logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*यूपी-जिला मुजफ्फरनगर के DAV कॉलेज कैंपस में BA के छात्र उज्जवल राणा ने पेट्रोल डालकर आग लगाई। हालत गंभीर, हायर सेंटर रेफर किया।* आग लगाने से पहले छात्र ने कहा- 'मैंने फीस नहीं दे पाया तो प्रिंसिपल ने परीक्षा फार्म जमा करने से रोक दिया' AAJ KI KHABAR111 की हर खबर को आगे बढ़ाना आपका हक़ और ज़िम्मेदारी है। शेयर करें, आवाज़ उठाए.

on 8 November
user_AAJ KI KHABAR1111
AAJ KI KHABAR1111
પત્રકાર Vejalpur, Ahmadabad•
on 8 November

*यूपी-जिला मुजफ्फरनगर के DAV कॉलेज कैंपस में BA के छात्र उज्जवल राणा ने पेट्रोल डालकर आग लगाई। हालत गंभीर, हायर सेंटर रेफर किया।* आग लगाने से पहले छात्र ने कहा- 'मैंने फीस नहीं दे पाया तो प्रिंसिपल ने परीक्षा फार्म जमा करने से रोक दिया' AAJ KI KHABAR111 की हर खबर को आगे बढ़ाना आपका हक़ और ज़िम्मेदारी है। शेयर करें, आवाज़ उठाए.

More news from ગુજરાત and nearby areas
  • સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી
    1
    સાંભળો યુવરાજસિંહ જાડેજાએ શું કહી
    user_ગુલાબસિંહ એમ ચૌહાણ
    ગુલાબસિંહ એમ ચૌહાણ
    દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    20 hrs ago
  • 🎓 શિક્ષણધામ કે છબરડાધામ? શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની 'ભવ્ય' બેદરકારી! "B.Com સેમેસ્ટર 4ની પરીક્ષામાં સેમેસ્ટર 2નું પેપર – શિક્ષણ જગતની એક શરમજનક ઘટના." ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં જ્યારે પણ લાગે કે હવે સુધારો થશે, ત્યારે જ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પોતાના 'અનોખા છબરડા' દ્વારા સાબિત કરી દે છે કે – "અમે નહીં સુધરીએ!" 📍 ઘટનાનો ઘટનાક્રમ: સત્તાધીશોની ઊંઘ અને વિદ્યાર્થીઓની પીડા ગઈકાલે બિઝનેસ મેનેજમેન્ટના પેપરમાં જે જોવા મળ્યું તે કોઈ સામાન્ય ભૂલ નથી. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને જ્યારે સેમેસ્ટર 2 ના પ્રશ્નો પીરસવામાં આવ્યા, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુનિવર્સિટીમાં બેઠેલા બાબુઓને '2' અને '4' વચ્ચેનો તફાવત પણ ખબર નથી ?❓ એક કલાકનો વેડફાટ: વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારે એક કલાક પછી પેપર બદલાયું. આ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓની જે માનસિક સ્થિતિ થઈ, તેનો જવાબદાર કોણ ?❓ 📌કરોડોની ગ્રાન્ટ અને ફી, પરંતુ શૂન્ય વ્યવસ્થા: વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે તગડી રકમ વસૂલતી યુનિવર્સિટી એક સાચું પેપર સેટ કરવામાં પણ લાચાર છે ? 🚫તંત્રને સીધા સવાલો: આ લોકશાહી છે કે શાસકોની મનમાની? ❓પેપર સેટરની લાયકાત શું?: જે વ્યક્તિ સેમેસ્ટર 4 ના અભ્યાસક્રમને બદલે સેમેસ્ટર 2 નું પેપર પકડાવી દે, શું તેને 'શિક્ષક' કહેવો જોઈએ? આવા બિનજવાબદાર લોકોને શા માટે હજુ સુધી બચાવવામાં આવે છે? ❓મોડરેટરની ગેરહાજરી કે મીલીભગત?: નિયમ મુજબ પેપર સેટ થયા પછી 'સબ્જેક્ટ એક્સપર્ટ' દ્વારા તેને વેરિફાય કરવાનું હોય છે. તો શું આ એક્સપર્ટ્સ માત્ર સહીઓ કરવા અને માનદ વેતન લેવા માટે જ બેઠા છે? ❓કાયમી પરીક્ષા નિયામકની ખોટ: યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની આ ઘોર બેદરકારી છે શું આવા પરીક્ષા નિયામકના ભરોસે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડવું એ જ નવી શિક્ષણ નીતિ છે ? 📌"ધન્ય છે એ પેપર સેટરને અને ધન્ય છે એ સીસ્ટમને, જેમને એ પણ ખબર નથી કે જે વિદ્યાર્થી સેમેસ્ટર 2 પાસ કરીને 4 માં આવ્યો છે, તેને ફરી એ જ જૂનું ભાણું પીરસવું એ મજાક નહીં પણ ગુનો છે!" 