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે ભેસાણા અને રવેલ ગામોમાં યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.સંવાદ દરમિયાન, લોકોના વીજળી, પાણી, રસ્તા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ લોકોને ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંતજી ઠાકોર, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળદેવ બારોટ, મફજી વાઘેલા (પાલડી), યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સુરેશ ચૌધરી અને પૂર્વ સરપંચ પ્રહલાદ માળી (ધરાડવ) ઉપસ્થિત રહ્યા હતા. ભેસાણા અને રવેલના વર્તમાન સરપંચો તેમજ મોટી સંખ્યામાં યુવાનો સહિત સ્થાનિક લોકોએ પણ આ સંવાદમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.4
- પાટણ સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પાટણ સાંસદ,રાધનપુરના BJP ધારાસભ્ય અને ભાજપ આગેવાનો મેદાને.1
- મહેસાણા સરકાર સામે મધ રાત્રે આગામી 12 જાન્યુઆરીનું ગાંધીનગર ખાતે કરવામાં આવનાર શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું છે. કિસાન સંઘ નું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોની મુખ્ય બાર માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા. શું ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ વાતનો સંતોષ ખરા અર્થમાં થયો છે ખરો? મોટા ઉપાડે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે તે બાબતે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ દ્વારા આવ્યું મોટું નિવેદન રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- #viral #vaiyral #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad1
- ઉતરાયણ અભિયાન ગુજરાત માં ઉત્તરાયણ તહેવાર પોતાના બાઈક આગળ સેફટી એક સરિયો નાખો વિનંતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- जयपुर DGP राजीव कुमार शर्मा की प्रेस कॉन्फ्रेंस राज्य स्तरीय पुलिस सम्मेलन को लेकर1
- અરવલ્લી જિલ્લા ના જંગલ ના લીલા લાકડા નો સાબરકાંઠા જિલ્લા માં મોકલનાર વિરપ્પન કોણ??? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ફોરેસ્ટ નેં લગતા અધિકારીઓ આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની જેમ મિલી ભગત છૅ કે કેમ? જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006502
- દિયોદર પોલીસ મથકે રાધનપુરની આરાધના બચત મંડળીના બ્રાંચ મેનેજર ભાવેશ કાકડીયા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપી લગ્ન કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીએ આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મેનેજર ભાવેશ કાકડીયાએ યુવતીને ઓફિસમાં રજીસ્ટરો લખવાના બહાને બોલાવી હતી. ત્યાં તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે મેનેજરે ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ દ્વારા બદનામ કરવાની ધમકી આપીને આ કૃત્ય કર્યું હતું.આ ઉપરાંત, યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ તેને ધાકધમકી આપીને તેની સાથે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. દિયોદર પોલીસે યુવતીની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.2