*સરકારી કૉલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની વાર્ષિક ગ્રામ શિબિરનો પીઠાઈ ગામ ખાતે રંગારંગ પ્રારંભ* આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ પગાર કેન્દ્ર શાળા, પીઠાઈ ખાતે કરવામા આવેલ. પ્રસ્તુત સમારંભમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ માન. અમરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કઠલાલ માન. આર. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના એન એસ એસ સ્વયં સેવક તરીકેના અનુભવી વાગોળતા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત થવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પીઠાઈ 20, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ કે. પરમાર, પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પગાર કેન્દ્ર શાળા પીઠાઈના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, દૂઘ મંડળીના ચેરમેનશ્રી નાગજીભાઈ રબારી તેમજ પંચાયત સચિવ શ્રી અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પીઠાઈ શાળાના આચાર્ય શ્રી ચિરાગ પટેલ દ્વારા NSS સ્વયંસેવકોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવેલ. સરકારી કૉલેજ કઠલાલના આચાર્યશ્રી ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ડૉ. વંદના રામી દ્વારા કરવામાં આવેલ. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
*સરકારી કૉલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની વાર્ષિક ગ્રામ શિબિરનો પીઠાઈ ગામ ખાતે રંગારંગ પ્રારંભ* આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ પગાર કેન્દ્ર શાળા, પીઠાઈ ખાતે કરવામા આવેલ. પ્રસ્તુત સમારંભમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ માન. અમરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કઠલાલ માન. આર. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના એન એસ એસ સ્વયં સેવક તરીકેના અનુભવી વાગોળતા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત થવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પીઠાઈ 20, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ કે. પરમાર, પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ પટેલ,
પગાર કેન્દ્ર શાળા પીઠાઈના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, દૂઘ મંડળીના ચેરમેનશ્રી નાગજીભાઈ રબારી તેમજ પંચાયત સચિવ શ્રી અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પીઠાઈ શાળાના આચાર્ય શ્રી ચિરાગ પટેલ દ્વારા NSS સ્વયંસેવકોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવેલ. સરકારી કૉલેજ કઠલાલના આચાર્યશ્રી ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ
શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ડૉ. વંદના રામી દ્વારા કરવામાં આવેલ. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
- કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.1
- Post by 901654 VishnuBhai talpda1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- #viral #vaiyral #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad1
- ઉતરાયણ અભિયાન ગુજરાત માં ઉત્તરાયણ તહેવાર પોતાના બાઈક આગળ સેફટી એક સરિયો નાખો વિનંતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- जयपुर DGP राजीव कुमार शर्मा की प्रेस कॉन्फ्रेंस राज्य स्तरीय पुलिस सम्मेलन को लेकर1
- એવી ફેશન આપની માટે લાવ્યા છે સ્પેશ્યલ ઉતરાણ ધમાકા ઓફર જેમાં બ્રાન્ડેડ પેન્ટ અને ટીશર્ટ ની જોડ રેગ્યુલર 1800 રૂપિયામાં હોય છે તે માત્ર 1400 રૂપિયામાં શર્ટ અને પેન્ટની જોડ જે રેગ્યુલર 1900 થી 2000 ની હોય છે તે માત્ર 1450 રૂપિયામાં જ માત્ર 10 મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઓફરમાં મળશે તો આજે જ પધારો એવી ફેશનમાં એવી ફેશન,હાલોલ. #clothes #clothesshopping #vadodra #faishonblogger #halol1
- *ધંધુકામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી* #dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #jagatguru1