📌આ એક પ્રકારની બૌદ્ધિક આતંકવાદ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષાખંડમાં જાય અને ત્યાં તેને ખબર પડે કે યુનિવર્સિટીના સત્તાધીશો નશામાં છે કે ઘોર નિદ્રામાં! શું આ અધિકારીઓને UGC ના કડક નિયમોનો ડર નથી? ✅અમારી સ્પષ્ટ માંગણીઓ અને સુધારાના સૂચનો: માત્ર 'સોરી' કહેવાથી કે પેપર બદલવાથી વાત પૂરી થતી નથી. સિસ્ટમમાં ધરખમ ફેરફારની જરૂર છે: 🚫કડક આર્થિક દંડ: જે પેપર સેટરે આ છબરડો કર્યો છે તેને UGC ના નિયમો મુજબ તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આર્થિક દંડ ફટકારવામાં આવે. 🚫સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્રોસ-ચેકિંગ: દરેક પેપર પ્રિન્ટિંગમાં જાય તે પહેલાં ઓછામાં ઓછા બે વિષય નિષ્ણાતો (Moderators) પાસે તેને ફરજિયાત ક્રોસ-ચેક કરાવવામાં આવે. જો પેપરમાં ભૂલ નીકળે તો મોડરેટર પર પણ કાયદેસરની કાર્યવાહી થાય. 🚫કોમ્યુનિકેશન ગેપ દૂર કરો: યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંવાદના અભાવે હંમેશા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ ભોગ બને છે. આ ડિજિટલ યુગમાં પણ જો પેપર બદલવામાં એક કલાક લાગતો હોય, તો એ વહીવટી નિષ્ફળતાની ચરમસીમા છે. 🚫કાયમી નિમણૂક: પરીક્ષા વિભાગમાં લાયક અને કાયમી અધિકારીઓની નિમણૂક કરો, નિવૃત્ત કે ઇન્ચાર્જ લોકોના ભરોસે યુનિવર્સિટી ચલાવવાનું બંધ કરો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGW) અને એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલની આ ઘટના માત્ર એક 'ટેકનિકલ ભૂલ' નથી, પણ શિક્ષણના નામે ચાલતા તમાશાનું જીવંત ઉદાહરણ છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતી આ યુનિવર્સિટીની બેદરકારી છે.વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીની કમાણીનું સાધન નથી, પણ દેશનું ભવિષ્ય છે. જો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાની કાર્યશૈલી નહીં સુધારે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનો આ રોષ આંદોલનનું સ્વરૂપ લેશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. "જાગો યુનિવર્સિટી જાગો, નહિતર તાળાં મારો!"
    2
    🎓 શિક્ષણધામ કે છબરડાધામ? શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની 'ભવ્ય' બેદરકારી!
"B.Com સેમેસ્ટર 4ની પરીક્ષામાં સેમેસ્ટર 2નું પેપર – શિક્ષણ જગતની એક શરમજનક ઘટના."
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં જ્યારે પણ લાગે કે હવે સુધારો થશે, ત્યારે જ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પોતાના 'અનોખા છબરડા' દ્વારા સાબિત કરી દે છે કે – "અમે નહીં સુધરીએ!"
📍 ઘટનાનો ઘટનાક્રમ: સત્તાધીશોની ઊંઘ અને વિદ્યાર્થીઓની પીડા
ગઈકાલે બિઝનેસ મેનેજમેન્ટના પેપરમાં જે જોવા મળ્યું તે કોઈ સામાન્ય ભૂલ નથી. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને જ્યારે સેમેસ્ટર 2 ના પ્રશ્નો પીરસવામાં આવ્યા, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુનિવર્સિટીમાં બેઠેલા બાબુઓને '2' અને '4' વચ્ચેનો તફાવત પણ ખબર નથી ?❓
એક કલાકનો વેડફાટ: વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારે એક કલાક પછી પેપર બદલાયું. આ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓની જે માનસિક સ્થિતિ થઈ, તેનો જવાબદાર કોણ ?❓
📌કરોડોની ગ્રાન્ટ અને ફી, પરંતુ શૂન્ય વ્યવસ્થા: વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે તગડી રકમ વસૂલતી યુનિવર્સિટી એક સાચું પેપર સેટ કરવામાં પણ લાચાર છે ?
🚫તંત્રને સીધા સવાલો: આ લોકશાહી છે કે શાસકોની મનમાની?
❓પેપર સેટરની લાયકાત શું?: જે વ્યક્તિ સેમેસ્ટર 4 ના અભ્યાસક્રમને બદલે સેમેસ્ટર 2 નું પેપર પકડાવી દે, શું તેને 'શિક્ષક' કહેવો જોઈએ? આવા બિનજવાબદાર લોકોને શા માટે હજુ સુધી બચાવવામાં આવે છે?
