સેલંબામાં ઘણી જાતિઓમાંથી એક વૃધ્ધ મહિલાની જાતિની જમીન પચાવી પાડવાની કારનામું, ન્યાય નહી મળે તો આત્મવિલોપનની ચમકી આજુબાજુની વસ્તી કરતાં મને જ તાર્ગેટ કરવામાં આવશે.તો સેલંબા શહેરની તમામ દબાણની મુંવમેન્ટ ચલાવીશ...મિરાજ પિંજારી સેલંબા: તા.૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વેપારી મથક ગણાતા સેલંબામાં જાતિભેદ રાખી ધંધો રોજગાર કરતી એક વૃધ્ધ મહિલાને રહેણાંકની જગ્યા પચાવી પાડવા કિશન અને શંકર નામના ઇસમો હેરાન પરેશાન કરતાં હોવાની રાવ ચાલુ રાખી છે. એક મુસ્લિમ સમાજની વૃધ્ધ મહિલા નામે મેરાજબેન યુનુસભાઈ પિંજારી સેલંબા શહેરમાં ૩૦ વર્ષથી રહે છે.તેમના ઘરમાં ઘણાં વર્ષોથી લાઈટ કનેક્શન ઉપરાંત પંચાયતનો રેકોર્ડ તેમનો પરિવાર ધરાવે છે.અને હાલમાં તેઓ નાના કેબીનમાં ધંધો કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. પરંતું ઘણાં સમયથી મેરાજબેન પિંજારીના જણાવ્યાં મુજબ તેમને કિસન અને શંકર નામના ઈસમો રાતે કે દીવસે હેરાન પરેશાન કરતાં હોવાની રજુઆત મિડીયાને કરેલ છે.અને વધુમાં તેઓ જણાવે છે.કે અમે બધી જ્ઞાતિઓ સાથે હળી મળીને જીવવા માંગીએ છીએ.પરંતું હું મુસ્લિમ સમાજમાંથી હોઈ,મારા આજુબાજુ ઘણી જ્ઞાતિના પરિવારો રહેતાં હોવાછતાં ફક્ત મને જ જ્ઞાતિના કારણે અહીથી ભગાડી રહેણાંકની જમીન પચાવી પાડવાની સાજિશ રચી રહ્યાં હોવાની વાત જણાવેલ છે.અને તેના કારણે અમારા પરિવાર પર કયારે શું બને તેની દહેશત થવાની ભયભીત જીવન ગુજારી રહ્યાં હોવાનું જણાવેલ છે.અને તે બાબતે સરકારી વહીવટી તંત્ર પર આશા આ પંડયંત્રકારી દબાણ હટાવવાની વાત પોતાની જવાનીમાં જણાવે છે.અને છતાં મને ન્યાય નહી મળે તો સેલંબા ગામના દબાણની મુંવમેન્ટ ચલાવવા અને આત્મવિલોપન કરવા સિવાય બિજો રસ્તો નથી.એવી વાત રજુ કરે છે. હકીકતમાં આ તમામ પ્રક્રીયામાં સારાંશ રૂપે આવા હેરાન કરતાં ઈસમો કોઈના ઉશ્કેરણીથી કરતાં હોવાનું તર્ક લાગી રહ્યું છે.અને જાતિભેદના કારણે અગાઉ પણ સેલંબા માં અશાંતિ ના ફેલાય તે માટે તંત્ર પાસે આશા રાખી રહ્યાં છે.

- User5239Navsari, Gujarat🙏on 20 August
- સાયબા જાના ડુંગાઈસાDantiwada, Banas Kantha😡on 19 August
- સાયબા જાના ડુંગાઈસાDantiwada, Banas Kantha😂on 19 August
- સાયબા જાના ડુંગાઈસાDantiwada, Banas Kantha👏on 19 August
- સાયબા જાના ડુંગાઈસાDantiwada, Banas Kantha🙏on 19 August
- સાયબા જાના ડુંગાઈસાDantiwada, Banas Kantha😂on 19 August
- Post by RK News1
- દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...1
- https://youtube.com/shorts/JTjh1LzPUAk?feature=share1
- Post by Abdulkaisar1
- રીદા ડુપ્લેક્ષ 🏘️ 🕍 હજરત બાદશાહ બાબાની દરગાહપાછળ,હાલોલ. 🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ.. 🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️ 🔐 લોક એન્ડ કી સાથે 💸 કિંમત 19,51,000/- 💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 💴 1,80,000/- સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ 👉 6 મહિનામાં રેડી પજેશન 💰 1BHK રોકડાથી ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર.. 🏘️ જૂજ મકાનો જ બાકી.. 👇 વધુ વિગત માટે સંપર્ક કરો. 📱 9327671760 📱 96871234151
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5 હજારથી વધુની રકમની છેતરપીંડી1