Shuru
Apke Nagar Ki App…
મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી
Bhavin Bhavsar Reporter
મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી
More news from ગુજરાત and nearby areas
- 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad1
- પાસપોર્ટ ફોડ મામલે ATSનો સપાટો, મની લોન્ડરિંગ કેસના| આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ: કે. સિદ્ધાર્થ, SP, ATS|1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાલમાં મિલકત વિવાદે લીધો ઉગ્ર વળાંક, ફાયરિંગથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રમોદ પ્રજાપતિ અને પવન પ્રજાપતિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પ્રમોદ, પવન અને તેમના નાના ભાઈ આશિષ પ્રજાપતિ વચ્ચે વડીલોપાર્જિત બે મકાનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આશિષ પ્રજાપતિએ બંને મકાન પોતાના નામે કરાવી લીધા હોવાનો આક્ષેપ છે. પ્રમોદ અને પવન દ્વારા મિલકતમાં 33-33 ટકા હિસ્સાની માંગ કરવામાં આવી હતી. વિવાદનું સમાધાન કરવા ભાઈઓ એકત્ર થયા હતા. દરમિયાન બોલાચાલી બાદ પ્રમોદ પ્રજાપતિએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં રાજેન્દ્ર પ્રજાપતિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પ્રમોદ અને પવન બંને આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. રામોલ પોલીસે લાયસન્સવાળું હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.1
- ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસે ક્રાઇમ બ્રાન્ચનો સપાટો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી! ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસેથી ક્રેટા કાર (GJ01WB0247) માંથી 1812 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. દારૂ, કાર સહિત કુલ રૂ. 14.64 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 શખ્સોની ધરપકડ. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.1
- મહેસાણા માં મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો! શ્વાન ખસીકરણ ના નામે કરોડો નો ખેલ? કોંગ્રેસ નેતા ભૌતિક ભટ્ટ નો સીધો આક્ષેપ! કોઈ ડોક્ટર નહીં, કોઈ ઇન્ટરવ્યુ નહીં, કોઈ કમિટી નહીં... ફક્ત સગાવાદ! ઓપરેશન કોણ કરે છે? એક લે-મેન! પરિણામ? 30% શ્વાન ના મોત, ઇન્ફેક્શન, અને પુરાવા વગરના ઓપરેશન! કાગળ પર કામગીરી, રસ્તા પર રખડતા કૂતરા વધ્યા! તારીખ 15-09-2026 થી મહેસાણા કોર્પોરેશન ના દરવાજે ભ્રષ્ટાચાર નું પહેલું તોરણ બંધાશે! આંદોલન શરૂ! મહેસાણા માં મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો! શ્વાન ખસીકરણ ના નામે કરોડો નો ખેલ? કોંગ્રેસ નેતા ભૌતિક ભટ્ટ નો સીધો આક્ષેપ! કોઈ ડોક્ટર નહીં, કોઈ ઇન્ટરવ્યુ નહીં, કોઈ કમિટી નહીં... ફક્ત સગાવાદ! ઓપરેશન કોણ કરે છે? એક લે-મેન! પરિણામ? 30% શ્વાન ના મોત, ઇન્ફેક્શન, અને પુરાવા વગરના ઓપરેશન! કાગળ પર કામગીરી, રસ્તા પર રખડતા કૂતરા વધ્યા! તારીખ 15-09-2026 થી મહેસાણા કોર્પોરેશન ના દરવાજે ભ્રષ્ટાચાર નું પહેલું તોરણ બંધાશે! આંદોલન શરૂ!4
- સુરતના સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડાવાયા1
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’1
- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા. બાળકી ને જીનિંગ મિલમાં લઈ જઈ છોડી દેવામાં આવી હતી. પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. બાળકી ને સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકી ને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.2