❓મોડરેટરની ગેરહાજરી કે મીલીભગત?: નિયમ મુજબ પેપર સેટ થયા પછી 'સબ્જેક્ટ એક્સપર્ટ' દ્વારા તેને વેરિફાય કરવાનું હોય છે. તો શું આ એક્સપર્ટ્સ માત્ર સહીઓ કરવા અને માનદ વેતન લેવા માટે જ બેઠા છે?
❓કાયમી પરીક્ષા નિયામકની ખોટ: યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની આ ઘોર બેદરકારી છે શું આવા પરીક્ષા નિયામકના ભરોસે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડવું એ જ નવી શિક્ષણ નીતિ છે ?
📌"ધન્ય છે એ પેપર સેટરને અને ધન્ય છે એ સીસ્ટમને, જેમને એ પણ ખબર નથી કે જે વિદ્યાર્થી સેમેસ્ટર 2 પાસ કરીને 4 માં આવ્યો છે, તેને ફરી એ જ જૂનું ભાણું પીરસવું એ મજાક નહીં પણ ગુનો છે!"
📌આ એક પ્રકારની બૌદ્ધિક આતંકવાદ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષાખંડમાં જાય અને ત્યાં તેને ખબર પડે કે યુનિવર્સિટીના સત્તાધીશો નશામાં છે કે ઘોર નિદ્રામાં! શું આ અધિકારીઓને UGC ના કડક નિયમોનો ડર નથી?
✅અમારી સ્પષ્ટ માંગણીઓ અને સુધારાના સૂચનો:
માત્ર 'સોરી' કહેવાથી કે પેપર બદલવાથી વાત પૂરી થતી નથી. સિસ્ટમમાં ધરખમ ફેરફારની જરૂર છે:
🚫કડક આર્થિક દંડ: જે પેપર સેટરે આ છબરડો કર્યો છે તેને UGC ના નિયમો મુજબ તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આર્થિક દંડ ફટકારવામાં આવે.
🚫સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્રોસ-ચેકિંગ: દરેક પેપર પ્રિન્ટિંગમાં જાય તે પહેલાં ઓછામાં ઓછા બે વિષય નિષ્ણાતો (Moderators) પાસે તેને ફરજિયાત ક્રોસ-ચેક કરાવવામાં આવે. જો પેપરમાં ભૂલ નીકળે તો મોડરેટર પર પણ કાયદેસરની કાર્યવાહી થાય.
🚫કોમ્યુનિકેશન ગેપ દૂર કરો: યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંવાદના અભાવે હંમેશા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ ભોગ બને છે. આ ડિજિટલ યુગમાં પણ જો પેપર બદલવામાં એક કલાક લાગતો હોય, તો એ વહીવટી નિષ્ફળતાની ચરમસીમા છે.
🚫કાયમી નિમણૂક: પરીક્ષા વિભાગમાં લાયક અને કાયમી અધિકારીઓની નિમણૂક કરો, નિવૃત્ત કે ઇન્ચાર્જ લોકોના ભરોસે યુનિવર્સિટી ચલાવવાનું બંધ કરો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGW) અને એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલની આ ઘટના માત્ર એક 'ટેકનિકલ ભૂલ' નથી, પણ શિક્ષણના નામે ચાલતા તમાશાનું જીવંત ઉદાહરણ છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતી આ યુનિવર્સિટીની બેદરકારી છે.વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીની કમાણીનું સાધન નથી, પણ દેશનું ભવિષ્ય છે. જો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાની કાર્યશૈલી નહીં સુધારે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનો આ રોષ આંદોલનનું સ્વરૂપ લેશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. 
"જાગો યુનિવર્સિટી જાગો, નહિતર તાળાં મારો!"
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    20 hrs ago
  • વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા વિદેશ જવાનુ પસંદ કરે છે વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે. વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    1
    વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા  વિદેશ જવાનુ પસંદ કરે છે
વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ
કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે.
ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે.
વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    11 hrs ago
  • મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    2
    મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.
સાંસદ  હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે  સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે.
આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
  • *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.* ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા. ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.*
ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા.
ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    1 hr ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના છસિયાણા ગામના વાતની રૂપસંગભાઈ ટિમ્બલ અને તલાટી સાથે વિવાદ. મકાન ની આકારણી ને લઈને સર્જાયી વિવાદ.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના છસિયાણા ગામના વાતની રૂપસંગભાઈ ટિમ્બલ અને તલાટી સાથે વિવાદ.
મકાન ની આકારણી ને લઈને સર્જાયી વિવાદ.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    1 hr ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.