ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાતા સર્જાયો અક્સ્માત,મુસાફરો થયા ઘાયલ ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી

- Post by Mr BHIl Vishnubhai kalidash4
- બહુ ચર્ચિત માસ્ક મેન ની વડોદરા ખાતે જનતા ને અપીલ કે સારા એન્ડ સ્થાનિક ઉમેદવારો ને મત આપવા અપીલ કરી મતદાન કરવા કરી અપીલ1
- Gunda gari karka vort Kass Mila ga public ha ya sab samj dar ha hala bol1
- बयानबाज़ी तेज, सियासत में बढ़ी गर्मी — AIMIM की महिला नेता का पलटवार1
- ભ્રષ્ટાચાર દૂર વિકાસ ના કામ1
- *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- હર્ષ સંઘવી e ખાડિયા ખાતે સંબોધન કરી આપ અમે કોંગ્રેસ પર કર્યા પ્રહાર1
- सतना। शहर में आवारा कुत्ते का आतंक, शहर के गहरा नाला से लेकर अस्पताल चौक के बीच एक कुत्ते ने करीब 40 लोगों को अपना शिकार बनाया। सभी घायल पहुंचे जिला अस्पताल। उपचार जारी।1